हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
technique
Technique News
Job
નોકરીનો ચક્કર છોડો અને ખેતી કરો! જાણો ખેતીમાં ડબલ ઈનકમની જોરદાર ટેકનિક
મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના સત્યાપાલ બઘેલે 4.5 એકરમાં પાકમાં વિવિધતાને પ્રોત્સાહન આપ્યું છે. ખેડૂતે 2.5 એકરમાં કાબુલી ચણાની ખેતી કરીને 85,000નો નફો મેળ્યો છે.
Feb 5,2023, 9:43 AM IST
Strange
વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી
વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે.
Dec 29,2020, 22:16 PM IST
કચ્છ
કચ્છમાં પાણી સંવર્ધન માટે શોધવામાં આવી અનોખી ટેકનિક
કચ્છમાં પાણી સંવર્ધન માટે શોધવામાં આવી અનોખી ટેકનિક
Jul 26,2019, 15:52 PM IST
અમદાવાદ
અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે છેલ્લા 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર દરોડા
ભારતની રાજધાની દિલ્હીમાં લોકોને છેતરવાના કોલ સેન્ટર ધમધમી રહયા છે. સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ 14 કોલસેન્ટર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે. છેલ્લા સાત મહિનામાં સાયબર ક્રાઇમ બ્રાંચે 14 કોલ સેન્ટર ઝડપી પડયા છે.
May 17,2019, 19:09 PM IST
આણંદ
ગાયોના સંવર્ધન માટે ખૂલ્યા નવા દ્વાર, ટેસ્ટ ટ્યુબ વડે વાછરડાંને જન્મ આપશે
એક ગીર ઓલાદનુ અને બીજુ શાહિવાલ ઓલાદનુ એમ બે વાછરડાંને ઈન વીટ્રો ફર્ટીલાઈઝેશન વડે જન્મ આપવામાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (એનડીડીબી) આણંદ ખાતે સ્થાપેલા અદ્યતન એકમને સફળતા હાંસલ થઈ છે. ગર્ભને ફલિત કરવાની આ પ્રણાલીને માનવ જાત સામાન્ય રીતે ટેસ્ટ ટયુબ બેબી તરીકે ઓળખે છે.
Jan 18,2019, 19:41 PM IST
ખેડૂત
ભાવનગરના ખેડૂતે ગોમુત્રના ઉપયોગથી ખેતીમાં કરી બમણી કમાણી, આ છે ટેકનિક
પરંતુ ઇઝરાયલ જેવા દેશો વિશ્વના અનેક દેશોને ઓછા વરસાદની સ્થિતિમાં મહત્તમ કૃષિ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને રસાયણમુક્ત ખેતી કઈ રીતે કરવી તે બાબતની તમામ જાણકારી કૃષિ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.
Nov 9,2018, 11:50 AM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