thailand open

Thailand Open: બીજા રાઉન્ડમાં હારી સાઇના નેહવાલ, ટૂર્નામેન્ટમાંથી બહાર

થાઈલેન્ડથી ભારત માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ હારીને બહાર થઈ ગઈ છે. 

Jan 14, 2021, 04:04 PM IST

બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ કોરોના પોઝિટિવ, થાઈલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશિપ

બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ કોરોના પોઝિટિવ, થાઈલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશિપ

Jan 12, 2021, 11:26 AM IST

BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ભાગ લેવા રવાના થઈ ભારતીય બેડમિન્ટન ટીમ

પ્રથમ થાઈલેન્ડ ઓપન 12થી 17 જાન્યુઆરી સુધી જ્યારે બીજી થાઈલેન્ડ ઓપન 19થી 24 જાન્યુઆરી સુધી રવામાની છે. ત્યારબાદ 27 જાન્યુારીથી વર્લ્ડ ટૂર ફાઇનલ્સની શરૂઆત થશે, જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. 

Jan 3, 2021, 11:13 PM IST

થાઈલેન્ડ ઓપનઃ સાઇના અને શ્રીકાંત બીજા રાઉન્ડમાં, સૌરભ બહાર

લંડન ઓલિમ્પિક મેડાલિસ્ટ સાઇના ઈજાને કારણે ઈન્ડોનેશિયા અને પાછલા સપ્તાહે જાપાન ઓપનમાંથી બહાર રહ્યો હતો. હવે સાતમી વરીયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી સયાકા તાકાહાશી સામે ટકરાશે. 
 

Jul 31, 2019, 08:14 PM IST

થાઈલેન્ડ ઓપનમાં સિંધુનું નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારથી શરૂ થઈ રહેલા થાઈલેન્ડ ઓપનના માધ્યમથી આ વર્ષના ટાઇટલના દુષ્કાળનો અંત કરવા મેદાને ઉતરશે. 
 

Jul 29, 2019, 02:14 PM IST

પીવી સિંધુનું સપનું રોળાયું, થાઇલેન્ડ ઓપનના ફાઇનલમાં ઓકુહારા સામે થયો પરાજય

વર્લ્ડ નંબર-8 નોજોમી ઓકુહારાએ પ્રથમ ગેમ 21-15થી જીતી, જ્યારે બીજી ગેમ તેણે 21-18થી જીતીને ટાઇટલ પોતાના નામે કરી લીધું.
 

Jul 15, 2018, 05:36 PM IST