purulia

West Bengal, Assam Election 2021 Updates: બંગાળના મતદાતામાં જબરદસ્ત ઉત્સાહ, 3 કલાક સુધી 70 ટકાથી વધુ મતદાન

બંગાળના 5 જિલ્લામાં 30 વિધાનસભા સીટો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, જ્યારે અસમની 47 સીટો માટે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી કમિશને આ વખતે મતદાનનો સમય વધાર્યો છે. 

Mar 27, 2021, 10:11 AM IST

West Bengal Election: PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- 'ટ્રાન્સફર માય કમિશન'

શ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તાબડતોબ રેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી.

Mar 18, 2021, 01:32 PM IST

West Bengal: પુરૂલિયામાં ભાજપના ચૂંટણી રથ પર હુમલો, નડ્ડાએ કહ્યું- ડરી ગઈ છે TMC

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યુ કે, રથને ટીએમસીના ગુંડાઓએ રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યાં તોડફોડ કરી. તેમણે કહ્યું કે, ભાજપ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરે છે. 

Mar 16, 2021, 09:33 PM IST

West Bengal Election 2021: મમતા બેનર્જીએ ખેલ્યું ઈમોશનલ કાર્ડ, કહ્યું- 'હું તૂટેલા પગ સાથે લડી શકું તો...'

પશ્ચિમ બંગાળ (West Bengal) ના પાટનગર કોલકાતામાં વ્હીલચેર પર બેસીને રેલી કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે પુરુલિયા (Purulia) માં જનસભા સંબોધી. પુરુલિયાના ઝાલદામાં જનસભાને સંબોધતા મમતા બેનર્જીએ ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને બધાને એક સાથે આવવાની અપીલ કરતા કહ્યું કે આ લડવાનો સમય છે, સાથે આવો. જો હું તૂટેલા પગથી લડી શકું છું તો તમે કેમ ન લડી શકો.

Mar 15, 2021, 03:23 PM IST

પ.બંગાળમાં BJP કાર્યકર્તા દલિત યુવાનની હત્યા: ટી શર્ટ પર લખાઇ ધમકી

દલિત ભાજપ કાર્યકરની પીઠ પાછળ લખાયું કે BJPનો સાથ આપનાર દરેકની આ જ હાલત કરવામાં આવશે

May 30, 2018, 10:33 PM IST