banks

RBI એ Personal Loan ના નિયમમાં કર્યા ફેરફાર, જલ્દી જાણી લો નહીં તો પડશે ડખો!

RBI New Rules: RBI ના નવા નિયમ અંતર્ગત અબ બેંકોના  બોર્ડ ડાયરેક્ટર્સ અને તેમનો પરિવાર 5 કરોડ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકશે.  

Jul 25, 2021, 01:12 PM IST

હવે ATM માંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, RBI નો નિર્ણય, જાણો ક્યારથી લાગૂ થશે નિયમ

આરબીઆઈએ કહ્યું કે, બેન્ક ફ્રી સીમા બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગનાર ફીને વધારીને 21 રૂપિયા સુધી કરી શકે છે. 

Jun 10, 2021, 09:51 PM IST

AHMEDABAD: કોરોનાનો કહેર ઘટતા જ બેંકોએ કામગીરી ફરી પૂર્વવત્ત ચાલુ કરી

કોરોનાના કેસો ઘટતા ફરી એકવાર રાજ્યની બેંકો 100% કર્મચારીઓ સાથે ફરી એકવાર ધમધમતી થઈ છે. કોરોના કેસો વધ્યા બાદ બંધ કરાયેલી કેટલીક કામગીરી ફરી શરુ કરવામાં આવી છે. અત્યાર સુધી બેન્કોમાં કેટલીક કામગીરી બંધ હોવાથી ગ્રાહકોનો ધસારો ઘટ્યો હતો. બેન્કોમાં હવે તમામ કામગીરી શરૂ થતાં ગ્રાહકોનો ધસારો વધશે તેવી બેંક યુનિયનને દહેશત છે. તમામ બેંક કર્મચારીઓને ઝડપથી વેક્સીનેટેડ કરવામાં આવે તેવી યુનિયન તરફથી માગ ઉઠી છે. 

Jun 1, 2021, 09:32 PM IST

Fixed Deposit: આ 5 બેંક આપી રહી છે FD પર સૌથી વધારે રિટર્ન

રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ હોય છે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit). આ એક ટ્રેડિશનલ સેવિંગ સ્કીમ (Traditional Savings Scheme) છે. જેમાં એવા રોકાણકારો પૈસા લગાવવાનું પસંદ કરે છે જેમને રિસ્ક લેવાનું પસંદ નથી

Jan 6, 2021, 06:20 PM IST

Salary Hike! 8.5 લાખ બેંક કર્મચારીઓને દિવાળી ભેટ, 15 ટકા વધશે પગાર

IBA એ 11મી દ્વિપક્ષીય પગાર વધારા વાર્ત સહમિતિ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ સહમતિ બાદ 8.5 લાખ બેંક કર્મચારેઓને, જેમાં મોટાભાગના સરકારી બેંકોના કર્મચારી જ છે. તેમની સેલરી વધવાનો રસ્તો સાફ થઇ ગયો છે. 

Nov 12, 2020, 11:59 AM IST

સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો

ફિક્સ ડિપોઝિટ (FD) એક પરંપરાગત અને વિશ્વસનિય રોકાણનો વિકલ્પ છે. બાપ-દાદાઓના યુગથી લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ ફિક્સ ડિપોઝિટથી કરી કરતા આવ્યા છે. કેમ કે ફિક્સ ડિપોઝિટને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત માનવામાં આવે છે અને રિટર્ન પણ સારુ મળે છે. એવું નથી કે આજના યુગમાં ફિક્સ્ડ ડિપોઝિટની ચમક ઓછી થઈ ગઇ છે. આજે પણ લોકો FDને એક સારા રોકાણનો વિકલ્પ તરીકે જોવે છે. અમે તમને ચાર મોટી બેંકોના સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે.

Oct 31, 2020, 12:50 PM IST

1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યાં છે ચેકથી પેમેન્ટના નિયમ, RBIએ કર્યો આ મોટો ફેરફાર

2021ની શરૂઆતથી જ ચેકથી પેમેન્ટ કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ વિશે નોટિફિકેશન જારી કર્યું છે. એવામાં લોકોને 50 હજાર રૂપિયાથી વધારેની ચૂકવણી પર આ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, આ સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક હશે. કેન્દ્રીય બેંકે ચેક ચૂકવણીમાં થતી છેતરપિંડીને રોકવા માટે આ પગલાં ઉઠાવ્યા છે.

