हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vatva Area
Vatva area News
breaking news
ઘોર કળિયુગમાં બાપ-દીકરીનો સંબંધ લજવાયો! પિતાએ દીકરીને અન્ય રૂમમાં લઈ જઈ અડપલા કરીને.
ચોકાવનારી બાબત એ છે કે આ કિસ્સામાં ભોગ બનનાર પીડીતાની ઉંમર માત્ર 9 વર્ષ છે. બે દિવસ પહેલા ભોગ બનનાર દિકરી તેના પિતા અને માતા ઘરે હતા ત્યારે પિતાએ તેને અન્ય રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા.
Oct 16,2023, 20:58 PM IST
breaking news
ભાભી- દેવરના સંબંધો લજવાયા! એકલી રહેતી ભાભીના ઘરમાં ઘૂસીને શારીરિક અડપલાં કરી અશ્લીલ
Ahmedabad News: અમદાવાદમાં ભાભી અને દેવરના સંબંધને લાંછન લગાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. પોલીસ કસ્ટડીમાં કાળા બુરખામાં જોવા મળતા આ શખ્સે પોતાની મા સમાન ભાભી પર નજર બગાડી છે.
Oct 7,2023, 19:47 PM IST
breaking news
ઘોર કળિયુગમાં પિતાએ પુત્રીન વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી, અનેક હોટેલમા દુષ્કર્મ આચર્યુ
આમ તો એવું કહેવાય છે કે બાપ માટે દીકરી વ્હાલનો દરિયો હોય છે. પરંતુ આ ઘોર કળયુગમાં સાવકા પિતાએ દીકરી પર વ્હાલ દર્શાવવાની જગ્યાએ 16 વર્ષની સગીર દીકરી પર વારંવાર બળાત્કાર ગુજારી પોતાની હવસ પૂરતો હતો.
Dec 20,2022, 15:58 PM IST
MLA report card
MLA રિપોર્ટ કાર્ડ: વટવાના ધારાસભ્યના કામ વિશે જાણો શું કહેવું છે સ્થાનિકોનું
વટવા વિધાનસભા રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. વટવા વિધાનસભા અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે. વટવા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પર જીતે છે. વટવા બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન હેઠળ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 62 હજારની જંગી લીડથી જીત્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકપ્રિય ધારાસભ્ય છે. સતત પ્રજાનું સમર્થન તેમને મળતું રહ્યું છે. વિસ્તારમાં વિકાસના અનેક કામ તેમણે કર્યા છે. મેટ્રો પ્રોજેકટ, જડેશ્વર વન જેવા 2 મેગા પ્રોજેકટ સાકાર થયા છે. ધારાસભ્ય પોતાની તમામ ગ્રાંટ વાપરી હોવાનો દાવો કરી રહ્યા છે. જનતા માટે 80-20ની ગ્રાંટનો ઉપયોગ સૌથી વધુ કર્યો છે. જનતાની સુવિધા માટે તળાવો, પાણીની ટાંકીઓ, પેવર બ્લોક, અર્બન હેલ્થ સેન્ટર, 100 બેડની હોસ્પિટલ, વાંચનાલય, જીમનેશિયમ જેવી અનેક સુવિધાઓ વિસ્તારમાં થઈ છે.
Jan 12,2020, 18:35 PM IST
Trending news
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ
apple
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
farmers
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન
Rahu ketu gochar
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન
rajkot police
ટ્રાવેલ્સ ચાલકે પરિણીતાને બનાવી હવસનો શિકાર, મહિલાએ પતિ સાથે લીધા છુટાછેડા અને.....
gujarat government
આ પાંચ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, ફરજિયાત નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાયા
Dandelion Benefits
કેન્સરથી લઈને લીવરના દર્દીઓ માટે ફાયદાકારક છે આ છોડ, જાણો તેના ફાયદા
Government jobs
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત
Viral Video
આ શું પુરુષોને પાઠ ભણાવવા માટે મોડલ ઈન્ડિયા ગેટ પર ટુવાલ પહેરીને પહોંચી ગઈ? Video