हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shukra gochar 2022
Shukra gochar 2022 News
shukra gochar 2022
શુક્ર ગોચર 2022: 23 દિવસ સુધી સાવધાન રહે આ રાશિના જાતકો, શુક્ર ગોચરની થશે ખરાબ અસર
Shukra Gochar 2022: ધન-વૈભવ, પ્રેમ-સૌંદર્ય આપનાર ગ્રહ શુક્ર કાલે 5 ડિસેમ્બર 2022ના ગોચર કરવા જઈ રહ્યાં છે. શુક્ર ગોચરની 5 રાશિના જાતકો પર ભારે અસર પડી શકે છે.
Dec 4,2022, 17:13 PM IST
shukra gochar 2022
5 ડિસેમ્બરથી કુંભ સહિત આ 4 રાશિના જાતકો પર શુક્ર થશે મહેરબાન, પૈસાની થશે રેલમછેલ
Shukra Gochar 2022 In December: જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર સામાન્ય રીતે પડતો હોય છે. શુક્ર 5 ડિસેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે તેનો પણ તમામ રાશિઓ પર સારો ખોટો પ્રભાવ પડશે. કેટલીક રાશિઓને તેનાથી વિશેષ લાભ થશે.
Nov 24,2022, 15:22 PM IST
shukra gochar 2022
11 નવેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, થશે શુક્રદેવની અસીમ કૃપા
Shukra Rashi Parivartan 2022, Shukra Gochar 2022: શુક્ર ગોચરને જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત લાભકારી માનવામાં આવ્યું છે. ઘણા રાશિના જાતકોના જીવનમાં શુક્ર ગોચર સારા દિવસ લાવી શકે છે.
Nov 2,2022, 15:40 PM IST
shukra gochar 2022
સૂર્ય-શુક્રની યુતિ આ 4 રાશિના જાતકોને કરાવશે અઢળક લાભ, 'છપ્પર ફાડકે' પૈસા મળશે!
Venus And Sun Conjunction: દર મહિને કેટલાક ગ્રહ રાશિ પરિવર્તન કરતા હોય છે. જેનો પ્રભાવ વ્યક્તિના જીવન પર જોવા મળતો હોય છે. ઓગસ્ટના અંતિમ દિવસે એટલે ક 31 ઓગસ્ટે શુક્ર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરશે. આ દિવસે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સિંહમાં સૂર્ય પહેલેથી જ 17 સપ્ટેમ્બર સુધી બિરાજમાન છે. આવામાં શુક્રના પ્રવેશથી સૂર્ય અને શુક્રનું મિલન થશે. આ બંને ગ્રહો સાથે આવવાથી અનેક રાશિઓના જીવન પર પ્રભાવ પડશે. પરંતુ કેટલીક રાશિ એવી છે જેને ખુબ લાભ થઈ શકે છે.
Aug 30,2022, 15:22 PM IST
Ganesh Chaturthi
ગણેશ ચતુર્થી પર આ રાશિના જાતકો માટે ખુલશે ખુશીનો પિટારો, સાતમાં આકાશે રહેશે ભાગ્ય!
Zodiac Sign Get Ganesh Ji Blessings: ભાદર માસમાં ભગવાન શ્રી ગણેશનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે 10 દિવસીય ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટથી આરંભ થઈ રહી છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે શુક્ર ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. જે કેટલીક રાશિઓને વિશેષ લાભ કરાવશે.
Aug 23,2022, 20:17 PM IST
shukra gochar 2022
18 જૂનથી બમણી ગતિએ વધશે આ રાશિના જાતકોનું બેંક બેલેન્સ, બની રહ્યો છે મોટો સંયોગ
જ્યોતિષોના મતે, જે લોકોના જીવનમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે, તેમનું જીવન ધન-ધાન્યથી ભરપૂર હોય છે. સાથે, તેમનું વ્યક્તિત્વ પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે. શુક્રના આ ગોચરનો વિશેષ લાભ કયા રાશિઓના જાતકોને મળવા જઈ રહ્યો છે. આવો જાણીએ...
Jun 17,2022, 16:34 PM IST
shukra gochar 2022
26 દિવસ સુધી આ 5 રાશિવાળા પર થશે ધનવર્ષા, જીવનમાં વધશે રોમાન્સ! તમે પણ છો સામેલ?
શુક્રનું રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિ, સુખ-સુવિધાઓ, લવ લાઇફ પર મોટી અસર પાડી શકે છે. 23 મેના રોજ શુક્ર ગ્રહ રાશિ બદલવા જઇ રહ્યો છે. શુક્ર ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ તમામ રાશિઓ પર મોટી અસર પાડશે. શુક્ર ગ્રહ 23 મેથી 18 જૂન સુધી મેષ રાશિમાં રહેશે. આવો જાણીએ શુક્ર ગોચર કઇ રાશિઓ માટે શુભ ફળ આપશે.
May 21,2022, 13:21 PM IST
Shukra rashi parivartan
ગજકેસરી યોગમાં શુક્રનું થશે રાશિ પરિવર્તન, આ 7 રાશિના જાતકો ખાસ વાંચે
ગ્રહ ગોચરની ગણતરી મુજબ, ગુરુ 28 એપ્રિલે રાત્રે લગભગ 9.11 વાગ્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્રના ગોચરના કારણે ગુરુ-શુક્રનો સંયોગ પણ બનશે. આ દિવસે પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની આવી ચાલ શુભ કાર્યોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને 7 રાશિઓને તેનાથી શુભ ફળ મળશે.
Apr 27,2022, 13:19 PM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા