हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Vaibhav Sooryavanshi
Vaibhav sooryavanshi News
Vaibhav Sooryavanshi
વૈભવ સૂર્યવંશીએ રનોનો વરસાદ કરી રચ્યો ઈતિહાસ, તોડ્યો એબી ડી વિલિયર્સનો મહારેકોર્ડ
Vaibhav Sooryavanshi Records: વૈભવ સૂર્યવંશીએ શુક્રવારે અંડર-19 એશિયા કપ 2025 ટુર્નામેન્ટ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચમાં 95 બોલમાં 171 રનની શાનદાર ઐતિહાસિક ઇનિંગ રમી છે. વૈભવ સૂર્યવંશીએ પોતાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા છે. માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીના બેટિંગ પ્રદર્શનથી આખી દુનિયા હેરાન થઈ ગઈ છે. વૈભવ સૂર્યવંશીએ પોતાની આ ઇનિંગ દરમિયાન 180ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે.
Dec 12,2025, 20:18 PM IST
Under 19 Asia Cup
ટીમ ઈન્ડિયામાં 13 વર્ષના ખેલાડીની એન્ટ્રી, BCCI એ અચાનક ભાગ્ય ચમકાવી દીધું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયામાં એક 13 વર્ષના બેટરની એન્ટ્રી કરાવી દીધી છે. વાત જાણે એમ છે કે આ ખેલાડીને ભારતની અંડર 19 એશિયા કપ ટીમમાં જગ્યા મળી છે. જે આ મહિને 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યુએઈમાં યોજાવાનો છે.
Nov 14,2024, 11:11 AM IST
Trending news
IND vs NZ
IND vs NZ:ઇન્દોરમાં વરસાદ બગાડશે મેચની મજા? હવામાન વિભાગે જાહેર કર્યું લેટેસ્ટ અપડેટ
us president donald trump
‘ભારત સાથે સંબંધ તૂટશે તો US માટે મુસીબત થશે’, ટ્રમ્પના સાંસદે કેમ આપ્યુ આવું નિવેદન
DGCA action against IndiGo
Indigo ને મળી મુસાફરોને રડાવવાની સજા! DGCA એ ફટકાર્યો 22 કરોડથી વધુનો દંડ
bjp
કોણ બનશે મુંબઈના મેયર, માયાનગરી પર કોણ રાજ કરશે : મુંબઈમાં સત્તા માટે ખેંચતાણ શરૂ
Kutch
ભૂકંપની સળગતી ધરા પર બેઠું છે ગુજરાતનું આ નાનકડું શહેર! 19 દિવસમાં આવ્યા 21 આંચકા
baba vanga prediction
Baba Vanga: નવા ખતરાએ દુનિયાને ચોંકાવ્યા, માર્ચ-એપ્રિલમાં મોટી આફતની શક્યતા
Ahmedabad
અ'વાદ રેલ્વે સ્ટેશને જતા પહેલા આ સમાચાર વાંચી લેજો, અનેક ટ્રેન પ્રભાવિત, આ છે લિસ્ટ
ICC U19 World Cup 2026
ભારત અને બાંગ્લાદેશની મેચ બાદ શું છે પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ? ગ્રુપ-Cમાં પાક પછડાયું!
Skipping Rope
જાદુઈ છે આ વેટ લોસ ફોર્મૂલા, આ રીતે બોક્સર મૈરી કોમે 4 કલાકમાં 2 કિલો વજન ઘટાડ્યું
Relationship Tips
ખુશહાલ પતિ-પત્નીની સવાર હોય આવી, મોટાભાગના કપલ્સ આ આદતોને કરે છે ઈગ્નોર