Visfotak Yog: 2 એપ્રિલથી મંગળ અને શનિની મીન રાશિમાં યુતિ બની છે જે 11 મે સુધી પ્રભાવિત કરશે. આ યુતિથી જ્વાળામુખી કે વિસ્ફોટક યોગ બન્યો છે. જે કેટલાક માટે ઘાતક તો કેટલાકને ખુબ ફાયદો કરાવી શકે છે. જાણો કોના માટે ભાગ્યશાળી રહેશે.
shani Mangal Yuti: મંગળ અને શનિ બે અલગ પ્રકૃતિના ગ્રહો છે. બે અલગ વિચારધારાવાળા ભેગા થાય તો શું થાય? ભડાકા થાય. આવું જ કઈક આ બે ગ્રહોનું છે. જાણો કઈ રાશિના જાતકોએ સાચવીને રહેવું પડશે.
Shani Mangal Yuti: 2 એપ્રિલે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ પહેલાથી જ આ રાશિમાં હાજર છે, આમ બે ગ્રહો વચ્ચે યુતિ બનાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઉર્જા, હિંમત અને ભૂમિનો ગ્રહ માનવામાં આવે છે, જ્યારે શનિને કર્મ અને પરિણામોનો ગ્રહ કહેવામાં આવે છે.
મંગળ અને શનિના અદભૂત સંયોગથી દ્વિદ્વાદશ યોગ બન્યો છે. આ યોગ કેટલીક રાશિના જાતકોને આગામી સમયમાં ખુબ ફાયદો કરાવી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Kendre Drishti Yog: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની દ્રષ્ટિ અને તેમના પરસ્પરના ખૂણા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ક્રમમાં 9 ડિસેમ્બર 2025ના રોજ એક વિશેષ જ્યોતિષીય ઘટના બનવા જઈ રહી છે, જ્યારે શનિ અને મંગળ એકબીજાથી બરાબર 90 ડિગ્રી પર સ્થિત હશે. આ સ્થિતિને શનિ-મંગળ કેન્દ્ર દ્રષ્ટિ યોગ કહેવામાં આવે છે. આ યોગ 5 રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ હાલ વક્રી અવસ્થામાં મીન રાશિમાં મંગળ તુલા રાશિમાં બિરાજમાન થશે. 20 સપ્ટેમ્બરના રોજ શનિ અને મંગળ એક બીજાથી 150 ડિગ્રી પર હશે. જેનાથી ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિ હાલ વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આથી સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ શનિ અને મંગળનો સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિઓને ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે..
Mangal Gochar 2025 July 28: ઘણા લાંબા સમયથી મંગળ કેતુ સાથે ખૂબ જ અશુભ યુતિમાં હતો. આજે 28 જુલાઈના રોજ મંગળ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી તે યુતિ તૂટી ગઈ હતી, પરંતુ હવે મંગળ શનિનો સામનો કરી રહ્યો છે.
Shani Mangal Yuti Samsaptak Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને મંગળનો સમસપ્તક યોગ બનાવા જઈ રહ્યો છે, જે કેટલીક રાશિઓની સમસ્યાઓ વધારી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ 9 ઓગસ્ટના રોજ સવારે 12.10 કલાકે મંગળ અને અરુણ એક બીજાથી 120 ડિગ્રી પર હશે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ સાથે જ સવારે 8.18 કલાકે મંગળ અને શનિ એકબીજાથી 180 ડિગ્રી પર હશે જેનાથી પ્રતિયુતિ થઈ રહી છે. આવામાં કેટલીક રાશિના જાતકોને સારો એવો ફાયદો થઈ શકે છે.
5 એપ્રિલના રોજ મંગળ અને શનિ એક બીજાથી 120 ડિગ્રી પર હશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આવામાં 3 રાશિઓને ખુબ લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Shani Mangal Yuti 2025: 5 એપ્રિલ 2025 થી મંગળ અને શનિ એકબીજાથી 120 ડિગ્રી પર સ્થિત હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની આ ખગોળીય સ્થિતિને લાભ યોગ કહેવાય છે. આમ તો આ યોગની અસર દરેક રાશિને થશે પરંતુ 5 રાશિઓ માટે તે સૌથી વધુ લાભકારી છે.
Rajyog 2025: શનિ અને મંગળ ગ્રહની જ્યોતિષમાં મહત્વની ભૂમિકા છે. જલ્દી શનિ તથા મંગળ મળીને નવપંચમ રાજયોગ બનાવી રહ્યાં છે, જે કેટલાક જાતકો માટે શુભ રહેવાનો છે.
Shani Mangal Yuti 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મના દાતા શનિ અને ગ્રહોના સેનાપતિ મંગળ મળીને ષડાષ્ટકની રચના કરી રહ્યા છે, જેની 12માંથી 3 રાશિઓ પર શુભ અસર થઈ રહી છે. ચાલો જાણીએ તે 3 રાશિઓ કઈ છે.
Shani Mangal Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ સાહસ, પરાક્રમ અને ઊર્જાનો કારક ગ્રહ છે. કુંભ રાશિમાં જ્યારે કર્મ અનુસાર ફળ આપનાર શનિ અને મંગળ એક સાથે હશે તો કેટલીક રાશિના લોકો પર તેની નકારાત્મક અસર જોવા મળશે તો કેટલીક રાશિને આ યુતિથી ફાયદો થશે.