हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Revenue Talati
Revenue talati News
Revenue Talati
તલાટીની ભરતીને લઈ મહત્વના સમાચાર, 2300 જેટલી જગ્યાઓ રેવન્યુ તલાટીની ભરાશે
Talati Recruitment: ગુજરાતમાં સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની ભરતીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
Apr 25,2025, 0:00 AM IST
GPSSB
રેવેન્યુ તલાટીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, નિયમોમાં થયા ફેરફાર
રેવેન્યુ વિભાગ દ્વારા રેવેન્યુ તલાટી વર્ગ-3ની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
Mar 13,2025, 16:50 PM IST
Talati Mandal
તલાટી મંડળની હડતાલનો સુખદ અંત, રાજ્ય સરકારે સ્વીકારી માંગણી
પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ છેલ્લા 20 દિવસથી વિવિધ માંગને લઈને હડતાલ કરી રહેલા તલાટી મંડળની હડતાલ સમેટાઈ છે. રાજ્ય સરકારે તેમની વિવિધ માંગ સ્વીકારી છે.
Aug 22,2022, 21:56 PM IST
Revenue Talati
સુરત: પેઢીનામા માટે બે હજારની લાંચ લેતો તલાટી રંગેહાથ ઝડપાયો
ઉધના મામલતદાર કચેરીમાં અઠવાલાઇન્સ ખાતે રેવન્યું તલાટી બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. વારસાઇ પેઢીનામુ બનાવવાનાં નામે અસીલ પાસેથી 2 હજારની લાંચ માંગી હતી. જેના અનુસંધાને અસીલ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવીને તલાટીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ તલાટીને રંગેહાથ ઝડપી લેતા સમગ્ર મામલતદાર કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી.
Jan 29,2020, 22:04 PM IST
surat
સુરતમાં રેવેન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો
સુરતમાં રેવેન્યુ તલાટી લાંચ લેતા ઝડપાયો હતો. ઉધના મામલતદાર કચેરીમાં રૂા. 2 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. વારસાઈનું પેઢી નામું બનાવવા લાંચ માંગી હતી.
Jan 29,2020, 20:05 PM IST
Trending news
surat
શોકની કાલિમા છવાઈ; સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે જિંદગી ટૂંકાવી! જાણો વિગત
gujarat
એકમાત્ર વડોદરાના આ સાંસદ વિદેશમાં ખોલશે પાકિસ્તાનની પોલ; VIDEO મારફતે આપી જાણકારી
health tips
વારંવાર પેશાબ જ નહીં, આ 5 સંકેતો પણ કરે છે ડાયાબિટીસ હોવાનો ઈસારો, જાણો
How far is Chitkul from Chandigarh
આ ગામમાં મહિલાઓ કરી શકે છે 4 લગ્ન! નથી હોતા 7 ફેરા, જઈ રહ્યા હોવ તો જાણો અજીબ પરંપરા
India-Pakistan Tension
માટીમાં ભેરવાયો લશ્કરનો ખૂંખાર આતંકી સેફુલ્લાહ, ભારતમાં થયેલા 3 હુમલાનો માસ્ટરમાઈન્ડ
highest number produce children
દુનિયાનો સૌથી વધુ બાળકો પેદા કરતો એવો દેશ જેને ચીનને પાછળ છોડી દીધું, જાણો
pakistan
બલુચિસ્તાનથી LoC સુધી બરાબરનું પીટાયું પાકિસ્તાન! બલોચ હુમલા બાદ ઓપરેશન સિંદૂરથી...
Hrishikesh Kanitkar
ભારત માટે ફક્ત બે ટેસ્ટ રમનાર ખેલાડીને BCCIએ બનાવ્યો હેડ કોચ
IMF Condition On PAK
પાકિસ્તાનને ઝટકો! પહેલા આપી લોન, હવે IMFએ 11 શરતો સાથે આપી ચેતવણી, શું કરશે PAK?
Ahmedabad
10 વર્ષમાં 10 ગણું વળતર! રિયલ એસ્ટેટમાં રોકાણનું નવું સ્પોટ બન્યું ગુજરાતનું આ શહેર