हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
125/ 6
(61)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rohit sharma news
Rohit sharma news News
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથા ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર સુધી મેલબર્નમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હાલ 1-1ની બરાબરી પર છે. મેલબર્ન ટેસ્ટથી પહેલા ટીમ ઈન્ડિયાને 440 વોટનો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્માને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને બીજી ટ્રેનિંગ સેશન દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો.
Dec 22,2024, 8:40 AM IST
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને તેમની પત્નિ રિતિકા સજદેહ બીજીવાર માતા-પિતા બન્યા છે. તેમના ઘરમાં પુત્રનું આગમન થયું છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટની સાથે આ ખુશી શેર કરી, જે ચર્ચાનો વિષય બન્યો છે.
Nov 17,2024, 20:48 PM IST
Rohit Sharma
શું રોહિત 2027નો વર્લ્ડ કપ રમશે? જણાવી દીધો ફ્યૂચર પ્લાન, નિવૃત્તિ પર આપ્યું નિવેદન
Rohit Sharma World Cup 2027: રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને લઈને પોતાના ફ્યૂચર પ્લાન વિશે જણાવ્યું છે. હિટમેન 2027નો વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે તેણે પ્રખ્યાત ગાયક એડ શિરીનને તેની યોજના જણાવી હતી. રોહિત શર્મા ગૌરવ કપૂરના ફેમસ શો 'બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ'માં પહોંચ્યા હતા. જ્યાં તેણે એડ શીરાન સાથે ઘણી વાતો શેર કરી હતી.
Apr 12,2024, 20:47 PM IST
ODI World Cup news
ભારત-પાક મેચમાં ઈશાન નહીં,આ ખેલાડી બનશે રોહિતનો ઓપનિંગ પાર્ટનર! કેપ્ટને કર્યો ખુલાસો
India vs Pakistan: ICC ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતીક્ષિત મેચ 14 ઓક્ટોબરે રમાશે. બંને દેશોના કરોડો ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ દરમિયાન મોટી માહિતી આપી.
Oct 13,2023, 18:53 PM IST
Rohit Sharma
રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપ પર સંકટના વાદળો, જાણો ક્યારે હિટમેન પર લેવાશે નિર્ણય
હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપ સંકટમાં આવી છે. રોહિત માટે આગામી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખુબ મહત્વનો રહેશે. ભારતીય ટીમ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે.
Jun 13,2023, 22:55 PM IST
આઈપીએલ 2020
કોરોના કહેર વચ્ચે UAEમાં આજથી IPL શરૂ, મુંબઇ-ચેન્નાઇ વચ્ચે રમાશે પ્રથમ મેચ
કોરોના વાયરસ મહામારીના ભય વચ્ચે દુનિયાભરના ક્રિકેટ ચાહકોના ચહેરા પર સ્મિત લાવવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજ (19 સપ્ટેમ્બર)થી શરૂ થશે. 13મી સીઝનની પ્રથમ મેચમાં આઈપીએલ ઇતિહાસની બે સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એકબીજાની સામે હશે
Sep 19,2020, 10:38 AM IST
રોહિત શર્મા
IPL 2020: ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ 'હિટમેન' રોહિત શર્માનો હુંકાર
તમામ ઉતાર-ચઢાવ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત આજથી (19 સપ્ટેમ્બર)થી થવા જઇ રહી છે. આ વર્ષની આઈપીએલ 2020ની પ્રથમ મેચ મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ (MI Vs CSK)ની વચ્ચે આજે અબુ ધાબીના મેદાન પર રમાશે
Sep 19,2020, 8:09 AM IST
Trending news
CNG rate
CNG Price Hike : આજથી વધી ગયા અદાણી CNGના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Makar Sankranti 2025
ક્યારે છે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો..
Flower Show
અમદાવાદમાં આ જોવાનું ચૂકી જશો તો મોટી ભૂલ કરશો, આજથી શરૂ થયો ફ્લાવર શો
Heart attack symptoms in women
પુરુષો કરતા અલગ હોય છે મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો, આ 5 સંકેત દેખાય તો ચેતી જજો
Mahakumbh 2025
આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાની
Gujarat Petrol price
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે