हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Toxic relationship
Toxic relationship News
lifestyle
Relationship Tips: સારા સંબંધને બગાડી શકે છે આ આદતો, સબંધમાં ઉદ્ભવે છે તણાવ!
Relationship Tips: આપણું વર્તન, વિચારવાની રીત અને આપણી લાગણીઓને શેર કરવાથી આપણા સંબંધો સુરક્ષિત રહે છે, જો કે, કેટલીકવાર આપણી કેટલીક આદતોને કારણે ઈચ્છા વગર પણ આપણા સંબંધોમાં તિરાડ આવવા લાગે છે.
Aug 26,2024, 15:47 PM IST
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
How To Deal with Toxic Friend: ટોક્સિક વ્યક્તિ ગ્રુપમાં હોય તો તેની સાથે ફ્રેન્ડશીપ તોડ્યા વિના પણ રિલેશન મેન્ટેન કરી શકાય છે. આજે તમને જણાવીએ ટોક્સિક વ્યક્તિ સાથે ડીલ કેવી રીતે કરવી. તેની સાથે ફ્રેન્ડશીપમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું.
Jun 3,2024, 8:34 AM IST
Relationship Tips
Relationship Tips: સંબંધોમાં મળતા આ Red Flag માં આંખ આડા કાન કરશો તો જીવનભર પસ્તાસો
Relationship Tips:આજનો સમય એવો થયો છે કે જો તમે આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ કરો છો તો તમારું દિલ તૂટવાના ચાન્સ છે વધી જાય છે. તેથી પ્રેમમાં પડો તો પણ પાર્ટનરને સમજવા માટે અને સંબંધોના રેડ ફ્લેગને જાણવા જરૂરી છે. જો તમે આ રેડ ફ્લેગને ધ્યાનમાં ન લો તો સમજી લેજો કે તમે તમારા જીવનમાં જાતે જ સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છો.
May 23,2024, 8:21 AM IST
Toxic Wife
Toxic Wife: ઘરને બરબાદ કરી દે છે આવા લક્ષણોવાળી સ્ત્રી, પતિ હંમેશા રહે છે દુ:ખી
Toxic Wife: જો પત્ની એવી મળી જાય જે બિલકુલ એડજસ્ટ કરવા તૈયાર જ ન હોય તો જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. ઘણાની પત્ની એટલી ટોક્સિક હોય છે કે તે માત્ર પતિ માટે જ નહીં પરીવારના લોકો માટે પણ માથાનો દુખાવો બની જાય. આવી સ્ત્રીઓના કેટલાક લક્ષણો હોય છે. આ લક્ષણો ધરાવતી સ્ત્રી ઘરને બરબાદ અને પતિને દુ:ખી કરી દે છે.
May 13,2024, 14:47 PM IST
Relationship Tips
Relationship Tips: આ 5 સંકેત જણાવે છે તમે જાતે બરબાદ કરી રહ્યા છો સંબંધને..
Relationship Tips:આજની વ્યસ્ત જીવનશૈલીમાં કપલને એ વાતનું ધ્યાન જ નથી રહેતું કે તેઓ ધીરેધીરે પોતાના પ્રિય વ્યક્તિથી જ દુર થઈ રહ્યા છે. જો તમે પણ તમારા સંબંધને લઈને કન્ફ્યુઝ્ડ છો અને તમારા સંબંધમાં આ 5 સંકેત જોવા મળે છે તો સચેત થઈ જવું.
Apr 13,2024, 12:42 PM IST
Toxic Colleagues
ઓફિસમાં સાથે કામ કરતાં ટોક્સિક કર્મચારી બગાડે છે તમારું કામ ? તો ફોલો કરો ટીપ્સ
Toxic Colleagues: આ પ્રકારના લોકો ઓફિસમાં પોતાના કામ સિવાય દરેકના કામમાં રસ દાખવે છે અને પોતાની નેગેટિવિટીથી અન્યના કામ પણ ખરાબ કરે છે. આવા લોકો દરેક ઓફિસમાં હોય જ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ઓફિસમાં રહેલા આવા ટોક્સિક કલીગથી કેવી રીતે બચવું?
Jan 25,2024, 11:00 AM IST
Trending news
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'