takotsubo cardiomyopathy

નવા રિચર્સમાં ધડાકો: તમારું દિલ તૂટશે તો આવી શકે છે હાર્ટએટેકે, આ રીતે રહો સાવધાન

જો અચાનક કોઈ ખરાબ સમાચાર અથવા એવા કોઈ અકસ્માત થાય કે જેના માટે વ્યક્તિ અગાઉથી તૈયાર ન હોય તો તે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ (Broken Heart Syndrome) નો શિકાર બની શકે છે. આવું કેમ અને કેવી રીતે થાય છે, વૈજ્ઞાનિકોએ પણ આ વાત શોધી કાઢી છે. 

Oct 25, 2021, 06:47 PM IST