canada

કોરોનાકાળમાં રહસ્યમયી બીમારીથી પરેશાન છે આ દેશના લોકો, સપનામાં દેખાય છે મરેલા માણસો, જાણો કારણ

આ લોકોને સપનામાં મૃત વ્યક્તિઓ જોવા મળે છે. ત્યારબાદથી અહીં લોકોમાં ડર પેદા થઈ ગયો છે. 

Jun 7, 2021, 06:39 AM IST

Canada માં કોરોના રસીની માર્ગદર્શિકામાં સુધારો, આ રીતે અલગ અલગ રસીના ડોઝ લઈ શકાશે

કોરોનાનો પ્રકોપ હજુ દુનિયામાં શમ્યો નથી. આવામાં છેલ્લા કેટલાક સમયથી બે અલગ અલગ કોરોના રસીને મિક્સ કરવા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ સ્પેન અને બ્રિટનમાં આ અંગે પ્રયોગ પણ હાથ ધરાયા જેના આશાસ્પદ પરિણામો આવ્યા છે. હવે આ મુદ્દે કેનેડાથી એક સારા સમાચાર આવ્યા છે. કોરોનાની રસી અંગે કેનેડાએ પોતાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જે મુજબ હવે નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે.

Jun 2, 2021, 01:34 PM IST

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પત્નીને કિસ કરતા પોસ્ટ કરી તસવીર, કોમેન્ટનો થયો વરસાદ

Justin Trudeau Kissing Photo With Wife: પોતાના લગ્નની 16મી વર્ષગાંઠ પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ પત્ની સોફીની સાથે કિસ કરતી તસવીર પોસ્ટ કરી છે. 

May 29, 2021, 03:42 PM IST

કેનેડાનો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ આવ્યો વતનની વ્હારે, તૈયાર કર્યો ઓક્સિજન પ્લાન્ટ

વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીના હસ્તે ઓકસીજન પ્લાન્ટ (Oxygen Plant) નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે તેઓએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દેશમાં પ્રથમ એવી સંસ્થા છે. જે રાજ્યમાં ૨૯ સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના  કરશે.

May 26, 2021, 08:06 PM IST

કેનેડાથી દાનમાં આવ્યા 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, વડતાલમાં શરૂ કરશે ઓક્સિજન બેંક

દાતાઓ આર્થિક સહયોગ પણ આપી રહ્યા છે. આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોના માધ્યમે સંસ્થા દર્દીઓની વધુ સેવા કરીશે અને જે દર્દીઓ ઘેર આઈસોલેશનમાં છે

May 22, 2021, 05:57 PM IST

Good News: પ્રથમવાર બાળકોને લગાવાશે કોરોનાની રસી, કેનેડામાં ફાઇઝરની વેક્સિનને મંજૂરી

કેનેડાએ બુધવારે 12 વર્ષ સુધીના બાળકોના રસીકરણ માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડા આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. 

May 5, 2021, 11:08 PM IST

Corona Crisis: ભારતથી મળેલી વેક્સિનનું 'ઋણ' ચૂકવવા આગળ આવ્યું કેનેડા, કરશે 1 કરોડ ડોલરની મદદ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ કે, તેમનો દેશ કોરોના મહામારીનો સામનો કરવા માટે ભારતને એક કરોડ ડોલર (743878500 રૂપિયા) ની મદદ ઉપલબ્ધ કરાવશે. 

Apr 28, 2021, 05:31 PM IST

વીડિયો કોન્ફરન્સ દરમિયાન કપડા વગર જોવા મળ્યા કેનેડાના સાંસદ, પછી માગી માફી

કેનેડાની સંસદની કાર્યવાહી દરમિયાન નિર્વસ્ત્ર દેખાયેલા આ સાંસદની ઓળખ પોંટિએકના ક્યૂબેક જિલ્લાનું 2015થી પ્રતિનિધિત્વ કરી રહેલા વિલિયમ અમોસના રૂપમાં થઈ છે. 

Apr 15, 2021, 04:12 PM IST

Canada ના રસ્તાઓ પર લાગ્યા PM Modi ના મોટા પોસ્ટર, જાણો કેમ ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના કેનેડામાં ભરપેટ વખાણ થઈ રહ્યા છે. ગ્રેટર ટોરન્ટોમાં રસ્તાઓ પર મોટા મોટા પોસ્ટર લાગ્યા છે. જેમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરાયો છે.

Mar 11, 2021, 11:35 AM IST

Johnson & Johnson ને મંજૂરી બાદ 4 કોરોના વેક્સીનવાળો પહેલો દેશ બન્યો Canada

કોરોના વાયરસ (Coronavirus) ના વિરૂદ્ધ ચાલી રહેલા જંગને મજબૂતી આપવા માટે કેનેડા (Canada) એ જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનના બે ડોઝના બદલે એક ડોઝ જ વાયરસથી બચવા માટે પુરતો છે.

Mar 5, 2021, 11:21 PM IST

Coronavirus એ ફરી પોતાને કર્યો મ્યૂટેટ, ઇગ્લેંડમાં 16 લોકો નવા સ્ટ્રેનથી થયા સંક્રમિત

આ નવા કોરોના સ્ટ્રેનથી પહેલો વ્યક્તિ 15 ફેબ્રુઆરીના રોજ સંક્રમિત થયો હતો. અને માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો આ નવો સ્ટ્રેન ઇગ્લેંડમાં જ પેદા થયો છે.

Mar 5, 2021, 11:08 PM IST

Uygur નરસંહાર અંગે Canada ના નિચલા સદનમાં પ્રસ્તાવ પાસ, ગેર હાજર રહ્યા Justin Trudeau અને તેમના મંત્રી

કેનેડાના (Canada) નીચલા સદન હાઉસ ઓફ કોમન્સમાં ચીનનાં (China) પશ્ચિમી શિનજિયાંગ પ્રાંતમાં 10 લાખથી વધારે વીગર (Uygur) મુસ્લિમોના જનસંહારના દોષીત જાહેર કરવા માટે મતદાન થયું હતું. જો કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) અને તેમની કેબિનેટના સભ્યો આ મતદાનમાં જોડાયા નહોતા. નીચલા સદનમાં રજુ થયેલા આ પ્રસ્તાવના સમર્થનમાં સોમવારે 266 મત પડ્યા અને એક પણ મત તેની વિરુદ્ધ પડ્યો નહોતો. આ મતદાનમાં ટ્રુડો (Justin Trudeau) અને તેની કેબિનેટનાં સભ્યોએ ભાગ લીધો નહોતો. 

Feb 23, 2021, 12:33 PM IST

Canada જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો ખાસ જાણો નવી ગાઈડલાઈન્સ, નહીં તો નુકસાન થશે

Canada ના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું છે કે દેશમાં આવનારા હવાઈ મુસાફરોએ ક્વોરન્ટાઈન થઈને રહેવું પડશે. કેનેડા આવનારા મુસાફરોએ કોરોના વાયરસ (Corona Virus)  ટેસ્ટ કરાવવો પડશે અને તેનું પરિણામ ન આવે ત્યાં સુધી લોકોએ એક હોટલમાં રહેવું પડશે.

Feb 13, 2021, 02:11 PM IST

Vaccine Diplomacy આગળ કેનેડાએ ટેક્યા ઘૂંટણ? Farmers Protest પર કરી ભારતની પ્રશંસા

કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દા પર અત્યાર સુધી તેવર દેખાડી રહેલી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. ભારતની વેક્સીન ડિપ્લોમેસીની સામે ઝૂકતા જસ્ટિન ટ્રૂડોએ કહેવ ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકારની પ્રશંસા કરી છે

Feb 12, 2021, 09:53 PM IST

Farmers Protest પર ખુબ નિવેદનબાજી કરનારા આ દેશના PM એ ભારત પાસે મદદ માટે લગાવી ગુહાર

આ છે મારું ભારત! ખેડૂત આંદોલન પર ખુબ નિવેદનબાજી કરનારા આ દેશના પ્રધાનમંત્રીએ જ્યારે મદદ માટે ગુહાર લગાવી તો પીએમ મોદીએ માનવતાના ધોરણે તેમને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. 

