हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Social Media Platform
Social media platform News
breaking news
ચેતી જજો...ગુજરાત સહિત દેશના 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી, આ રીતે ખરીદી ભારે પડશે!
સુરતના વરાછા વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના બની છે. ફેસબુક ઉપર રમકડાં વેચવાના બહાને છેતરપિંડીની ઘટના સામે આવી છે. માત્ર 389 રૂપિયામાં રમકડાંની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરી છે. અલગ અલગ 3500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ઘટનામાં વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ફેસબુક પર દર બે દિવસે આઈડી બદલી ડીલીટ કરતા હતા. વરાછા પોલીસે ગુનો નોંધી ત્રણેને ઝડપી પાડ્યા છે.
Feb 23,2024, 16:33 PM IST
Musk Made his Account Private
Elon Musk એ પોતે જ કેમ લોક કરી દીધું પોતાનું ટ્વીટર અકાઉન્ટ? બન્યો ચર્ચાનો વિષય
Musk Made his Account Private: ઓક્ટોબરમાં એલન મસ્ક (Elon Musk)ના ટ્વીટર ટેકઓવર બાદથી તેમાં સતત સુધારા વધારા આવી રહ્યાં છે, આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) કોઇને કોઇ વાત પર ચર્ચામાં રહ્યુ છે. હવે તાજેતરમાં એલન મસ્કે પોતાના ટ્વીટર એકાઉન્ટને લૉક એટલે કે પ્રાઇવેટ (Musk Made his Account Private) કરી દીધુ છે.
Feb 3,2023, 11:26 AM IST
ShareChat
આ કંપનીએ ફરી છટણી કરતા હડકંપ, 600 કર્મચારીઓને રાતોરાત ઘરભેગા કરી નાખ્યા
ShareChat Layoffs News: ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે ફરી એકવાર છટણી કરી છે. અગાઉ, તેના ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મને બંધ કરીને 5 ટકા કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. હવે ફરી એકવાર છટણીની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 600 જેટલા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
Jan 16,2023, 14:10 PM IST
Ajit Mohan Resigns
Meta (ફેસબુક) ના ઇન્ડીયા હેડ અજીત મોહનનું રાજીનામું, જાણો કારણ
Meta India Head: મેટા ઇન્ડીયા હેડ અજીત મોહને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે જોકે તેમણે એક મોટી કંપનીમાંથી મળેલી ઓફર બાદ પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
Nov 3,2022, 20:38 PM IST
પ્રિયંકા કંડવાલ
આ છે ‘નવા યુગની મધુબાલા’, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ
ઉત્તરાખંડની પ્રિયંકા કંડવાલ મધુબાલા પર ફિલ્માવેલ ગીતોની નકલ કરી ટિકટોક પર વીડિયો બનાવી રહી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી રહી છે.
Oct 22,2019, 11:17 AM IST
વડોદરા
Whatsapp વાપરતા લોકો થઇ જાઓ સાવધાન, આ ભૂલ કરશો તો થશે તમારૂ વોટ્સ એપ હૅક
દુનિયામાં આજે મોટી સંખ્યામાં લોકો વોટ્સ એપ વાપરી રહ્યાં છે. ત્યારે જો તમે વોટ્સ એપ વાપરતા હોવ તો તમારા માટે ખુબ જ મહત્વના સમાચાર છે. સૌથી સુરક્ષિત ગણાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સ એપ હેવ હેક થઇ રહ્યું છે
Aug 21,2019, 13:08 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં