તલાટી મંડળની હડતાલનો સુખદ અંત, રાજ્ય સરકારે સ્વીકારી માંગણી

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ છેલ્લા 20 દિવસથી વિવિધ માંગને લઈને હડતાલ કરી રહેલા તલાટી મંડળની હડતાલ સમેટાઈ છે. રાજ્ય સરકારે તેમની વિવિધ માંગ સ્વીકારી છે. 

તલાટી મંડળની હડતાલનો સુખદ અંત, રાજ્ય સરકારે સ્વીકારી માંગણી