Shani Gochar 2026 : ગણતરીના કલાકોમાં શનિ રેવતી નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગોચર આ ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ રાશિઓને નાણાકીય લાભ થશે, કારકિર્દી અને માન-સન્માનમાં વધારો થશે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Saturn Horoscope: જ્યોતિષશાસ્ત્રમાં, શનિને કર્મના ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. 2026ના અંત સુધીમાં, શનિની ચાલ ઘણી રાશિઓ માટે નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. નોંધપાત્ર રીતે, આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓને કારકિર્દી, પૈસા અને નસીબથી લાભ થવાની અપેક્ષા છે.
જ્યોતિષની ગણતરીઓ મુજબ શનિ 21 માર્ચના રોજ શનિવારે 4 PMના સમયે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શનિ અસ્ત અવસ્થામાં મીન રાશિમાં હશે. શનિના આ નક્ષત્રના ત્રીજા પદમાં આવવથી કેટલાક રાશિવાળાના જીવનમાં શુભ પરિણામો જોવા મળી શકે છે. શનિના નક્ષત્ર પદ પરિવર્તનની સાથે સાથે અસ્ત હોવાથી પણ તેની અસર ઢૈય્યા, સાડાસાતી અને મહાદશાવાળી રાશિઓ પર અલગ અલગ જોવા મળી શકે છે.
Saturn Transit: ટૂંક સમયમાં ગુરુ રાશિમાં ત્રણ ગ્રહો ગોચર કરશે અને એક યુતિ બનાવશે. મીનમાં શનિ, સૂર્ય અને ધન આપનાર શુક્રનું ગોચર કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Shani Gochar: રવિવારે શનિ પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે. આ ગોચર તમારા જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે. શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાને ગોચર કરશે.
Shani Sade Sati 2026 : જાન્યુઆરી 2026માં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ શનિની રાશિ મકરમાં રહેશે. આ ચાર ગ્રહોનો સંયોગ મકર રાશિમાં પાંચ પાવરફુલ રાજયોગો બનાવશે, જે ફક્ત મકર રાશિ માટે જ નહીં, પરંતુ સાડાસાતીમાંથી પસાર થતી ત્રણ રાશિઓ માટે પણ શુભ સંકેતો લાવશે.
Navpancham Rajyog 2025 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ અને સૂર્ય નવપંચમ રાજયોગ બનાવી રહ્યા છે, જેના કારણે આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં ઘણો લાભ મળી શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shani Transit: શનિ ટૂંક સમયમાં પોતાનું નક્ષત્ર બદલશે, જેની અસર બધી 12 રાશિઓ પર પડશે. શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી કેટલીક રાશિઓ માટે જબરદસ્ત લાભ થઈ શકે છે.
ન્યાયના દેવતા શનિ હાલ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે અને તેઓ કેન્દ્રત્રિકોણ રાજયોગનું નિર્માણ કરે છે. આવામાં 3 રાશિવાલાને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ જ્યારે કુંડળીના કેન્દ્ર ભાવ જેમ કે 4, 7, 10 અને 3 ત્રિકોણ ભાવ જેમ કે 1, 5, 9 જ્યારે પરસ્પર યુતિ, દ્રષ્ટિ સંબંધ કે રાશિ પરિવર્તન કરે છે ત્યારે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બને છે. હાલ શનિ મિથુન રાશિમાં ત્રિકોણ અને ભાગ્ય ભાવના સ્વામી થઈને કેન્દ્રના ભાવમાં ગોચર કરે છે. જેના કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે.
વૈદિક જ્યોતિષ મુજબ શનિ માર્ચ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરી ગયા હતા અને જૂન 2027 સુધી આ રાશિમાં રહેશે. આવામાં શનિ જે જાતકોની જન્મ રાશિથી 2, 5 કે 9માં ભાવમાં સ્થિત હોય તો ચાંદીનો પાયો બને છે. 2025માં શનિ મીન રાશિમાં ગોચર કરીને આ ભાવોમાં રહેનારા જાતકોને 2027 સુધી બંપર લાભ મળી શકે છે.
shani gochar: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. શનિ લગભગ અઢી વર્ષમાં ગોચર કરે છે. હાલમાં, શનિ મીન રાશિમાં છે. જાણો શનિ મીન રાશિમાં કેટલો સમય રહેશે અને કઈ રાશિઓને શુભ ફળ આપશે.