Sep 26, 2020, 03:11 PM IST

કેવી રીતે નક્કી થાય છે તમને કેટલી હોમ લોન મળશે, આ છે બેંકોના ફોર્મૂલા

તમે પહેલાંથી EMI ચૂકવી રહ્યા છો તો તમને કેટલી લોન મળશે અને જો તમે કોઇ EMI ચૂકવી રહ્યા નથી ત્યારે તમને કેટલી લોન મળશે, તેને આ રીતે સમજીએ.

Sep 19, 2020, 07:22 PM IST

ઘર આંગણે આ 3 મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ચીન, લોકોમાં છે ખુબ આક્રોશ

લદાખની પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં 29-30 ઓગસ્ટની રાતે ભારતીય સેનાના હાથે પછડાટ ખાધા બાદ ચીન ધૂંધવાયું છે. ચીનને બીજીવાર ખબર પડી ગઈ છે કે આ ભારત એ 1962નું ભારત નથી પણ નવું ભારત છે જે ઘૂસણખોરી કરનારાઓે જડબાતોડ જવાબ આપે છે. હવે તે ભારતની એક ઈંચ જમીન ઉપર પણ કબ્જો જમાવી શકશે નહીં. 

Sep 1, 2020, 11:23 AM IST

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ

ડિજિટલ બેંકિંગ (Digitla Banking)ના જમાનામાં પણ ચેક (Cheque)નું હજુ પણ એક મહત્વપૂર્ણ સ્થાન છે. આજે પણ બિઝનેસમેન અથવા પછી બેંક અથવા નોકરી વખતે કેન્સલ ચેકની માંગણી કરવામાં આવે છે. કેન્સલ ચેક આપતાં પહેલાં ઘણા પ્રકારની સાવધાની રાખવાની જરૂર છે.

Aug 22, 2020, 05:57 PM IST

PPF ખાતામાંથી પણ લઈ શકો છો લોન, ખુબ જ ઓછું આપવું પડે છે વ્યાજ

કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગેલુ છે અને અનેક લોકોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં તેમના પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) ખાતા તેમની ખુબ મદદ કરી શકે છે. પરંતુ અનેક લોકોને આ અંગેના ફાયદાની વધુ જાણકારી હોતી નથી. આવામાં અને તમને આજે પીપીએફ ખાતાના ફાયદા અંગે જણાવીએ છીએ. પીપીએફ ખાતાનું સંચાલન બેન્ક તથા પોસ્ટ ઓફિસમાં થાય છે અને તેમા જમા રકમ પર ભારત સરકાર તરફથી ગેરંટી મળે છે. 

May 28, 2020, 06:03 PM IST

કોરોના વાયરસના લીધે બેંકોએ ઘટાડી દીધી ક્રેડિટ કાર્ડની લિમિટ, આ કારણથી ભર્યું પગલું

કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉનના કારણે હવે બેંક ક્રેડિટ કાર્ડની લિમીટ પણ ઘટાડવા લાગી છે. જેથી લોકો ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે બેંકોએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો, એ પણ જણાવુ ખૂબ જરૂરી છે.

Apr 30, 2020, 03:34 PM IST

online bankingમાં પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મળશે, જો તમારું આ બેંકમાં એકાઉન્ટ હશે તો...

ડિજીટલ લેણદેણ (online banking) ની સાથેસાથે દેશમાં ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધતા જઈ રહ્યાં છે. આ રીતે ફ્રોડથી બચવા માટે ICICI Bankએ નવી પહેલની શરૂઆત કરી છે. બેંકે ઓટીપી બેઝ્ડ લોગ ઈન સિસ્ટમને લોન્ચ કરી છે. આ સિસ્ટમના લોન્ચ થયા બાદ હવે તમને નેટ બેન્કિંગનો પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહિ પડે.

