tejaswini sawant

Tokyo Olympics: અંજુમ અને તેજસ્વીનીનું મેડલનુ સપનુ રગદોળાયું, હવે કોઈ આશા નહિ

ભારતીય શૂટર અંજુમ મોદગિલ (Anjum Moudgil) અને તેજસ્વીની (Tejaswini Sawant) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં ક્રમશ 15 મું અને 33 મુ પોઝિશન મેળવ્યું છે. આ સાથે જ બંને ઈન્ડિયન પ્લેયર ફાઈનલમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યાં છે.

Jul 31, 2021, 03:57 PM IST

CWG 2018 : તેજસ્વિનીએ હવે સોના પર તાક્યું તીર, દેશને અપાવ્યો 15મો ગોલ્ડ મેડલ

ભારતીય મહિલા નિશાનેબાજ તેજસ્વિની સાવંતે શાનદાર પ્રદર્શન કરતાં 21 કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસે શુક્રવારે ભારતના ખોળામાં 15મો ગોલ્ડ મેડલ નાખ્યો છે. તેજસ્વિનીએ મહિલાઓની 50 મીટર રાઇફલ પોઝીશન-3ની ફાઇનલમાં પહેલું સથાન પ્રાપ્ત કરી ગોલ્ડ પર કબજો જમાવ્યો અને આ સાથે જ તેમણે રાષ્ટ્રમંડળ રમતોનો રેકોર્ડ પણ બનાવ્યો. આ સ્પર્ધામાં ભારતની એક અન્ય ખેલાડી અંજુમ મોદગિલે બીજું સ્થાન પ્રાપ્ત કરી રજત પદક જીત્યો.

Apr 13, 2018, 09:20 AM IST