Feb 11, 2021, 07:52 AM IST

Farmers Protest: એક અદભૂત આઈડિયા, જેનાથી ખેડૂત આંદોલન પણ પૂરું થઈ જશે અને ખાલિસ્તાન પણ બની જશે

એક એવો અદભૂત આઈડિયા છે કે ભારતમાં છેલ્લા 77 દિવસથી ચાલી રહેલું ખેડૂત આંદોલન  (Farmers protest) ખતમ થઈ જશે અને ખાલિસ્તાન (Khalistan) નામનો એક અલગ દેશ હોવાની માગણી પણ પૂરી થઈ જશે. એટલે કે આ આઈડિયા એક નવા રાષ્ટ્રનો છે અને જો આ રાષ્ટ્ર બની જાય તો દુનિયામાં કુલ દેશોની સંખ્યા 195થી 196 થઈ શકે છે અને આ નવો દેશ ખાલિસ્તાન અને સૌથી મહત્વનું તો એ છે કે તે પંજાબમાં નહીં હોય. એટલે કે ભારતને કોઈ નુકસાન નહીં. 

Feb 10, 2021, 11:20 AM IST

Canada: પતિને આવ્યું સપનું... મહિલાએ તે જ નંબરની લીધી Lottery, જીત્યા 344 કરોડ રૂપિયા

સપનું આવવું એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે  કેટલાક સપના સાચા પડી જાય ત્યારે માણસ ખુશીમાં ઝૂમી ઉઠે છે. આવું જ કઈંક થયું છે કેનેડા (Canada) માં રહેતી ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) સાથે. પતિએ એક સપનું જોયું અને બંનેનું પછી તો ભાગ્ય જ બદલાઈ ગયું

Jan 25, 2021, 01:45 PM IST

Canada જવા માગતા લોકો માટે Good News, Immigrants માટે કેનેડા સરકારની મોટી જાહેરાત

વિદ્યાર્થી વર્ગ હોય કે નોકરિયાત વર્ગ, છેલ્લા ઘણા સમયથી લોકોનું સપનું વિદેશમાં ગ્રીનકાર્ડ મેળવીને ડોલર કે પાઉન્ડમાં રૂપિયા કમાવવાનું છે. પ્રગતિની તક પારખવામાં અવ્વલ એવી ગુજરાતની પ્રજામાં પણ ગ્રીનકાર્ડ કે સિટિઝનશીપ મેળવી NRI બનવાનો ક્રેઝ જોવા મળે છે. ત્યારે આજકાલ લોકોમાં કેનેડા જવાના ચલણે ખૂબ જોર પકડ્યું છે. આખરે કેમ? ચાલો જાણીએ.

Jan 10, 2021, 04:05 PM IST

કોરોનાકાળમાં ફરી જીવંત થશે પારસી નાટકો, ફરી દર્શકો પેટ પકડીને હસશે

  • કેનેડા અને આખા ઉત્તર અમેરિકામાં તેમના નાટકનું ડિજિટલ રૂપે પ્રદર્શન કરનાર આ સુરતનું પહેલું જૂથ હશે
  • આ સાબિત કરે છે કે, કરંજીયા પરિવાર ક્યારેય પણ સ્ટેજથી કદી દૂર રહેશે નહીં

Dec 17, 2020, 10:57 AM IST

Justin Trudeau ની 'ચીની લિંક' ઉજાગર થઈ, PLA ને આપ્યું હતું યુદ્ધાભ્યાસ માટે આમંત્રણ

ભારતના ખેડૂત આંદોલન(Farmers Protest)  પર નિવેદનો આપનારા કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) ની 'ચીની લિંક' ઉજાગર થઈ છે. 

Dec 11, 2020, 07:35 AM IST