surprise

VADODARA: 1 રૂપિયાનાં ખર્ચે આ લૂંટારૂઓ કરતા લાખો રૂપિયાની લૂંટ, વાંચીને આશ્ચર્યથી આંખો થઇ જશે પહોળી

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતી ટ્રેનને ફક્ત એક રૂપિયાના સિક્કાની મદદથી રોકીને ટ્રેનમાં લૂંટ ચલાવતી અને 13 લૂંટોને અંજામ આપનાર આંતરરાજ્ય ટોહાના ગેંગને હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. વડોદરા રેલવે પોલિસને સફળતા મળી છે. જો કે આરોપીઓ એવું તો શું કરતા કે પૂર ઝડપે દોડતી ટ્રેન રોકાઈ જતી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. 

Jul 3, 2021, 04:54 PM IST

AHMEDABAD: ક્રાઇમબ્રાંચે એક વ્યક્તિને ઝડપીને તેનો મોબાઇલ ખોલ્યો તો આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ

દેશમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ડાઉનલોડ કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપીની સાઇબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપી વેબસાઈટમાં છટકબારીનો લાભ લઇ પ્રતિબંધિત વિડીયો ડાઉનલોડ કરતો હતો. જે વેબસાઈટો અંગે સાઇબર ક્રાઇમ બંધ કરવા કેન્દ્ર સરકારને જાણ કરશે.

Jul 2, 2021, 10:51 PM IST

શું વેક્સિન લીધા બાદ શરીર ચુંબક બની જાય છે? સુરત-પાલનપુરમાં બનેલી ઘટનાથી આશ્ચર્ય

કોરોનાની રસી મુદ્દે હવે રોજેરોજ નવા નવા સમાચારો સામે આવતા રહે છે. આવો જ એક વિચિત્ર કિસ્સા ગુજરાતમાં હાલમાં જ સામે આવ્યા છે. જેમાં સુરતનાં પર્વત પાટીયા ખાતે રહેતા 78 વર્ષીય દાદી અને તેમનાં 10 વર્ષનાં પૌત્રને શરીરે સિક્કા અને ચમચી ચોંટવા લાગ્યા છે. વૃદ્ધાને આવું વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ થયું છે. જો કે 10 વર્ષનાં બાળકે તો વેક્સિન પણ લીધી નથી. 

Jun 13, 2021, 05:56 PM IST

લગ્ન બાદ પત્નીએ કહ્યું જાનુ ચલો હનીમુનમાં બહાર જઇએ એન્જોય કરીશું, પતિએ ના કહ્યું અને...

શહેરના ગોડાદરા ખાતે રહેતા એક યુવકનાં થોડા દિવસો અગાઉ જ લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્નીએ હનીમુન માટે જવાનું કહ્યું હતું. જો કે યુવકે હનીમુન માટે જવાની મનાઇ કરતા યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. લગ્નના 25 જ દિવસમાં પરિણીતાએ આપઘાત કરી લેદા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

May 31, 2021, 09:32 PM IST

માણસના મૃત્યુ પછી મૃતદેહને ખાઈ જાય છે આ પ્રજાતિના લોકો! જાણો કેમ અહીં માણસ જ ખાઈ જાય છે માણસનો મૃતદેહ

આ જનજાતિમાં અંતિમક્રિયાની અજીબ છે. એન્ડો-કેનિબલવાદ (Endocannibalism) કહેવામાં આવતી આ પરંપરા અનુસાર આ જનજાતિ પોતાનાજ જનજાતિના મૃતકનું માસ ખાય છે

May 24, 2021, 11:38 AM IST

અમદાવાદ: પોલીસે એક પેસેન્જર રીક્ષા રોકી અને ચેક કરી તો આશ્ચર્યચકિત રહી ગઇ

ગાંધીના ગુજરાતમાં બુટલેગર અવનવા કીમિયાથી દારૂ ઘુસાડવાના પ્રયાસ કરતા જ હોય છે, ત્યારે ફરી એક રામોલ પોલીસે રીક્ષામાં ખાનગી ખાનું બનાવી દારૂની હેરાફરી કરતા એક બુટલેગરની ધરપકડ કરી છે. રામોલ પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ છે અબ્દુલા શેખ. રામોલ પોલીસે શખ્સની ધરપકડ કરી છે. 288 દારૂની વિદેશી બોટલ સાથે અબ્દુલા શેખ પકડાયો છે. અબ્દુલ્લા મુળ તો રીક્ષા ચાલવાનું કામ કરે છે પણ માત્ર પોલીસની આંખો માં ધૂળ નાખવા માટે. 

Sep 11, 2020, 06:03 PM IST