Janmashtami: જન્માષ્ટનીના મીની વેકશનને પગલે યાત્રાધામ અને પર્યટક સ્થળોએ જવા માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. અમદાવાદથી સોમનાથ જતી ટ્રેનમાં 150થી વધારેનું વેઇટીગ જોવા મળે છે તો દ્વારકા જતી બસ ગુજરાત માર્ગ વાહન વ્યવહારની બસ ફુલ જોવા મળી રહી છે.
Disha Vakani Asit Modi Video: દિશા વાકાણીનો એક વીડિયો વર્ષો પછી સામે આવ્યો છે. અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત મોદીના હાથ પર રાખડી બાંધતા જોવા મળે છે. આ બંને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ પડદાથી વાસ્તવિકતામાં આગળ વધી ગયો છે.
Raksha Bandhan 2025: રાખડી ફક્ત એક દોરો નથી. તે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસને દર્શાવે છે. મોટાભાગના લોકો થોડા સમયમાં રાખડી કાઢી નાખે છે અને તેને અહીં-ત્યાં રાખી દે છે, જે શાસ્ત્રોના નિયમો અનુસાર યોગ્ય નથી. ચાલો હવે જાણીએ રાખડી ક્યારે અને કેવી રીતે કાઢવી જોઈએ.
Mohammed Siraj : 9 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બહેનોએ તેમના ભાઈઓને પ્રેમથી રાખડી બાંધી. તેમણે સોશિયલ મીડિયા પર તેમના રક્ષાબંધનની ઉજવણીના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. આ બધા વચ્ચે ઈન્ટરનેટ યુઝર્સ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજનો રાખડી બંધાવતો વીડિયો જોઈને દંગ રહી ગયા છે.
ત્રણ બહેનોઓ પોતાના 3 વર્ષના ભાઈને ગુમાવ્યો! એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત
Rakshabandhan: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ બંધનનું પ્રતીક માનવામાં આવે છે. આજે, જ્યારે દેશભરમાં ભાઈ-બહેનો આ તહેવારની ખુશીથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એક ભાઈ છે જેની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નથી. આ ભાઈએ તેની એકમાત્ર બહેન ગુમાવી છે, જોકે, તેના મૃત્યુ પછી પણ, તેની બહેને ભાઈના હાથ ખાલી રહેવા દીધા નહીં. આ ઘટના જેણે સાંભળી તેઓ ભાવુક થઈ ગયા.
ગુજરાત રાજભવનમાં પ્રથમ વખત CM સાથે કરવામાં આવી રક્ષાબંધનની ઉજવણી...જુઓ VIDEO
જાણીતી એક્ટ્રેસ હુમા કુરેશીના ભાઈનું મર્ડર થયું છે. એક નાના વિવાદે તેના ભાઈનો જીવ લીધો. વધુ વિગત માટે જુઓ વીડિયો
Husband Suicide Due to Wife Harassment : જુનાગઢમાં યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી. સ્યૂસાઈડ નોટમાં લખ્યું, મારી સાથે લગ્ન નહોતા કરવા જતો જિજ્ઞાસાએ મારી જિંદગી કેમ બગાડી, 6 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
સુરતના ગુરુકુળમાં 1300 જેટલા વિદ્યાર્થીઓએ રક્ષાબંધનના પર્વની ઊજવણી અંગે 190X75 ફૂટની રાખડી બનાવી...જુઓ દ્રશ્યો
ભાઈ-બહેનના શુભ પર્વ રક્ષાબંધનની સૌ ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે તેવામાં જૂનાગઢના કેશોદમાં દર્દનાક ઘટના બની, 6 બહેનોએ તેમનો ભાઈ ગુમાવ્યો. આ ઘટના પાછળનું જવાબદાર કારણ શું હતું, જુઓ વીડિયો
Raksha Bandhan: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે રક્ષાબંધન પર, બહેનો તેમના ભાઈના ઘરે આવે છે અને તેમને રાખડી બાંધે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે રક્ષાબંધનના દિવસે ભાઈઓ પણ તેમની બહેનના ઘરે જાય છે, જ્યારે આ ન કરવું જોઈએ.
Surat News: સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. "ઓપરેશન સિંદૂર" માં પાકિસ્તાનના છોતરા કાઢી નાખનાર ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી આ ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
રક્ષાબંધનના તહેવારને લઈને સુરતમાં અવનવી રાખડીઓની ભરમાર દેખાઈ રહી છે. લોકોએ સોનાની રાખડીના એડવાન્સ ઓર્ડર આપ્યા.
અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો: બે બહેનોના લાડકવાયા ભાઇને રક્ષાબંધનના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો! રક્ષાબંધને રાખડી બંધાવવા અમદાવાદ થી માદરે વતન જઇ રહેલા પ્રકાશભાઇને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી : ૬ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ જાહેર કરાયા.
Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આતંકીઓના ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે
પોલીસે રક્ષાબંધન પર્વે સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવાના આશીર્વાદ લીધા, SOG ટીમે રાંદેર સ્થિત વૃદ્ધાશ્રમમાં કરી પાવન પર્વની ઉજવણી
SMC gift for women on Raksha Bandhan Day in Surat, 15-year-old children and women will be able to travel in city buses without tickets
PM Modi Pakistani Sister Raksha Bandhan 2024 અમદાવાદ : રક્ષાબંધનના પાવન પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદના કમર શેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. 30 વર્ષથી કમર શેખ નરેન્દ્ર મોદીની લાંબી ઉંમર અને સમૃદ્ધિની દુવાઓ સાથે રાખડી બાંધે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ધર્મના બહેન બાંધશે રાખડી
Raksha Bandhan 2024: રક્ષા બંધનને ભાઈ-બહેનના સંબંધનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે. પરંતુ આપણે પણ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને રાખડી બાંધવી જોઈએ, ચાલો જણાવીએ.
Rakshabandhan panchak 2024 : રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ લાગે છે. 19મી ઓગસ્ટે સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 5.53 વાગ્યા સુધી પંચક છે
આજે ભાઈબીજ છે. ભાઈબીજ એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો પર્વ. રક્ષાબંધનની જેમ આજના દિવસનું પણ ખાસ મહત્વ છે. ત્યારે આજના દિવસે જાણીએ ભારતીય રાજનીતિમાં જેમણે કાઠું કાઢ્યું છે તેવા ભાઈ-બહેનની જોડીઓ વિશે...વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચિત ભાઈ-બહેનની જોડી એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. વાત પરિવારની હોય કે રાજનીતિની. બંને હંમેશા એકબીજાનો સાથ આપે છે. તો વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચિત ભાઈ-બહેનની જોડી એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. વાત પરિવારની હોય કે રાજનીતિની. બંને હંમેશા એકબીજાનો સાથ આપે છે.