Top indian political leaders News

Top Leaders: લોકસભા ચૂંટણીના 11 સૌથી મોટા 'પ્લેયર'! જેના પર રહેશે બધાની નજર
Lok Sabha Election 2024 Leaders: લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણી બ્યૂગલ વાગી ગયું છે. હવે ચૂંટણી મેદાનમાં તમામ રાજકીય પાર્ટીઓના કદાવર નેતા અને વક્ત્તા જોવા મળશે. જે પોતાની બોલવાની કળાથી બધાનું ધ્યાન ખેંચશે. આ ઉપરાંત ઘણા નેતા પડદા પાછળ રહીને સ્ટ્રેટજી તૈયાર કરીને પાર્ટીને જીતની બ્લૂપ્રિન્ટ તૈયાર કરશે. માનવામાં આવે છે કે આ લોકસભાની ચૂંટણીમાં 11 મોટા નેતાઓ અને રણનીતિકારો પર બધાનું ધ્યાન રહેશે. આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને હૈદ્બાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સુધી 11 મોટી રાજકીય હસ્તીઓના નામ સામેલ છે. આવો જાણીએ આ 11 મુખ્ય નેતાઓ કયા છે અને ચૂંટણીમાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ રહેશે. 
Mar 17,2024, 14:54 PM IST

Trending news