ધન સમૃદ્ધિના દાતા શુક્ર અને ક્રુર ગ્રહ રાહુની યુતિ ખુબ ખાસ હોય છે. વર્ષ 2026માં આ યુતિ બનવા જઈ રહી છે જેના લીધે 3 રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે.
Shukra Rahu Yuti: જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર વર્ષ 2025 માં રાહુ-શુક્રની મહાયુતિ સર્જાશે. આ બે ગ્રહોની મહાયુતિ વૃષભ સહિત 5 રાશિઓ માટે અત્યંત લાભકારી રહેશે.
Vipreet Rajyog: મીન રાશિમાં રાહુ અને શુક્રની યુતિથી વિપરીત રાજયોગ બન્યો છે. વિપરીત રાજયોગ 24 એપ્રિલ સુધી રહેશે. 24 એપ્રિલ સુધીનો સમય ત્રણ રાશિના લોકો માટે અત્યંત શુભ છે. વિપરીત રાજ્યોગ આગામી 10 દિવસમાં આ ત્રણ રાશિના લોકોને ધન લાભ અને કારકિર્દીમાં લાભ કરાવશે. તો ચાલો તમને જણાવીએ આગામી 10 દિવસ કઈ રાશિ માટે અતિ ઉત્તમ છે.
Vipreet Raj Yoga: જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક ગ્રહ નિશ્ચિત સમય અંતરાલ પર રાશી બદલે છે. રાશી પરિવર્તન દરમ્યાન કેટલીક વખત બે ગ્રહોની યુતિ પણ સર્જાતી હોય છે. માર્ચ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31 માર્ચે શુક્ર ગ્રહ પોતાની રાશિ બદલશે.
Shukra Rahu Yuti: 31 માર્ચ 2024 ના રોજ શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. અહીં પહેલાથી જ રાહુ ગોચર કરે છે. જેના કારણે મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ સર્જાશે. આ યુતિ કેટલીક રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે.