unsc

UNSC ના મંચથી ભારતે તાલિબાનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું?

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પેદા થયેલા હાલાત અંગે ભારતે ફરીથી એકવાર ચિંતા વ્યક્ત કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે.

Sep 10, 2021, 09:39 AM IST

UNSC: અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી, યૂએનમાં આતંકવાદ પર પણ બોલ્યા જયશંકર

અફઘાનિસ્તાન પર UNSC માં ભારતે સ્પષ્ટ કહ્યુ કે આતંકવાદ કોઈપણ રૂપમાં સ્વીકાર્ય નથી. કેટલાક દેશો આતંકવાદ વિરુદ્ધ લડાઈને નબળી પાડી રહ્યાં છે. તેમણે કહ્યું- ભારત, આતંકવાદથી સંબંધિત પડકારો અને ક્ષતિથી વધુ પ્રભાવિત રહ્યું છે. વિશ્વએ આતંકવાદની અનિષ્ટ સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. 

Aug 19, 2021, 09:26 PM IST

UNSC Meeting: અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- મહિલાઓ, પુરૂષ અને બાળકો ડરેલા છે

અફઘાનિસ્તાનના એક પડોશી દેશના રૂપમાં, તેમના લોકોના મિત્રના રૂપમાં, દેશમાં હાલની સ્થિતિમાં ભારતમાં અમારા માટે ખૂબ ચિંતાનો વિષય છે. અફઘાની પુરૂષ, મહિલાઓ અને બાળકો સતત ભયની સ્થિતિમાં જીવી રહ્યા છે. 

Aug 17, 2021, 12:07 AM IST

PM Modi ના નેતૃત્વમાં UNSC ની ઓપન ડિબેટ, દરિયાઈ સુરક્ષા માટે આપ્યા આ 5 સિદ્ધાંત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. 

Aug 9, 2021, 06:42 PM IST

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દરિયાઇ સુરક્ષા પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે

UNSC માં માત્ર પાંચ સ્થાયી સભ્ય અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. વર્તમાનમાં ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. 
 

Aug 9, 2021, 07:28 AM IST

આવતી કાલે UNSCની ઉચ્ચ સ્તરીય બેઠક, PM Modi કરશે અધ્યક્ષતા, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી Enhancing Maritime Security: A Case For International Cooperation પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.

Aug 8, 2021, 08:32 PM IST

taliban ની મદદ કરી રહ્યાં છે 20 સંગઠનોના 10,000થી વધુ વિદેશી આતંકી, UNSCમાં બોલ્યા અફઘાની રાજદૂત

અફઘાનિસ્તાન તરફથી યૂએનએસીમાં તે પણ કહેવામાં આવ્યું કે આ બર્બરતામાં તાલિબાન એકલું નથી. ઘણા વિદેશી લડાકૂ પણ તેની મદદ કરી રહ્યાં છે. પોતાની વાત રાખતા અફઘાની રાજદૂતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર હુલમો કર્યો છે.

Aug 7, 2021, 07:19 AM IST

UNSC ની કમાન સંભાળતા એક્શનમાં ભારત, કહ્યું- આતંકીઓનું આશ્રયસ્થાન છે પાકિસ્તાન, હવે કાર્યવાહીની જરૂર

ભારતે શુક્રવારે કહ્યુ કે, અફઘાનિસ્તાનનો ભુતકાળ તેનનું ભવિષ્ય ન હોઈ શકે અને પ્રદેશમાં આતંકવાદીઓને આશ્રય સ્થાનોને તત્કાલ નષ્ટ કરવામાં આવે તથા આતંકીઓની સપ્લાય ચેન બંધ કરવામાં આવે. 

Aug 7, 2021, 06:48 AM IST

અફઘાનિસ્તાને ભારત પાસે માંગી મદદ, વિદેશ મંત્રીએ કહ્યુ- તાલિબાનથી બચાવી લો

યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ વચ્ચે અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માંગી છે. મંગળવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમારે પોતાના ભારતીય સમકક્ષ જયશંકર સાથે વાત કરી છે. 
 

Aug 4, 2021, 08:10 AM IST

PM Modi રચશે ઈતિહાસ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા પર ડિબેટની કરશે અધ્યક્ષતા

ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટ 2021ના એક મહિના માટે ભારત સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત ટીએસ તિરૂમૂર્તિ સોમવારે પ્રથમ દિવસે વિભિન્ન કાર્યક્રમોમાં સામેલ રહ્યાં હતા. 

Aug 3, 2021, 06:11 AM IST

UNSC: પહેલીવાર UN Security Council ની અધ્યક્ષતા કરશે ભારત, આતંકવાદના ખાતમા પર ભાર મૂકાશે

ભારત એક ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની અધ્યક્ષતા સંભાળશે. આ દરમિયાન દેશ ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ એટલે કે પીસ કિપિંગ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમોની મેજબાની કરવા માટે તૈયાર છે. 

Jul 31, 2021, 01:17 PM IST

ઈઝરાયેલ માટે અમેરિકાએ લીધુ મોટું પગલું, ચીન કાળઝાળ

ઈઝરાયેલી મીડિયાએ આ મામલે સંલગ્ન કેટલાક રાજનયિકોના હવાલે એક રિપોર્ટ છાપ્યો છે. જો કે અમેરિકી દૂતાવાસ તરફથી આ મામલે કોઈ ટિપ્પણી આવી નથી. 

May 18, 2021, 07:02 AM IST

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન જંગ પર હવે ભારતે આપ્યું આ રિએક્શન, જાણો શું કહ્યું?

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ પર ભારતનું નિવેદન સામે આવ્યું છે.

May 17, 2021, 07:26 AM IST

દરેક ભારતીય માટે ગર્વનો દિવસ: UNSC માં આન, બાન અને શાનથી લહેરાયો તિરંગો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ સોમવારે 4 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં  ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લગાવવામાં આવ્યો. ભારતના ઝંડા સાથે જ ચાર અન્ય અસ્થાયી સભ્યોના પણ રાષ્ટ્રીય ધ્વજ પણ પહેલા અધિકૃત કાર્યદિવસ પર વિશેષ સમારોહ દરમિયાન લગાવવામાં આવ્યો. 

Jan 5, 2021, 09:26 AM IST

આ માટે પાકિસ્તાન UN ની આતંકવાદીઓની યાદીમાં હિંદુનું નામ ઉમેરવા માંગતું હતું?

પાકિસ્તાને ગત થોડા દિવસો પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં કી આતંકી લિસ્ટમાં બે ભારતીયોના નામ ઉમેરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ બંને નામ હિંદુ હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ના પાંચ સ્થાયી સભ્યોએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

Sep 4, 2020, 06:45 PM IST

UNમા પાકિસ્તાનને મોટો ઝટકો, બે ભારતીયોને આતંકવાદી સાબિત કરવાનો પ્રયાસ નિષ્ફળ

પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ વધુ એક ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં યૂનાઇડેટ કિંગડમ, અમેરિકા, ફ્રાન્ચ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનના દાવાને નકારી દીધો છે. 
 

Sep 3, 2020, 07:32 AM IST

પાકિસ્તાનનું UNSCના નામ પર વધુ એક જૂઠાણું, ભારતે બધાની સામે દેખાડ્યો અરિસો

ભારત (India) વિરોધમાં પાકિસ્તાન (Pakistan) કોઈપણ હદ સુધી પડી શકે છે. પાકિસ્તાને સોમવારે દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)માં તેના સ્થાયી પ્રતિનિધિએ ભારતની સામે જોરદાર રીતે પોતાનો મુદ્દો જણાવ્યો, પરંતુ તેનો દાવો જૂઠો સાબિત થયો.

Aug 25, 2020, 04:01 PM IST

UNSC માં ભારતે પાકિસ્તાનને ઘેર્યું, કહ્યું- દાઉદ જેવા આતંકવાદીને પાળે છે

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ''આતંકવાદ અને સંગઠિત અપરાધ વચ્ચે સંબંધોના મુદ્દે ઉકેલ' વિષય પર ઉચ્ચસ્તરીય ખુલી ચર્ચામાં ભારતે આ વાત કહી. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું 'ભારત સીમા પાર પ્રાયોજિત આતંકવાદથી પીડાઇ રહ્યું છે.

Aug 8, 2020, 08:06 AM IST

UNSCમાં કાશ્મીર મુદ્દે PAKને સાથ આપવા ચીને રમી રમત, પણ મળી ધોબીપછાડ, આ દેશે કર્યો જબરદસ્ત વિરોધ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)  મુદ્દે ચીને (China) પાકિસ્તાન (Pakistan) ને સાથ આપ્યો તો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. ભારતે (India)  ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે તે આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે. અમે ચીનના અમારા આંતરિક મામલાઓમાં દખલગીરીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. 

Aug 6, 2020, 02:22 PM IST

UNSCમાં ભારતની નિર્વિરોધ જીત, PM મોદીએ આ રીતે વૈશ્વિક સમુદાયનો માન્યો આભાર 

ભારત બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું. ભારતને 192 માંથી 184 દેશોના મત મળ્યાં. ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય રહેશે. આવું 8મી વાર બન્યું છે કે ભારત UNSCનો અસ્થાયી સભ્ય બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ચૂંટાઈ આવતા ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. ભારત 2011-12માં પણ અસ્થાયી સભ્ય હતું. 

Jun 18, 2020, 10:49 AM IST