हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rakhiyal
Rakhiyal News
રખિયાલ
અમદાવાદના કાંકરિયા પાસે ઝાડ પડતા મહિલાનું મોત નિપજ્યું
રખિયાલની 24 વર્ષીય મહિલા પરિવાર સાથે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે અચાનક ઝાડ રિક્ષા પર પડવાથી મહિલાનું મોત થયું. પરિજનોએ એલ.જી હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાનો ઈનકાર કર્યો.
Jun 16,2019, 18:00 PM IST
અપહરણ
અમદાવાદ: રખિયાલમાં પરપ્રાંતિય યુવાને કર્યું બે વર્ષની બાળકીનું અપહરણ
શહેરના રખિયાલ વિસ્તારમાં રવિવારની મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બાળકીના ઘર પાસેથી યુવકે તેનું અપહરણ કર્યુ હતું. જોકે સ્થાનિકો તેને જોઇ જતાં થોડેક દૂરથી તેને પકડી પાડ્યો હતો. લોકોનાં ટોળાંએ યુવકની પકડી પાડ્યા બાદ બાળકીને તેના પિતાને હવાલે કરી હતી અને અપહરણ કરનારને ઢોર માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. અપહરણકર્તાએ દારૂના નશામાં ભાન ભૂલીને બાળકીનું અપહરણ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Jan 21,2019, 17:22 PM IST
અમદાવાદ
અમદાવાદ: સારંગપુરથી રખિયાલ સુધી પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણોના લીધે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની જવા પામી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
Aug 3,2018, 12:23 PM IST
Trending news
Marwadi University
હોસ્ટેલમા એક યુવતીએ બીજીનો ન્હાતો વીડિયો બનાવ્યો, રાજકોટની મારવાડી યુનિ.મા ફરી વિવાદ
nasa
ભીષણ 'ભૂકંપ-વાવાઝોડા' માટે તૈયાર રહો; આજે ધરતી તરફ આવી રહ્યા છે 2 જોખમ?
drought
દાનવીર ગુજરાતી! નામિબિયાના દુષ્કાળમાં અમદાવાદીએ મદદનો હાથ લંબાવ્યો, પહોંચાશે અનાજ
IND vs BAN
અચાનક બાંગ્લાદેશની ફિલ્ડિંગ કેમ સેટ કરવા લાગ્યો હતો ઋષભ પંત? પોતે કર્યો મોટો ખુલાસો
surat
સુરતની હાલત વધુ સીરિયસ, ભયાનક રોગચાળાથી ટપોટપ મરી રહ્યાં છે લોકો
Roasted Chana
Roasted Chana: શેકેલા ચણા સાથે આ 3 વસ્તુ ભુલથી પણ ન ખાવી, ખાશો તો પડશો બીમાર
petrol rate
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ફેરફાર? બહાર નીકળતા પહેલા ફટાફટ ચેક કરો આજે શું છે રેટ
Brahmacharya
Brahmacharya: એક મહિનો બ્રહ્મચર્ય પાળવું પણ જરૂરી, જાણો બ્રહ્મચર્ય પાળવાથી થતા 4 લાભ
IMD Alert
ચક્રવાતી તોફાનને કારણે ભારે વરસાદની આગાહી, 15 રાજ્યોમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી
Shani Gochar
Shani Gochar: 27 ડિસેમ્બર સુધી ઠાઠમાં રહેશે 3 રાશિવાળા, શનિની બેવડી ચાલ કરશે માલામાલ