Jan 18, 2020, 04:46 PM IST

PMC જ નહીં દેશની આ સહકારી બેન્કો પણ મુશ્કેલીમાં છે, વાંચો સંપૂર્ણ યાદી

પીએમસી બેન્ક કૌભાંડમાં સોમવાર અને મંગળવાર દરમિયાન બે ખાતાધારકનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું હતું. આથી બુધવારે પીએમસી ખાતાધારકોએ કિલ્લા કોર્ટની બહાર 2 મિનિટનું મૌન રાખીને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રદર્શનકારીઓ પોતાના પૈસા પાછા આપવાની માગણી કરી રહ્યા હતા. 

Oct 16, 2019, 11:34 PM IST

Interest Rate: રિઝર્વ બેંકની બેઠક બાદ પણ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડવાના સંકેત નહી

બેઠકમાં ભાગ લેનાર એક અધિકારીએ કહ્યું, 'ગર્વનરે અમને કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડા સાથે જ વ્યાજ દરને ઓછા કરવાની જરૂર છે જેથી ગ્રાહકોને ફાયદો કરાવવાની જરૂર છે જેથી ગ્રાહકોને તેનો ફાયદો મળી શકે છે.

Feb 23, 2019, 12:18 PM IST

તમારી પાસે પણ છે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ તો થઇ શકે છે મોટું નુકસાન, જાણો કેમ

મોહન એક આઇટી પ્રોફેશનલ છે તેને પોતાના 10 વર્ષના કેરિયરમાં પાંચ કંપનીઓ બદલી છે. કંપની બદલતી વખતે સેલરી માટે નવી-નવી બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા. નવા ખાતા તો ખોલાવ્યા, પરંતુ કોઇ જૂના ખાતાને બંધ કરાવ્યા નહી. એક દિવસ મોહનને ખબર પડી કે તેના એક ખાતામાં છેતરપિંડી થઇ ગઇ છે. આવું ફક્ત મોહન સાથે જ નહી, પરંતુ તમારી સાથે પણ થઇ શકે છે. જો તમારા એકથી વધુ એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય થઇ ગયા છે તો તેમને બંધ કરાવી દો. નહી તો આગામી સમયમાં મોટું નુકસાન થઇ શકે છે.

Feb 11, 2019, 01:11 PM IST

બેંક અને પોસ્ટ ઓફિસની ડિપોઝિટ સ્કીમ્સ થઇ વધુ આકર્ષક, બજેટમાં કરવામાં આવી આ જોગવાઇ

બેંકો અને પોસ્ટ ઓફિસની જમા યોજનાઓ ખાસ કરીને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણકારોની દિલચસ્પી વધી શકે છે. નાના જમાકર્તા અત્યાર સુધી સ્ત્રોત પર ટેક્સ કપાસ (TDS) ના કારણે બેંક અથવા પોસ્ટઓફિસમાં જમા યોજનાઓમાં રોકાણ કરવાનું ટાળતા હતા.

Feb 4, 2019, 02:14 PM IST

બેંકના કામ 20 તારીખ સુધીમાં પતાવી લેજો, નહી તો ક્રિસમસ કાઢવી પડશે પૈસા વગર !

બેંક કર્મચારીઓએ તહેવારનાં ટાણે જ હડતાળ પાડી છે, જેના કારણે 3 દિવસનું વેકેશન લંબાઇને 5 દિવસનું થઇ જશે

Dec 17, 2018, 01:57 PM IST

વેતન વધારાનાં વિરોધમાં મે મહિનાના અંતે બેંક કર્મચારીઓ કામકાજ ખોરવશે

બેંક કર્મચારીઓ દ્વારા 2 ટકા પગાર વધારા મુદ્દે અસંતોષ હોવાથી 30-31 મેએ બંધનું આહ્વાહન કરવામાં આવ્યું છે જેમાં 10 લાખ કર્મચારીઓ જોડાશે

May 28, 2018, 12:30 AM IST

SBI ગ્રાહકોને મેસેજ મોકલવા બાબતે અવ્વલ નંબરે

HDFC બેંક બીજા નંબરે તો ICICI બેંક ત્રીજા નંબર પર રહ્યું હતું

Nov 22, 2017, 09:59 AM IST