Saturn Transit: આ સમયે, કર્મ આપનાર શનિ, મીન રાશિમાં બેઠો છે અને વક્રી ગતિમાં ગોચર કરી રહ્યો છે. ટૂંક સમયમાં, શનિદેવ વક્રીથી દિગ્ગજ બનશે, જે કેટલીક રાશિઓના જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે.
Saturn Transit: શનિ અને બુધ હાલમાં વક્રી ગતિમાં ગોચર કરી રહ્યા છે, જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. બુધ અને શનિની વક્રી ગતિની અસર કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ આપી શકે છે.
Shani Vakri: આવતીકાલ અને રવિવાર 13મી જુલાઈથી, કર્મફળદાતા ગ્રહ શનિનું પશ્ચાદવર્તી એટલે કે વિપરીત દિશામાં ભ્રમણ શરૂ થશે. 2025માં શનિની આ પૂર્વવર્તી ગતિ કેટલીક રાશિઓને માલામાલ બનાવી શકે છે.
Shani Vakri: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિદેવ ફક્ત અશુભ પરિણામો જ આપતા નથી. શનિદેવ શુભ પરિણામો પણ આપે છે. જ્યારે શનિદેવ શુભ હોય છે, ત્યારે વ્યક્તિનું જીવન રાજા જેવું બની જાય છે.
Shani Vakri: શનિદેવની ચાલ બદલાવાના છે. આ દિવસે શનિદેવ મીન રાશિમાં વક્રી થશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિદેવ ફક્ત અશુભ પરિણામો જ આપતા નથી. શનિદેવ શુભ પરિણામો પણ આપે છે.
Shani Nakshatra Gochar 2025 : ન્યાયના દેવતા શનિ હાલમાં ઉત્તરભાદ્રપ નક્ષત્રમાં સ્થિત છે. જૂન મહિનામાં આ નક્ષત્રના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે, જેના કારણે આ 3 રાશિના લોકોને ઘણો લાભ મળી શકે છે.
Shani Gochar : આ વખતે શનિશ્વરી અમાસ 26મી મેના રોજ છે. અને આ વર્ષે 30 વર્ષ પછી શનિશ્વરી અમાસના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેથી કેટલીક રાશિના જાતકોનું કિસ્મત ચમકી શકે છે.
Shani Gochar 2025 : વર્ષ 2025માં શનિ મીન રાશિમાં ગોચર કરી ચૂક્યો છે અને હવે તે વિવિધ રાશિઓમાં અલગ અલગ સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યો છે. 4 રાશિઓમાં શનિની સોનાના પાયે ચાલ લોકોને અપાર ધન અને સંપત્તિ આપશે.
વૈદિક જ્યોતિષ મુજબ ન્યાયના દેવતા શનિ 29 માર્ચના રોજ રાતે 11.01 વાગે મીન રાશિમાં પ્રવેશ્યા અને 2027 સુધી આ રાશિમાં રહેશે. આવામાં કેટલીક રાશિના જાતકો પર શનિની સાડા સાતી, ઢૈય્યાનો પ્રકોપ ચડે છે તો કેટલાકને મુક્તિ મળે છે. અત્રે જણાવવાનું કે શનિ જ્યારે 2, 5, 9માં ભાવમાં આવે છે ત્યારે તે ચાંદીના પાયે ગોચર કરે છે. આવામાં આ રાશિઓને બંપર ફાયદો થઈ શકે છે. શનિ ચાંદીના પાયે ચાલે ત્યારે અચાનક ધનલાભ, થાય છે. આવકના નવા સ્ત્રોત ખુલે છે. ભાગ્યોદય થાય છે. કપરા સમયમાંથી મુક્તિ મળે છે. સુખ સમૃદ્ધિ વધે છે. પ્રગતિની નવી નવી તકો સર્જાય છે.
શનિએ 29 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કર્યું અને આ રાશિમાં આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થયું. સૂર્ય પણ હાલ મીન રાશિમાં છે અને 14 એપ્રિલના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરશે.
30 વર્ષ બાદ આજે 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું મીન રાશિમાં ગોચર તમામ 12 રાશિઓ પર અસર પાડશે. કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે તો કેટલીક રાશિઓએ સાવધાન થઈ જવું પડશે. જાણો શનિ ગોચરની કઈ રાશિ પર કેવી અસર પડશે.