हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ukraine Crisis Update
Ukraine crisis update News
Finland
ફિનલેન્ડના પ્રધાનમંત્રીની જાહેરાતથી ડરી ગયું રશિયા, આપી હુમલાની ધમકી
Russia Warns Finland Sanna Marin On Nato: યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયાએ હવે ફિનલેન્ડને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. હકીકતમાં રશિયાની આર્થિક રાજધાની સેન્ટ પીટર્સબર્ગ ફિનલેન્ડની નજીક આવેલી છે અને હવે રશિયાને ડર લાગી રહ્યોછે કે નાટો ફિનલેન્ડના માર્ગે તેની સરહદ સુધી પહોંચી શકે છે.
Feb 26,2022, 13:52 PM IST
UNSC
સંયુક્ત રાષ્ટ્રમાં નિંદા પ્રસ્તાવનું સમર્થન ન કરવા માટે રશિયાએ ભારતનો માન્યો આભાર
યુક્રેનના મુદ્દા પર રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત, ચીન અને સંયુક્ત અરબ અમીરાતે વોટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
Feb 26,2022, 13:06 PM IST
Ukraine Russia War
યુક્રેનનો મોટો દાવો- 1000 રશિયાના સૈનિકોને ઠાર કર્યા, રશિયા બોલ્યું....
યુક્રેની સેનાએ કહ્યું કે, રશિયાના સૈનિકોએ મુખ્ય કિવ એવેન્યૂ પર સ્થિત એક સૈન્ય પોર્ટ પર હુમલો કર્યો, પરંતુ હુમલાને રદ્દ કરી દેવામાં આવ્યો.
Feb 26,2022, 12:43 PM IST
Ukraine Russia War
સેન્ટ પીટર્સબર્ગથી લઈને જોર્જિયા, યુએનથી લઈને તાઇવાન સુધી, રશિયાનો વિરોધ
રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. આજે યુદ્ધનો ત્રીજો દિવસ છે. રશિયાની આક્રમક નીતિનો વિરોધ વિશ્વભરમાં થઈ રહ્યો છે. અનેક દેશના લોકો વિરોધ પ્રદર્શન કરી પુતિનના આ પગલાની નિંદા કરી રહ્યાં છે.
Feb 26,2022, 10:57 AM IST
Ukraine Russia War
ભારત પર પડશે રશિયા-યુક્રેન યુદ્ધની અસર, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા, બેરોજગારી વધવાનો ભય
ભારતની સામે આ સમયે ઘણા પ્રકારની મુશ્કેલી આવવાની આશંકા છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી દેશની આંતરિક સ્થિતિઓ પર પણ અસર પડશે. તેલ મોંઘુ થશે. તો મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થઈ શકે છે.
Feb 26,2022, 10:19 AM IST
Ukraine Russia War
યુક્રેન સંકટ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આપી ચેતવણી, કહ્યું- દુનિયા પર ત્રીજા વિશ્વ...
Russia Ukraine Crisis: રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવ પર શુક્રવારે હુમલો શરૂ કરી દીધો. આ હુમલાથી સરકારી ઇમારતોની નજીક ગોળીબારી અને વિસ્ફોટના અવાજ આવી રહ્યાં છે.
Feb 26,2022, 16:11 PM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો