हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shardiya Navratri
Shardiya navratri News
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિને પગલે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્રણ ઓક્ટોબરે નવરાત્રિના પ્રથમ દિવસે જ નીજ મંદિરમાં જવારા સાથે ઘટ સ્થાપના કરવામાં આવશે...ઘટ સ્થાપના સવારે 11થી સાડા અગિયાર વાગ્યા સુધીના શુભમુહૂર્તમાં કરાશે.
Oct 2,2024, 19:36 PM IST
Shardiya Navratri
251 સ્વરૂપોમાં શણગાર્યો માં દુર્ગાનો દરબાર, ગિનિઝ બુકમાં નોંધાઇ શકે છે નામ
Shardiya Navratri: દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવી માતાની ઘણી વિશેષ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. એવામાં મધ્યપ્રદેશના બાલાઘાટના બૈહારમાં માતાના 251 સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી હતી. જુઓ ખાસ તસવીરો.
Oct 23,2023, 17:45 PM IST
navratri
નવરાત્રિમાં જોરદાર કરો ડાંડિયા રાસ, વજન ઓછું થવાની સાથે હૃદય પણ રહેશે સ્ટ્રોંગ
Shardiya Navratri 2023: 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ આનંદ માણવાનો અને સામાજિક સમારોહનો પણ સમય છે. આ 9 દિવસ લાંબો ઉત્સવ દેશભરમાં વિવિધ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે અને તેમાં પણ ઉલ્લેખનીય છે ગુજરાતનું લોકનૃત્ય ડાંડિયા છે. આ નૃત્યમાં લાકડાની ડંડીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને દાંડિયા કહેવામાં આવે છે. આ નૃત્ય મોટા ગ્રુપમાં કરવામાં આવે છે, જ્યાં પુરુષો અને સ્ત્રીઓ આ લાકડાની ડંડીનો ઉપયોગ કરીને નૃત્ય કરે છે. દાંડિયા રમવું એ એક રોમાંચક અનુભવ છે અને તે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
Oct 15,2023, 12:18 PM IST
Navratri 2023
રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, ગરબાની સ્થાપના માટે આ 46 મિનિટનો સમય શુભ
Navratri 2023: ધાર્મિક નિષ્ણાંતોના મતે શારદીય નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરુ થશે અને 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રીનો તહેવાર કળશ સ્થાપના સાથે જ શરૂ થાય છે. આ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જરૂરી હોય છે.
Oct 14,2023, 7:43 AM IST
Navratri 2023
Navratri 2023: નવરાત્રીના 9 દિવસ કરો આ કામ, માતાના આશીર્વાદથી ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ
Navratri 2023: નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન જો કોઈ ખાસ કામ કરવામાં આવે તો માતા જગદંબા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેથી નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
Oct 9,2023, 16:40 PM IST
નવરાત્રિ 2019
નવરાત્રિ 2019: આજે સાતમા નોરતે કરો માતા કાળરાત્રિની આરાધના, અભય વરદાન માટે
નવરાત્રિમાં માતા કાળરાત્રિની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે.
Oct 5,2019, 8:43 AM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય