Vadodara News : વડોદરાના 7 વર્ષના ધ્યેય પટેલે પોતાની ઉંમર કરતા અનોખું સાહસ કરી બતાવ્યું છે. ધ્યેય પટેલે 25 કિલોમીટરનો બ્રહ્મતાલ ટ્રેક પૂર્ણ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
Father-Daughter Missing Trek in Nepal : 23 હજાર ફૂટ ઊંચાઈએ ફસાયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા. નેપાળના અન્નપૂર્ણા-3 પર્વત પર ભારે હિમવર્ષામાં 19 દિવસથી ગુમ થયા હતા; PMO-એમ્બેસીને જાણ કરાઈ
ચોમાસું આવે એટલે આપણને બહાર ફરવા જવાનું મન થાય. સાહસ ધરાવતા લોકો વરસાદમાં ટ્રેક પર જાય છે. દરમિયાન જો તેઓ નમકની બેગ સાથે રાખે તો મુસાફરીમાં લાભદાયી રહે છે અને કોઈપણ જાતની અગવડ ઊભી થતી નથી.
Mount Everest Trekking : આ 7 ગુજરાતીઓનો જવાબ નહિ, એવરેસ્ટ બેઝ કેમ્પમાં લહેરાવ્યો ઝંડો... 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા
વાપીના ચલા વિસ્તારમાં એકલવાયું જીવન ગાળતા કાંતિ ભાઈ ભાઈ પટેલ. વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે નિવૃત થયેલ 63 વર્ષીય કાંતિભાઈ ની પત્ની 2014માં દેહાંત બાદ એકલવાયું જીવન ગાળતા હતા.
સમગ્ર વિશ્વમાંથી 50 લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા સિલેક્ટ થયા, જેમાં ભારતનો જતીન ચૌધરી એવરેસ્ટ શિખર પર પહોંચ્યો હતો. મૂળ યુપીનો પણ કચ્છ અને કર્મભૂમિ બનાવનાર જતીન આ કપરૂં ચઢાણ પૂર્ણ કરીને શિખર પર પહોંચ્યો. ગુરૂવાર સવારે એવરેસ્ટની ટોચે પહોંચીને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ધ્વજ લહેરાવ્યો હતો