हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Union Budget 2023-24
Union budget 2023 24 News
Nirmala Sitharaman
What is Amrit Kaal:અમૃત કાળ શું છે, જેનો ઉલ્લેખ નાણામંત્રીએ ભાષણમાં વારંવાર કર્યો
What Is Amrit Kaal: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2023-24નું બજેટ રજૂ કરતી વખતે ઘણી વખત અમૃત કાળનો ઉલ્લેખ કર્યો હતો. ચાલો જાણીએ અમૃત કાળ શું છે?
Feb 1,2023, 13:16 PM IST
Budget 2023
મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, 7 લાખ સુધી ટેક્સ નહી, અહીં સમજો ટેક્સનું ગણિત
કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે સાત લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી.
Feb 1,2023, 13:07 PM IST
Budget 2023
લોકોએ બજેટ પર બનાવ્યા ફની મીમ્સ, આ 10 ફોટા જોયા વગર તમે હસવાનું રોકી શકશો નહીં
Budget 2023 Funny Memes : આજકાલ ફની મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ સ્થિતિમાં, ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર એક મીમનું એક અલગ સંસ્કરણ ચાલી રહ્યું છે. આજે અમે તમને આવા જ 10 ફની વાયરલ મીમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને તમે ખૂબ હસવા જશો, તો ચાલો જોઈએ આ 10 તસવીરો.
Feb 1,2023, 12:44 PM IST
Nirmala Sitharaman
Budget 2023: મોદી સરકારને ક્યાંથી થાય છે કમાણી અને ક્યાં ખર્ચાય છે રૂપિયા
આજે 1 ફેબ્રુઆરી 2023ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે સતત પાંચમું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટ દરમિયાન સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે અને તેની સાથે લગભગ દરેક ક્ષેત્ર માટે મોટા બજેટની ફાળવણી કરવામાં આવે છે.
Feb 1,2023, 11:55 AM IST
Nirmala Sitharaman
Agriculture Budget 2023: નાણામંત્રીએ કરી દીધી જાહેરાત, અન્ન યોજનાની શરૂઆત થશે
કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ખેડૂતો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બજેટમાં ખેડૂતોને ઘણી ભેટ આપવામાં આવી છે. નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો માટે ડિજિટલ તાલીમ શરૂ કરવામાં આવશે.
Feb 1,2023, 12:20 PM IST
Nirmala Sitharaman
Budget 2023: દેશની કરોડો મહિલાઓને નાણામંત્રીએ આપી ખુશખબરી, બજેટ થઇ ગઇ આ જાહેરાત!
FM Nirmala Sitharaman Announcement: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશની મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે.
Feb 1,2023, 11:41 AM IST
Budget 2023
Budget 2023: મોદી સરકારે ખતમ કર્યો ગુલામાનો આ રિવાજ, જાણો તૂટી કેટલી પરંપરાઓ?
Budget 2023-24: અંગ્રજોના સમયથી બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ થતું હતું પરંતુ આ પરંપરાને 2017માં અરુણ જેટલીએ તોડી. 2017માં જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. જેના કારણે મંત્રાલયોને સમયથી બેજટ મળવા લાગ્યું અને એપ્રિલ મહિનાથી યોજનાઓ લાગૂ થવા લાગી.
Feb 1,2023, 11:32 AM IST
Budget 2023
રિયલ એસ્ટેટ સેક્ટરમાં આશાઓ વધી, નિયમો અને ટેક્સમાં ફેરફારની આશા, જાણો શું છે માંગ
Budget 2023-24: રિયલ એસ્ટેટ સેક્ટર સરકાર તરફથી બજેટમાં કેટલાક નિયમો અને ટેક્સ નાબૂદ કરે તેવી અપેક્ષા છે. જેમાં ગ્રાહકોને હોમ લોન માટે વ્યાજમાં છૂટ મળવાની અપેક્ષા છે. તો બીજી તરફ બિલ્ડરને વ્યાજબી ઘરો માટે સસ્તા બિલ્ડીંગ મટીરિયલ અને પોતાના પર લાગનાર ટેક્સને ઘટાડવાની આશા રાખે છે.
Feb 1,2023, 11:15 AM IST
Budget 2023
Budget 2023: જ્યારે દેશ પર આવ્યું હતું મોટું સંકટ, ત્યારે રજૂ થયું હતું બ્લેક બજેટ
Budget 2023: બજેટની રાહ બધા લોકો જોતા હોય છે. આ વખતનું સામાન્ય બજેટ ખાસ છે. આ લોકસભા ચૂંટણી પહેલાનું બજેટ છે. તેથી બધાની નજર આ બજેટ પર લાગેલી છે. પરંતુ શું તમે બ્લેક બજેટ વિશે જાણો છો. આઝાદ ભારતમાં અત્યાર સુધી એકવાર બ્લેક બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
Jan 31,2023, 16:31 PM IST
Budget 2023
સરકારની ખાતાવહીઃ એક રૂપિયો કમાવવામાં કેટલો થાય છે ખર્ચ અને કેટલું દેવું?
Budget 2023: છેલ્લા બજેટમાં, સરકારનું ધ્યાન માઇક્રો-ઇકોનોમી સ્તરના વિકાસની સાથે માઇક્રો-ઇકોનોમી સ્તરના સમાવેશી કલ્યાણ પર રહ્યું છે. કેન્દ્રીય બજેટમાં સરકારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે દેશના નાગરિકો તેમની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે રોટી, કપડાં અને મકાનને પૂર્ણ કરવા સક્ષમ બની શકે.
Jan 21,2023, 20:28 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો