Ahmedabad Metro Train: અમદાવાદ મેટ્રોની સેવાના સમયમાં દિવાળીના તહેવારના દિવસે ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, દિવાળીના દિવસે (સોમવાર) મેટ્રો ટ્રેન સવારે 6:20 વાગ્યાથી શરૂ થઈને સાંજના 7:20 વાગ્યા સુધી જ દોડશે.
નવરાત્રિમાં આયોજીત ગરબા ગ્રાઉન્ડમાં અશ્લીલ હરકતનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વડોદરાના વિવાદ બાદ હવે સુરતમાં એક કપલ ગરબા ગ્રાઉન્ડમાં અશ્લીલ હરકત કરતું જોવા મળ્યું છે.
Navratri 2025 પ્રેમલ ત્રિવેદી/પાટણ : આદ્યશક્તિ માં જગદંબા ભવાનીના નવલા નોરતાનો પ્રારંભ થઇ ગયો છે આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી જગતજનની માં અંબાની ભક્તિનું પર્વ શરૂ થયું છે ત્યારે દિવસે ને દિવસે નવલા નોરતાનો રંગ જામ્યો છે તો આજે જોઈએ પાટણ ના ગુર્જરવાડા ના દોરી ગરબા ,દોરી ગરબા રમવા એ એક કળા છે
Harsh Sanghvi big statement on garba at z 24 kalak garba event watch video
Flower flower price: શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત થતા જ અમદાવાદના બજારમાં માઈભક્તોની ભીડ જામી છે, પરંતુ આ પવિત્ર દિવસોમાં દેવીને ચઢાવવામાં આવતા ફૂલોના ભાવમાં ધરખમ વધારો થતાં ભક્તોના ખિસ્સા પર મોટો બોજ પડ્યો છે.
Controversy In Garba : નવરાત્રિમાં ભાન ભૂલ્યા આયોજકો. રાજકોટનાં પ્રખ્યાત નીલ સિટી ક્લબનાં ગરબા ફરી આવ્યા વિવાદમાં, અંગ્રેજી અને બોલિવૂડના ગીતો પર ઠુમકા લાગતા હિન્દુ સંગઠનોમાં રોષ
સુરતમાં નવરાત્રિના આયોજકો લઈ રહ્યા છે કરોડોના વીમા, ખેલૈયાઓનો પણ વીમો કરાવવામાં આવ્યો...એકથી દસ લાખ સુધીના પ્રીમિયમ ચૂકવાયા
અમદાવાદ મેટ્રો સંચાલન સમયમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર માટે ફેરફાર કરવામાં આવ્યો છે, વધુ વિગતે જુઓ VIDEO
Watch this special report on heart attack amidst the joy of Navratri
Surat Navratri; Demand For GPS Tracking: નવરાત્રીમાં પાર્ટનર અને બાળકો પર નજર રાખવાની ડિમાન્ડ વધી. જાસૂસી અને જીપીએસ ના વેચાણ માં ધરખમ વધારો. ચણિયાચોળીમાં GPS, નોરતામાં જાસૂસી માટે ડિવાઈસના વેચાણમાં 50%નો વધારો. પાર્ટનર, દીકરા-દીકરીની જાસૂસી માટે સ્પેશિયલ પેકેજ. સુરતની હાઇફાઈ સોસાયટીમાં વધુ ડિમાન્ડ
Gandhinagar News:ગાંધીનગરમાં નવરાત્રિની પ્રથમ રાતે મોટી દુર્ઘટના ટળી. બિઝનેસ પાર્ક નજીક ફ્રેન્કી સ્ટેશનમાં આગ, એકસાથે બે ગેસ સિલિન્ડરો બ્લાસ્ટ થવાની દહેશતથી સ્થાનિકો ફફડી ઉઠ્યા. નવરાત્રિની પ્રથમ રાત્રિએ ગાંધીનગરમાં એક મોટી આગ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જાનહાની ટળી છે. રાયસણ બિઝનેસ પાર્ક નજીક આવેલા એક ફ્રેન્કી સ્ટેશનમાં એકસાથે બે ગેસ સિલિન્ડરોમાં ભીષણ આગ લાગી હતી.
Gandhinagar News: રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે.
Gujarat Navratri 2025:આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રિમાં ગરબાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બીજી બાજુ નવરાત્રિને લઈ DGP વિકાસની વિડિઓ કોન્ફરન્સ કરી તમામ જિલ્લા પોલીસ વડા, કમિશનર અને રેન્જ igને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. જેમાં નવરાત્રિના આયોજન અને પોલીસ બંદોબસ્ત માટે જણાવવામાં આવ્યું છે.
Surat Navratri 2025:નવરાત્રીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. નવરાત્રીને લઈ પોલીસની વ્યવસ્થા. મોડીરાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે પોલીસની વ્યવસ્થા કરાઈ. નવરાત્રી માં ખાણીપીણી ની લારીઓ માટે રોજગારી મળશે. આ વખતે વિશેષ નવરાત્રી છે. સ્વદેશી અપનાવવાના નારા સાથે નવરાત્રી થશે.
Gujarat Weather forecast weather department latest predictions for heavy rain during navratri
યુવકે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકતા બબાલ. એઆઈ દ્વારા મક્કા મદીનાની વિવાદીત પોસ્ટ મૂકતા વિવાદ થયો. જુઓ વીડિયો.
Surat News: સુરત ખોડલધામ સમિતિનો મોટો નિર્ણય. નવરાત્રી ગરબામાં અન્ય ધર્મના લોકોને ‘નો એન્ટ્રી’. લવ જેહાદ અટકાવવા માટે ગરબામાં પ્રવેશ પહેલાં ફરજિયાત આઈડી ચેક. “સમાજની દીકરી, સમાજના આંગણે” – દીકરીઓની સુરક્ષાના હેતુથી કડક નિયમ. કોસમાડા લાઈવ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન. કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માટે ભંડોળ એકત્ર થશે.
નવરાત્રી અને દશેરાના તહેવારની મજા બગડી શકે છે કારણકે બંગાળની ખાડીમાં તોફાન આવે તેવી શક્યતા છે. જેના કારણે ચોમાસાની વિદાયમાં પણ વિલંબ થઈ શકે છે.
Ahmedabad Police Commissioner On Navratri 2025:શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે.
આ વર્ષે GEN-Z ટ્રેન્ડને ધ્યાનમાં રાખી હજારોની કિંમતના બનાવાયા ચણિયાચોળી, સુરતની બજાર ફ્યુઝન ડિઝાઈનના પોશાકથી ચમકી ઉઠી, જુઓ VIDEO
Gujarat HC on Navratri Garba: સુપ્રીમ કોર્ટના ચુકાદા અને GPCBના જાહેરનામા હોવા છતાં શહેરમાં વધતા ધ્વનિ પ્રદૂષણ પર ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ધ્વનિ પ્રદૂષણ મામલે સરકારની નિષ્ફળતા મુદ્દે પણ કોર્ટે નારાજગી દર્શાવી છે.
નવરાત્રિમાં સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખતા આયોજકો માટે કડક નિયમો જાહેર કરાયા...સોગંદનામુ ફરજિયાત, ગરબા માટે આવતા લોકોની યાદી પણ રાખવી, વધુ વિગતે જુઓ video