Ahmedabad News: રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભાઈ-બહેનના પ્રેમની અનેક અનોખી વાર્તાઓ સામે આવતી હોય છે. આવી જ એક હૃદયસ્પર્શી વાર્તા અમદાવાદના એક સામાન્ય પરિવારની દીકરીની છે, જેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાનપણથી રેશમની દોરીનો અણમોલ સંબંધ બાંધ્યો છે. 2004થી 2013 સુધી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ રાખડી બાંધનાર આ બહેન આજે પણ પૂરા ઉત્સાહ અને આશા સાથે પોતાના વડાપ્રધાન ભાઈને રાખડી મોકલવાનું અને યાદ કરવાનું ક્યારેય ભૂલતી નથી.
Disha Vakani Asit Modi Video: દિશા વાકાણીનો એક વીડિયો વર્ષો પછી સામે આવ્યો છે. અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત મોદીના હાથ પર રાખડી બાંધતા જોવા મળે છે. આ બંને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ પડદાથી વાસ્તવિકતામાં આગળ વધી ગયો છે.
Rakshabandhan: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ બંધનનું પ્રતીક માનવામાં આવે છે. આજે, જ્યારે દેશભરમાં ભાઈ-બહેનો આ તહેવારની ખુશીથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એક ભાઈ છે જેની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નથી. આ ભાઈએ તેની એકમાત્ર બહેન ગુમાવી છે, જોકે, તેના મૃત્યુ પછી પણ, તેની બહેને ભાઈના હાથ ખાલી રહેવા દીધા નહીં. આ ઘટના જેણે સાંભળી તેઓ ભાવુક થઈ ગયા.
Watch Video: મુખ્યમંત્રીને રાખડી બાંધનાર મહિલાનું નામ ધનગૌરી બરૌલિયા છે, જે ગુજરાતના રહેવાસી છે. તે પોતાના પરિવાર સાથે ઉત્તરાખંડ ગંગોત્રીના દર્શન કરવા ગયાહતા, પરંતુ ધરાલીમાં પોતાના પરિવાર સાથે ફસાઈ ગયાહતા.
સુરતના ગુરુકુળમાં 1300 જેટલા વિદ્યાર્થીઓએ રક્ષાબંધનના પર્વની ઊજવણી અંગે 190X75 ફૂટની રાખડી બનાવી...જુઓ દ્રશ્યો
PM Modi Sister From Pakistan: દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે પીએમ મોદીની મોઢાબોલી બહેન કમર મોહસીન શેખ તેમને રાખડી મોકલે છે. આ મહિલા પાકિસ્તાનના કરાચીની છે.
"ઓપરેશન સિંદૂર" માં મહત્વનો ભાગ ભજવનાર ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી આ ખાસ સોના-ચાંદીની રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે
રક્ષાબંધનના તહેવારને લઈને સુરતમાં અવનવી રાખડીઓની ભરમાર દેખાઈ રહી છે. લોકોએ સોનાની રાખડીના એડવાન્સ ઓર્ડર આપ્યા.
Raksha Bandhan 2024: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બોલિવૂડના મુસ્લિમ સ્ટાર્સે પણ ભાઈ-બહેનના પ્રેમથી ભરપૂર આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. તસવીરો બતાવે છે કે આ સ્ટાર્સ કોણ છે અને તેમણે આ ખાસ દિવસ કેવી રીતે ઉજવ્યો.
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસ અને નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર કરાયો છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી...
રક્ષાબંધન પર્વ આડે હવે એક દિવસ બાકી છે. સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. હાલ બજારોમાં બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદી રહી છે. બજારમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે.
Rakshabandhan 2024: રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઇ અને બહેનના લાગણીસભર સંબંધોની ઉજવણીનો તહેવાર. રક્ષાબંધનની ઉજવણી ભારતભરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભાઇની સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
Demand for modern rakhis in the markets of Surat on the eve of Raksha Bandhan, sisters crowd to buy rakhis at the last minute.
Raksha Bandhan 2024: રક્ષાબંધન પર તમારી બહેનના ભવિષ્યને સિક્યોર કરી શકે તેવી ગિફ્ટ આપો. ભેટ એવી આપો કે જે તમારી બહેનને આગળ જતાં ભવિષ્યમાં કામ લાગે...
Raksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
Raksha Bandhan 2024: વર્ષો પહેલાં આ ગામના લોકોને રક્ષાબંધને રાખડી ના બાંધવાનું કોણ કહ્યું હતુ? કેમ આજે પણ કોઈ બહેન રક્ષાબંધને નથી બાંધતી ભાઈની કલાઈ પર રાખડી? જાણો ગુજરાતના એક ગામની અનોખી કહાની...
Raksha Bandhan 2024: રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકોએ રક્ષાબંધનની ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આજે અમે તમને ચણાના લોટમાંથી બનતી 5 મીઠી વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Gandhinagar: BJP Mahila Mandal will send Rakhi to PM Modi, 25000 Rakhi will be sent to Delhi
સુરતમાં મનો દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે અનોખો પ્રયાસ, બાળકોએ બનાવી 500થી વધુ અવનવી રાખડીઓ....
Raksha Bandhan 2024: ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણી પૂનમે ઉજવાતો આ પવિત્ર તહેવારની અત્યારથી જ બજારોમાં ધૂમ જોવા મળી રહી છે. જાતભાતની અને વિવિધ વેરાયિટીની રાખડીઓ આવી ગઈ છે. આ વખતે રાખડીના ભાવ બહેનને ભારે પડી રહ્યા છે. તો સોના-ચાંદીની પણ વૈવિધ્યસભર રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. કેવી છે સોનાની અનોખી રાખડીઓ? જાણો વિગતવાર આ અહેવાલમાં...
રાખડી બાંધવા દિલ્હીથી બહેનને જમવાનું લઇ આપવાનું કહી ને ઘરે થી નીકળ્યો જીવતો ભાઈ મૃત હાલતમાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસે બે હત્યારા ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.