tamil nadu

આ રાજ્યમાં Weekends પર મંદિર જવા પર પ્રતિબંધ, BJP વ્યક્ત કર્યો વિરોધ

 તમિલનાડુ સરકારે વીકેંડ પર મંદિર રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયે વિવાદ ઉભો કર્યો છે. ભાજપ સરકાર પાસેથી અઠવાડિયાના તમામ દિવસ મંદિર ખોલવાની અપીલ કરી રહી છે.

Oct 7, 2021, 11:45 PM IST

કોને તક મળશે, કોણ થશે નારાજ? કોંગ્રેસમાં રાજ્યસભાની બે બેઠકો માટે ઘણા દાવેદારો

રાજ્યસભાની સાત સીટો માટે થઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી શકે છે. મહારાષ્ટ્રમાં એક સીટ વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાજીવ સાતવના નિધનથી ખાલી થઈ છે. બીજી સીટ તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં મળી શકે છે. 
 

Sep 14, 2021, 10:15 PM IST

MEIL આગામી વર્ષોમાં વિશ્વમાં બે અબજ ડોલરનો ઓઈલ રીગ્ઝ બિઝનેસ મેળવશે

'મેક ઈન ઈન્ડીયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલ હેઠળ ઉત્પાદન કરાયેલી આ રીગ્ઝ MEIL ને મળેલા ઓએનજીસીને 47 રીગ્ઝ પૂરી પાડવા માટેના રૂ.6,000 કરોડના ઓર્ડર હેઠળ મોકલવામાં આવી રહી છે.

Aug 27, 2021, 03:31 PM IST

દેશમાં Corona સંકટ યથાવત, સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 36 હજાર 946 દર્દીઓ સાજા થયા છે. તો હાલ દેશમાં કોરોના વાયરસના 4 લાખ 12 હજાર 718 એક્ટિવ કેસ છે. 

Aug 2, 2021, 10:25 AM IST

Covid 19: કેરલમાં સ્થિતિ બેકાબૂ, પાંચમાં દિવસે 20 હજારથી વધુ કેસ, કર્ણાટક અને તમિલનાડુ એલર્ટ

કેરલમાં સતત પાંચમાં દિવસે 20 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે, જે દેશભરના કુલ સંક્રમિતોમાં અડધા છે. પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

Aug 2, 2021, 06:38 AM IST

10th નાપાસ સ્ટૂડન્ટ્સ Free માં ફરી શકશે Hill Station, માત્ર કરવાનું રહેશે આ કામ

10th માં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ (Students) તમિલનાડુના (Tamil Nadu) લોકપ્રિય હિલ સ્ટેશન (Hill Station) કોડાઇકનાલ (Kodaikanal) પર તેમના માતાપિતા સાથે ફરવા જઈ શકે છે

Jul 17, 2021, 10:34 PM IST

PM મોદી 16 જુલાઈએ મહારાષ્ટ્ર, કેરલ, તમિલનાડુ સહિત આ રાજ્યોના CMs સાથે કોરોનાની સ્થિતિ પર કરશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જુલાઈએ સવારે 11 કલાકે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરલના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને લઈને સમીક્ષા બેઠક કરશે. 

Jul 13, 2021, 03:47 PM IST

Gujarat માં Delta Plus Variant ના નોંધાયા 2 કેસ, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે કરી સત્તાવાર જાહેરાત

કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ  સામે આવી ચૂક્યા છે.

Jun 25, 2021, 05:48 PM IST

Delta Plus Variant નું વધી રહ્યું છે જોખમ, અત્યાર સુધીમાં 4 રાજ્યોમાંથી 40 જેટલા કેસ મળ્યા

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 4 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 40 કેસ  સામે આવી ચૂક્યા છે. જેનાથી હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. પરંતુ હવે તમિલનાડુ પણ આ વેરિએન્ટની ઝપેટમાં આવી ગયું છે. 

Jun 23, 2021, 02:04 PM IST

Cyclone Tauktae: કેરળ, કર્નાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ, NDRF ની ટીમ તૈનાત

સાયક્લોનના કારણે 15 તારીખથી 18 તારીખ વચ્ચે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના રત્નાગિરી, સિંધુદુર્ગ વિસ્તારમાં ભારે હવાઓની સાથે વરસાદ થઈ શકે છે

May 14, 2021, 07:58 PM IST

Corona Update: દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો, હવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર

દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેને પગલે હવે એક પછી એક રાજ્યો લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે તમિલનાડુ સરકારે રાજ્યમાં બે અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે.

