हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Salman Khan news
Salman khan news News
Anuj Thapan
Salman Khan ના ઘરે ફાયરિંગના આરોપીનું મોત, લોકઅપમાં લગાવી દીધી ફાંસી
Salman Khan Latest News: બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં આરોપી અનુજ થાપનનું મોત થઇ ગયું છે. મુંબઇ પોલીસના અનુસાર તેને ક્રાઇમ બ્રાંચની લોકઅપમાં ફાંસી લગાવી હતી.
May 1,2024, 16:20 PM IST
Salman Khan
કેમ કરોડોના માલિક હોવાછતાં પણ 1 BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન?
Salman Khan ના ઘરની બહાર જ્યારથી 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે ત્યારથી બધા શોક્ડ છે. એક્ટરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ કોઇને કોઇ એક્ટર સાથે મુલાકાત કરવા ઘરે પહોંચી રહ્યા છે. પરંતુ તમે જાણો છો કે સલમાન એક બેડરૂમના આ એપાર્ટમેન્ટમાં કેમ રહે છે.
Apr 16,2024, 9:34 AM IST
Salman Khan
Salman Khan: સની દેઓલ બાદ હવે સલમાન ખાન જશે પાકિસ્તાન, આ ફિલ્મમાં મચાવશે કોહરામ
સની દેઓલ બાદ હવે સલમાન ખાન પાકિસ્તાન જવાનો છે. જો કે, થોડા વર્ષો પહેલા તેણે બજરંગી ભાઈજાનમાં સરહદ પાર કરી ગયેલી મુન્નીને પાછા મૂકવા માટે સરહદ પાર કરી હતી. પરંતુ આ કેસ અલગ હશે. જાણો પાકિસ્તાનમાં આ વખતે સલમાન શું કરશે...
Aug 15,2023, 20:55 PM IST
Salman Khan
IIFAમાં સલમાન ખાનને લગ્ન માટે પ્રપોઝ કરનાર આ છોકરી છે ખૂબ જ સુંદર, જોઈ લો તસવીરો
Who Proposed Salman Khan: અબુ ધાબીમાં ચાલી રહેલા આઈફા ઈવેન્ટમાં હોલીવુડની એક સુંદરીએ સલમાન ખાનને બધાની સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. હવે તેની સુંદરતાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
May 27,2023, 20:07 PM IST
Salman Khan
કેટરીના કે ઐશ્વર્યા? બંનેમાંથી કોણ છે સૌથી અદભૂત અભિનેત્રી, સલમાને આપ્યો જવાબ
Salman Khan: સુપરસ્ટાર સલમાન ખાનનું (Salman Khan) અંગત જીવન હંમેશા સમાચારોમાં રહે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કેટરિના કૈફ અને ઐશ્વર્યા રાય બંનેમાંથી સૌથી અદભૂત અભિનેત્રી કોણ છે, તો ભાઈજાનનો જવાબ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
Mar 2,2023, 23:40 PM IST
સલમાન ખાન
ડ્રગ્સ કેસના કારણે બોલિવુડમાં જબરદસ્ત ઉથલપાથલ, સલમાને 'આ' મુદ્દે આપ્યું મોટું નિવેદન
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) ગુરુવારે કહ્યું કે તેણે છેલ્લા 30 વર્ષમાં કામમાં આટલો લાંબો બ્રેક ક્યારેય લીધો નથી. જેટલો તેણે કોરોના વાયરસ (Corona Virus) ની રોકથામ માટે લાગુ કરાયેલા લોકડાઉન (Lockdown) દરમિયાન લેવો પડ્યો. ટીવી શો 'બિગ-બોસ 14' અંગે આયોજિત ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં સલમાને આ ટિપ્પણી કરી. સલમાન ખાન ઓક્ટોબરથી બિગ બોસની આગામી સીઝનને હોસ્ટ કરવાનો છે.
Sep 25,2020, 8:41 AM IST
Trending news
Chandrababu Naidu net worth
CM બનતા પહેલા માલામાલ થયા નાયડૂ, 9 વર્ષનો પૌત્ર પણ બન્યો કરોડપતિ
Water Shortage
ભૂગર્ભ જળસ્તર 2023ના રિપોર્ટે ચોંકાવ્યા, પાણી બચાવવું પડશે, નહીં તો વધશે હાલાકી
pm modi
મોદી કેબિનેટની વહેંચણી બાદ ઘમાસાણ, એકનાથ શિંદે અને અજિત પવાર જૂથ નારાજ
breaking news
મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ-હત્યાની આશંકા
ola electric ipo
ભારતની દિગ્ગજ EV કંપની Ola Electric લોન્ચ કરશે ₹7250 કરોડનો આઈપીઓ
BLOOD SUGAR
ડાયાબિટીસના દર્દી હોવ તો આ 3 વસ્તુથી દૂર રહો, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર લેવલ
breaking news
હવે પોલીસ પણ સુરક્ષિત નથી! આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ કે પોલીસકર્મીને ફટકાર્યો
Rajkot
'અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું'
gujarat
ચોંકાવનારો કિસ્સો: વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, આ રીતે હવસ સંતોષી
mangal gochar in aries
42 દિવસ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરશે મંગ, 3 જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો