sexually harassment

Hathras: અઢી વર્ષ પહેલા પુત્રી સાથે થયેલી છેડતીની પિતાએ ફરિયાદ કરી, તો આરોપીઓએ ગોળીથી વીંધી નાખ્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) નું હાથરસ (Hathras) આ વખતે ફરી એકવાર ચર્ચામાં છે. જ્યાં એક ખેડૂત પિતાને પુત્રીની છેડતી અંગે ફરિયાદ કરવું ભારે પડી ગયું.

Mar 2, 2021, 09:51 AM IST
teacher molest girl student in class of kundol primary school modasa PT2M39S

કખગઘ... શીખવનારા શિક્ષકે કરી વિદ્યાર્થીનીની છેડતી

અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. મોડાસાના કુંડોલ પ્રાથમિક શાળામાં ભણતી ધોરણ 8ની વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીએ આ મામલે વાલીને જાણ કરી હતી, જેના બાદ મામલો બિચક્યો હતો. ત્યારે ગ્રામજનોએ શાળામાં હોબાળો કર્યો હતો.

Feb 29, 2020, 02:15 PM IST

નડિયાદ : અશ્લીલ વીડિયો બતાવીને સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યાં અડપલા

નડિયાદના ડભાણ ગામની શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે સ્કુલ વાન ચાલકે અડપલા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. સંત ઉર્સુલા સ્કુલના ધો.5ની આ વિદ્યાર્થીનીઓ શાળાએથી છુટી ત્યાર બાદ સ્કુલ વાન ચાલકે બાળકીઓને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની વાનમાં બેસાડી હતી. જ્યા આ હવસખોરે બાળકીઓ સામે અશ્લીલ વીડિયો ચાલુ કરી તેમની સાથે અડપલા કરવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે ડરી ગયેલી બાળકીઓએ ઘરે આવી પોતાના પરિવાજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે. 

Feb 27, 2020, 03:27 PM IST

30 મિનીટ સુધી શખ્સે ઊંઘતી મહિલાના શરીર સાથે કર્યા અડપલા, CCTVમાં કેદ થઈ હરકત

અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલાઓ હવે ઘરના આંગણામાં પણ સલામત નથી તેવો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તામાં એક મહિલાના આંખમાં ચીકણો પદાર્થ નાંખી તેની છેડતી કરવામાં આવી હતી. મહિલા જાગી જતા આરોપીએ તેને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

Feb 27, 2020, 03:00 PM IST

પૌત્રીએ કહ્યું, ‘દાદા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે, શરીર પર હાથ ફેરવે છે’

સાત વર્ષની સાવકી પૌત્રીને અડપલાં કરી દુષ્કર્મ આચરનાર દાદાની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. બીજા લગ્ન કરનાર પુત્રવધુએ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી ભોગ બનનારનું મેડિકલ કરાવી તેનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવાની કાર્યવાહી શરૂ કરી છે.

Jun 28, 2019, 03:22 PM IST