May 8, 2021, 09:40 AM IST

Assembly Elections 2021: Tamil Nadu ની જનતા ઇચ્છે છે પરિવર્તન, શરૂઆતી ટ્રેંડમાં DMK એ AIADMK ને આપી માત

રાજ્યમાં વોટોની ગણતરી રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી મળેલા ટ્રેંડ અનુસાર ડીએમકે+129 અને સત્તારૂઢ એઆઇએડીએમકે+ (AIADMK) 98 પર આગળ છે.

May 2, 2021, 11:30 AM IST

Assembly Election Results 2021: આજે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ, શું છે બહુમતનો આંકડો, જાણો બધું જ

અધિકારીઓએ જણાવ્યું કે 'મતગણતરી શરૂ કરતાં પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તો મતગણતરીમાં સામેલ થનાર લોકો માટે કેંદ્રની બહાર માસ્ક, ફેસ શીલ્ડ અને સેનિટાઇઝર રાખવામાં આવશે.

May 1, 2021, 11:57 PM IST

Assembly Election 2021 Live: 5 રાજ્યોમાં મતદાન ચાલુ, બપોરે એક વાગ્યા સુધીમાં ક્યાં કેટલા પડ્યા મત...જાણો

દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

Apr 6, 2021, 06:45 AM IST

Assembly elections: નડ્ડાના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક, ઉમેદવારોના નામ પર ચર્ચા

ચાર રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી (Assembly elections) ને ધ્યાનમાં રાખતા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક યોજાશે.

Mar 13, 2021, 12:33 PM IST

ચૂંટણી પ્રચાર માટે Tamil Nadu પહોંચ્યા અમિત શાહ, Suchindram Temple માં કરી પૂજા

કેન્દ્રીય મંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે છે. અમિત શાહ ચૂંટણીની જાહેરાત થયા બાદ આજથી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે.

Mar 7, 2021, 02:00 PM IST

આ રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ

આ રાજ્યોમાં એકંદરે 82 ટકાથી પણ વધારે કેસ નોંધાયાં છે. છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કેસ નોંધવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર (Maharashtra) માં સૌથી વધારે 10,216 દૈનિક કેસની સંખ્યા નોંધવામાં આવી હતી.

Mar 6, 2021, 04:39 PM IST

Gujarat સહિત આ 5 રાજ્યોમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 1.56 કરોડથી લોકોને અપાઇ રસી

મહારાષ્ટ્ર (Maharashtra), પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ (Madhya Pradesh), દિલ્હી, હરિયાણા અને કર્ણાટકમાં સાપ્તાહિક ધોરણે નવા કેસમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે.  પંજાબમાં સાપ્તાહિક ધોરણે કેસની સંખ્યામાં 71.5% (1,783 કેસ)નો વધારો નોંધાયો છે.

Mar 3, 2021, 04:28 PM IST

Puducherry માં PM Narendra Modi જનસભાને કરશે સંબોધન

પ્રધાનમંત્રી કરાઇકલ જિલ્લાને આવરી લેતા 56 કિમી લંબાઇની 4 માર્ગી NH-45-A પરિયોજના “વિલ્લુપુરમથી નાગપટ્ટીનમ પરિયોજનામાં સતનાથપુરમ – નાગપટ્ટીનમ પેકેજ”નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના માટે અંદાજે રૂપિયા 2426 કરોડનો મૂડી ખર્ચ થશે.

Feb 24, 2021, 11:44 PM IST

PM Modi આવતીકાલે તમિલનાડુની લેશે મુલાકાત, ન્યૂ થર્મલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને કરશે અર્પણ

આ ખાણોમાં લિગ્નાઇટનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી આ પરિયોજના માટે લિગ્નાઇટની જરૂરિયાત આજીવન પૂરી પાડી શકાશે. આ પ્લાન્ટ 100% રાખના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Feb 24, 2021, 05:24 PM IST