west bengal
Corona: PM મોદીએ રદ કર્યો બંગાળનો ચૂંટણી પ્રવાસ, આવતીકાલે કરશે હાઇ લેવલ બેઠક
ભાજપે આ પહેલાં જાહેરાત કરી હતી કે તે કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં પશ્વિમ બંગાળમાં નાની નાની રેલીઓ કરશે. જેમાં 500થી વધુ લોકો સામેલ થશે નહી.
Apr 22, 2021, 06:58 PM ISTWB Election 6th Phase Live Update: કોરોનાના હાહાકાર વચ્ચે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન, 306 ઉમેદવારોનું ભાવિ EVM માં થશે કેદ
આ અગાઉ 27 માર્ચે પહેલા તબક્કામાં 30 બેઠકો, એક એપ્રિલના રોજ બીજા તબક્કામાં 30 બેઠકો, 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 31 બેઠકો, 10 એપ્રિલે ચોથા તબક્કામાં 44 બેઠકો અને 17 એપ્રિલે પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે મતદાન યોજાયું હતું.
Apr 22, 2021, 07:00 AM ISTTriple Mutation Strain: દેશમાં કોરોનાના ત્રિપલ મ્યૂટેન્ટની એન્ટ્રી, આ રાજ્યોમાં મળ્યા કેસ
ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ (Double Mutant Strain) માં વધુ એક મ્યૂટેશન હોવાથી તેને ત્રિપલ મ્યૂટેન્ટમાં બદલવાની જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયને આપવામાં આવી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી લીધેલા સેમ્પલમાં આ નવો મ્યૂટેશન જોવા મળ્યો છે.
Apr 21, 2021, 04:33 PM ISTWest Bengal Election: કોરોના સંકટ વચ્ચે PM મોદીની રેલીને લઈને થયો મોટો ફેરફાર, 23 એપ્રિલે છે 4 રેલીઓ
કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને જોતા પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીઓના સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવશે. બિહારની જેમ પીએમ મોદી 23 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં વચ્યુઅલ રેલીઓને સંબોધિત કરશે.
Apr 19, 2021, 02:21 PM ISTWest Bengal Election: પાંચમાં તબક્કા માટે આજે થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત
પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) યોજાશે. 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થશે. આ સમય દરમિયાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે
Apr 17, 2021, 06:55 AM ISTWB Election 2021: ચૂંટણી રેલીઓમાં કોરોનાના નિયમોના નિયમોની ઐસી કી તૈસી, EC એ તાબડતોબ બોલાવી સર્વપક્ષીય બેઠક
પશ્ચિમ બંગાળ (West Bengal assembly election) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોના વાયરસનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે. જેને જોતા ચૂંટણી (Election Commission) પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
Apr 15, 2021, 07:51 AM ISTKolkata: અકળાયેલા મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા, રાતે 8 વાગ્યા પછી કરશે 2 રેલી
પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી (Mamata Banerjee) કોલકાતા (Kolkata) માં ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર કરવા પર 24 કલાકના પ્રતિંબધ લગાવ્યા બાદ તેના વિરોધમાં તેઓ શહેરની વચ્ચેવચ ધરણા પર બેસી ગયા.
Apr 13, 2021, 02:30 PM ISTWB Election: બંગાળમાં અડધી ચૂંટણીમાં જ TMC આખી સાફ થઈ ગઈ-પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને વર્ધમાનમાં તલિત સાઈ સેન્ટરમાં જનસભા સંબોધી.
Apr 12, 2021, 01:12 PM ISTCooch Behar ની ઘટના પર અમિત શાહનું મોટું નિવેદન, મમતા બેનર્જી પર લગાવ્યો ગંભીર આરોપ
બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૂચ બિહારની ઘટના પર મોટું નિવેદન આપ્યું છે.
Apr 11, 2021, 02:51 PM ISTWest Bengal Assembly Elections 2021 Live: બંગાળમાં મતદાન વચ્ચે BJP સાંસદની ગાડી પર હુમલો, TMC પર આરોપ
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે.
Apr 10, 2021, 09:24 AM ISTWest Bengal Assembly Elections 2021: મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા, ભાજપનો આરોપ- TMC ના લોકોએ કર્યું ફાયરિંગ
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે.
Apr 10, 2021, 08:00 AM IST'અમે કહ્યું હોત કે બધા હિન્દુ એક થઈ જાઓ, તો અમને EC ની 8-10 નોટિસ મળી ગઈ હોત'
પશ્ચિમ બંગાળ (West Bengal) માં એકબાજુ જ્યાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યાં બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૂચબેહારમાં ચૂંટણી સભા સંબોધિત કરી.
Apr 6, 2021, 01:41 PM ISTWest Bengal Assembly Election 2021: TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવતા હડકંપ
પશ્ચિમ બંગાળ (West Bengal) માં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે. મતદાન વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજ્યના હાવડાના ઉલુબેરિયા નોર્થમાં ટીએમસીના નેતાના ઘરમાંથી ઈવીએમ અને વીવીપેડ મળી આવ્યા છે.
Apr 6, 2021, 08:54 AM ISTAssembly Election 2021 Live: 5 રાજ્યોમાં મતદાન ચાલુ, બપોરે એક વાગ્યા સુધીમાં ક્યાં કેટલા પડ્યા મત...જાણો
દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.
Apr 6, 2021, 06:45 AM ISTBreaking News: અસમ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.4
દેશના ત્રણ રાજ્યમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે.
WB Election: બંગાળમાં લોકોને મત આપવા પ્રોત્સાહિત કરવા અનોખો પ્રયાસ, Photos જોઈને વાહ વાહ કરશો
બંગાળમાં કેમ લોકો આ પૂતળા વિશે ચર્ચા કરી રહ્યા છે? તો તેની પાછળ એક ખાસ કારણ છે. આ પૂતળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. વધુ વિગતો માટે વાંચો તસવીરો સાથેનો અહેવાલ.
Apr 5, 2021, 08:00 AM IST#TMCExposed: બંગાળમાં ચૂંટણી ટાણે 'ઓડિયો ટેપ બોમ્બ' ફૂટ્યો, ભત્રીજાના કારણે મમતા બેનર્જી મુશ્કેલીમાં!
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલુ છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝ પાસે કેટલીક વિસ્ફોટક ઓડિયો ટેપ આવી છે. જેનાથી પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા 'ભ્રષ્ટાચારના ખેલ'નો ખુલાસો થઈ રહ્યો છે કે કેવી રીતે કટમની સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સુધી પહોંચી રહી છે.
Apr 4, 2021, 07:14 AM ISTBengla Election: બંગાળમાં બોલ્યા PM મોદી- 2 મેએ બનશે ડાયરેક્ટ બેનિફિટ આપનારી સરકાર
West Bengal Assembly Election 2021: પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જી પર હારના ડરનું સૌથી મોટુ કારણ તેમનું રિપોર્ટ કાર્ડ છે. છેલ્લા 10 વર્ષમાં મમતા બેનર્જીએ શું કર્યું છે. જૂની ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, નવી ઈન્ડસ્ટ્રીઝના રસ્તા બંધ થઈ ગયા છે.
WB Election 2021: નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, મીડિયાની ગાડીઓમાં પણ તોડફોડ
પશ્ચિમ બંગાળ (West Bengal) માં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિધાનસભાની 30 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો.
Apr 1, 2021, 02:07 PM ISTWB-Assam Polls 2nd Phase Live: બંગાળ-12 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં 37.42 અને અસમમાં 27.45 ટકા મતદાન નોંધાયું
પશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે.
Apr 1, 2021, 07:15 AM IST