stim

બાળકોને શરદી-ખાંસી હોય તો ચેતી જજો! અજમાવો આ ઉપાય, તુરંત જ મળશે રાહત

Health News: તમારા બાળકને પણ થઈ રહી છે ઉધરસ અને શરદી, તો અપનાવો આ 4 ઘરગથ્થુ ઉપચાર, તરત જ રાહત મળશે. આ દિવસોમાં બદલાતા હવામાનને કારણે ઘણા બાળકોમાં શરદી- ઉધરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. જો તમારા ઘરના કોઈપણ બાળકને ખાંસી અને શરદીના લક્ષણો દેખાય છે, તો સાવચેત રહો. જો કે બદલાતા હવામાનને કારણે ઉધરસ અને શરદી થવી સામાન્ય વાત છે, પરંતુ જ્યારે આ સમસ્યા વધે છે ત્યારે બાળકોની સમસ્યા વધી જાય છે. જેથી વાલીઓ પણ પરેશાન થવા લાગે છે.

Oct 28, 2021, 02:12 PM IST