हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NEW BRIDGE
New bridge News
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Ahmedabad New Bridge : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા... રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા... રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશે
Jan 19,2025, 16:13 PM IST
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
Ahmedabad Panjrapole Flyover : ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા અમદાવાદના આઈઆઈએમ ફ્લાયઓવરના કેસનો નિર્ણય આવી ગયો છે અને ફ્લાયઓવર બનાવવાની લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. પરંતુ આ ફ્લાયઓવર ક્યાંથી ક્યાં બનાવાશે અને આ ફ્લાયઓવરનો વિરોધ કરવા પાછળ સામાન્ય જનતાની શું દલીલ હતી તે જાણીએ
Jan 19,2025, 12:53 PM IST
NEW BRIDGE
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોર
New Bridge For North Gujarat : સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ... અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઇસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા બનશે બ્રિજ... મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ.145 કરોડની ફાળવવાની મંજૂરી આપી
Nov 19,2024, 9:13 AM IST
Ahmedabad
અમદાવાદીઓ માટે ખરાબ સમાચાર! આ 6 વિસ્તારોના લોકોને ટ્રાફિક છતા ફ્લાયઓવર નસીબ નહિ થાય
Ahmedabad Traffic Alert : મેટ્રોને કારણે અમદાવાદના 6 ટ્રાફિકથી ખદબદતા વિસ્તારોને નહિ મળે ફ્લાયઓવર , કારણ કે અહી મેટ્રોના પિલર આડે આવે છે
Aug 8,2024, 17:10 PM IST
Ahmedabad
અમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે
Ahmedabad New Bridge : અમદાવાદમાં એક નવો બ્રિજ આવી રહ્યો છે, આ બ્રિજ આવવાથી શહેરના 65 હજાર લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે
Aug 8,2024, 16:09 PM IST
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં હવે નહિ નડે કોઈ ટ્રાફિક, સડસડાટ નીકળી જશે ગાડી
Ahmedabad New Bridge : અમદાવાદના સિંધુભવન, શીલજ સર્કલ પાસે બે બ્રિજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, આ જંક્શન પર હવે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે
Jul 2,2024, 16:41 PM IST
Ahmedabad
અમદાવાદીઓના આ વિસ્તારના લોકોને હવે નહિ નડે ટ્રાફિક : ખુલ્લો મૂકાયો નવો બ્રિજ
Ahmedabad Paldi Under Bridge : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને આવી વિકાસકાર્યોની ભેટ.... 641 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ.... તો આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપ્યા નિમણૂંક પત્રો....
Mar 4,2024, 14:27 PM IST
NEW BRIDGE
સુરેન્દ્રનગરમાં બ્રિજ પર ભ્રષ્ટાચારની તિરાડો, 5 જ દિવસમાં બધાની પોલ છતી થઇ ગઇ!
New Bridge cracked in Surendranagar within 5 days
Feb 15,2024, 13:34 PM IST
Ahmedabad
અમદાવાદમાં નવા બ્રિજથી આ વિસ્તારના લોકોને થશે મોટી રાહત : 6 થી 8 કિમીનુ અંતર ઘટી જશે
Ahmedabad New Bridge : એએમસીની મોટી જાહેરાત, સાબરમતી રીવરન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેર થી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનશે
Jan 8,2024, 16:53 PM IST
Ahmedabad
સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ, આ વિસ્તારના લોકોને મળશે વિદેશ જેવો અફલાતૂન બ્રિજ
Ahmedabad New Bridge : એએમસીની મોટી જાહેરાત, સાબરમતી રીવરન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેર થી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનશે
Jan 8,2024, 16:53 PM IST
Ahmedabad Traffic
અમદાવાદીઓને મળશે ટ્રાફિક જામમાંથી મુક્તિ, નવો બ્રિજ આજથી ખુલ્લો મૂકાયો
Ahmedabad Traffic : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી 150 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ... સનાથલ જંકશન પર બનેલા બ્રિજ, 5 સ્માર્ટ સ્કૂલ અને 2 સિનિયર સિટીજન પાર્કનું કર્યુ લોકાર્પણ...
Mar 10,2023, 12:00 PM IST
Ahmedabad
અમદાવાદની ચમક વઘશે, આ બ્રિજને લાંબો કરવાનો છૂટ્યો આદેશ, હવે નહિ થાય ટ્રાફિક જામ
Ahmedabad News : બ્રિજનાં ટેન્ડર 20 ટકાના તોતિંગ વધારા સાથે મંજૂર કર્યા... વાડજ, નરોડા બ્રિજનાં ખાતમુહૂર્ત પહેલાં કોન્ટ્રાક્ટરને 60 કરોડનો વધારો અપાયો
Feb 19,2023, 9:57 AM IST
Amit Shah
અમદાવાદથી ગાંધીનગર પહોંચવામાં લાગશે માત્ર 20 મિનિટ! શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સૌથી લાંબા 4.18 કિ.મી.ના એલિવેટેડ કોરિડોરને ખુલ્લો મુકાયો.
Nov 1,2021, 10:28 AM IST
Trending news
Sanam Teri Kasam
2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી
bangladesh
23 હિન્દુઓના મોત, 152 મંદિરો પર હુમલો, સરકારે આપ્યા બાંગ્લાદેશમાં અત્યાચારના આંકડા
heart attack
તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, રોજ ખાવાનું કરી દો શરુ
Bonus Share
1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, જાણો દરેક વિગત
Team India
ભારતના નવા વનડે કેપ્ટનને લઈને એક નવું નામ આવ્યું સામે, આ ખેલાડી સંભાળશે કમાન!
budh gochar 2025
Budh Gochar: બુધ ગ્રહનો ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિનો ધનવાન બનવાનો સમય શરુ થયો
Delhi Assembly Elections 2025
Delhi Election Result Live: દિલ્હીમાં ભાજપ આપી રહ્યું છે કાંટાની ટક્કર, આમ આદમી પાર્ટીના 3 ધૂરંધરો ટ્રેન્ડમાં પાછળ
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન