हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
8/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
raided
Raided News
breaking news
તમારી થાળીમાં ડુપ્લીકેટ ઘી તો નથી આવતું ને? આવું ખાતા હોવ તો સાવધાન! ફેક્ટરી ઝડપાઈ
સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. કેટલાક બેનંબરીયાઓ પૈસા થોડા પૈસા વધુ કમાવવાની લાલચમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.
Oct 7,2023, 20:29 PM IST
Vegetable shop
ભાજીપાઉની દુકાનમાં ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરવા ગયેલ નકલી પોલીસનો CCTV પરથી ફૂટ્યો
પોલીસના નામે કે ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરતા હોવાની અનેક ઘટના અવાર નવાર સામે આવી છે. ત્યારે ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનું અપહરણ કરી 3 લાખની માંગ કરી 20 હજાર પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા 5 આરોપીએ ક્રાઇમ બ્રાંચના પોલીસ તરીકે પોતાની ઓળખ આપી ભાજીપાઉની દુકાને તોડ કરવામાં ઇરાદે જઈ વેપારીનુ અપહરણ કરી 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.
May 14,2022, 20:57 PM IST
builder
કરોડોની લેતીદેતીમાં બિલ્ડરનું અપહરણ, ક્રાઇમબ્રાંચે ફિલ્મી સ્ટાઇલે દરોડો પાડ્યાં અને
ચાંદખેડા વિસ્તારમાં રહેતા બિલ્ડરનું કરોડો રૂપિયાની લેતીદેતીમાં કેટલાક શખ્સોએ અપહરણ કરીને સુરેન્દ્ર નગર જિલ્લાના રળોલ ગામે ગોંધી રાખ્યો હતો. અપહરણકારોએ બિલ્ડરને મુક્ત કરવા માટે રૂપિયા એક કરોડની ખંડણી માંગી હતી. બિલ્ડર પાસેથી બાવળાના ભાયલા ગામે નરેન્દ્ર સિંહ રાઠોડને પાંચ કરોડ રૂપિયા લેવાના નિકળતા હતા. જેથી નરેન્દ્રસિંહે સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામે રહેતા ભરવાડને અપહરણની સોપારી આપી હતી.
Jun 27,2021, 18:01 PM IST
Rajkot
રાજકોટમાં નિષ્ઠુર તંત્રથી ત્રાસેલા લોકોએ ઓક્સિજન એજન્સીમાં ધાડ પાડી અને...
કોરોનાનાં કેસ જેમ જેમ વધતા જઇ રહ્યા છે તેમ તેમ નાગરિકોની સહનશક્તિની પણ હદ આવતી જઇ રહી છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખલાસ થઇ રહ્યો છે. જિલ્લા કલેક્ટરે પોતે પણ ઓક્સિજનની અછત હોવાનું સ્વિકાર્યું છે. તેવામાં નાગરિકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે. જો કે હવે જે પ્રકારે તંત્રની કામગીરી છે તે જોતા હવે નાગરિકો પણ કંટાળી ચુક્યાં છે. પોતાનાં સ્વજનનોને નજર સમક્ષ ગુમાવેલા લોકો હવે આક્રમક બન્યા છે.
Apr 25,2021, 19:20 PM IST
Sophisticated police
અત્યાધુનિક પોલીસ: ગુજરાતમાં સૌપ્રથમવાર સેટેલાઇટ ઇમેજથી જુગારધામ પર દરોડા
સુરતમાં પોલીસ દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડામાં મોટા માથાઓની સંડોવણીની આશંકાને પગલે પોલીસ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર મહિલા અધિકારી દ્વારા દરેકે દરેક મીટરની માહિતીનું બ્રિફિંગ સતત તેમની ટીમને આપી રહ્યા હતા. તેઓ સેટેલાઇટ દ્વારા સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.
Jul 18,2020, 16:57 PM IST
Trending news
Guna
પતિ-પત્ની ખેતરમાં બાંધી રહ્યા હતા શારીરિક સંબંધ! પાડોશીએ ચોરીછૂપી રીતે જોઈ લીધું...
Dinesh Karthik
'17 વર્ષ સુધી રમ્યો, હવે સમય આવી ગયો છે કે...', રોહિત પર આ શું બોલ્યા દિનેશ કાર્તિક?
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન