हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
19/ 0
(2.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shikh
Shikh News
Monty Panesar
Lal Singh Chadda જોઈ ભડકી ગયો આ ક્રિકેટર, કહ્યું- ભારતીય આર્મી અને શીખોનું અપમાન
Laal Singh Chaddha Movie: આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા પર ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ ઈન્ડિયન આર્મી અને શીખોનું અપમાન કરે છે.
Aug 11,2022, 16:24 PM IST
Digvijaya Singh
સંક્રમિત શીખ તિર્થયાત્રીઓથી પંજાબમાં ટેંશન, દિગ્વિજયે કહ્યુ તબલીગી સાથે કોઇ તુલના ?
પંજાબમાં મોટા પ્રમાણમાં સીખ તિર્થયાત્રીઓનાં કોરોના વાયરસ સંક્રમિત થવા અંગે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, તીર્થ યાત્રીઓનાં કોરોના સંક્રમિત થવાથી પંજાબમાં ખતરો પેદા થઇ ગયો છે. શું તેની તબલીગી મરકઝ સાથે કોઇ તુનલા કરી શકાય ? દિગ્વિજય સિંહે એક સમાચારની લિંક શેર કરતા સવાલ ઉઠાવ્યો કે, શું શીખ તીર્થ યાત્રીઓની તુલના તબલીગી મરકઝ સાથે કરી શકાય ? શીખ તીર્થ યાત્રીઓ કોરોના સંક્રમિત હોવાને કારણે પંજાબમાં ખતરો પેદા થઇ ગયો છે. શું તેની તબલીગી મરકઝ સાથે કોઇ તુલના કરવામાં આવી શકે ?
May 3,2020, 19:39 PM IST
nankana sahib gurudwara
પાકિસ્તાનનું કાવત્રું, નનકાના સાહેબમાં લહેરાયા ખાલિસ્તાન સમર્થનના ઝંડાઓ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયના લોકો ગુરૂ નાનક જયંતીનો ઉત્સવ મનાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં આવેલ ગુરૂ નાનકની જન્મસ્થળી નનકાના સાહેબમાં ખાલિસ્તાન સમર્થક પોસ્ટર લહેરાવ્યા હોવાના સમાચાર છે. નનકાકા સાહેબને શીખ સમુદાયમાં ખુબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. તે ગુરૂદ્વારા પાકિસ્તાનના પંજાબ વિસ્તાર નનકાના સાહેબ જિલ્લામાં આવે છે. દર વર્ષે અહીં લાખો લોકો ગુરૂદ્વારામાં દર્શન માટે પહોંચે છે.
Nov 23,2018, 20:21 PM IST
Trending news
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!