જે ઈઝરાયેલી પાર્ટનર સાથે નીનાનો રોમાન્સ ચાલ્યો તેણે રશિયન મહિલા વિશે એવા એવા ખુલાસા કર્યા કે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. વધુ વિગતો જાણો.
Russian Woman in Cave : કર્ણાટકના રામતીર્થ હિલમાં એક ગુફામાં રશિયન મહિલા નીના કુટિના તેની બે પુત્રીઓ સાથે મળી આવી હતી. તે છેલ્લા આઠ વર્ષથી જંગલો અને ગુફાઓમાં રહેતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નીનાનો પરિવાર રશિયામાં છે અને છોકરીઓના પિતા એક ઇઝરાયલી ઉદ્યોગપતિ છે જે ભારતમાં કપડાંનો વ્યવસાય કરે છે.
Russian Woman in Cave : કર્ણાટકના ગોકર્ણમાં ગુફામાંથી એક 40 વર્ષીય મહિલા તેની બે દીકરીઓ સાથે મળી આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી કે ભારતમાં રહે છે. તાજેતરમાં જ્યારે સ્થાનિક વહીવટીતંત્રએ તેને ગુફામાંથી બહાર કાઢી, ત્યારે તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી. પૂછપરછ દરમિયાન નીનાએ જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા છે.
Russian Woman in Cave : કર્ણાટકની ગુફામાં તેની બે દીકરીઓ સાથે મળી આવેલી રશિયન મહિલા વિશે થયેલા ખુલાસા પર તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ આજના યુગમાં કંઈ અશક્ય પણ નથી. ત્યારે ગુફામાં મળી આવેલી રશિયન મહિલાએ શું ખુલાસો કર્યો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
કર્ણાટકના જંગલીય વિસ્તારમાં ભૂસ્ખલન થતાં પોલીસ તપાસ માટે એક ગુફા પાસે પહોંચી ત્યારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક રશિયન મહિલા તેના બે બાળકો સાથે ગુફામાંથી મળી આવી.
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 26મો દિવસ છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. આ બધા વચ્ચે એક રશિયન મહિલાએ દાવો કર્યો છે કે તે રશિયા માટે જાસૂસીનું કામ કરી ચૂકી છે.
મોસ્કો: પોતાના પતિને છુટાછેડા આપીને સાવકા પુત્ર સાથે લગ્ન કરનાર રશિયન બ્લોગર (Russian Blogger)એ પહેલાં બાળકને જન્મ આપ્યો છે. 35 વર્ષીય મરીના બલમશેવા (Marina Balmasheva)એ ગત વર્ષે સાવકા પુત્ર વ્લાદિમીર શેવરિન સાથે લગ્ન કર્યા હતા. મરીનાના લગ્ન ખૂબ ચર્ચામાં રહી હતી, જોકે તેને લઇને તેમની ટીકા પણ થઇ હતી.