हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vidhansabha Election of Haryana and Maharashtra
Vidhansabha election of haryana and maharashtra 1 News
Gujarat VidhanSabha By Election 2019
અમરાઈવાડી બેઠકનું ગણિત : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?
અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે. એવું એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતિના મતદારો પર આધાર રાખવાનો રહે છે. ત્યારે આવતીકાલે વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા બેઠકનું ગણિત જોઈએ.
Oct 20,2019, 13:06 PM IST
Gujarat VidhanSabha By Election 2019
આવતીકાલે ગુજરાતમાં પેટાચૂંટણી, તમામ 6 બેઠકો પર તૈયારીઓનો ધમધમાટ શરૂ
આવતીકાલે ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. તો ચૂંટણી અધિકારીઓ EVM સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે. ચૂંટણી અધિકારીઓએ EVMની ચકાસણી હાથ ધરી છે. બપોર સુધીમાં તમામ મતદાન મથકો પર EVM મોકલી દેવાશે. તો બીજી તરફ, ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોને રિઝવવામાં વ્યસ્ત બન્યાં છે. ઉમેદવારો દ્વારા હાલ ડોર ટુ ડોર પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે જોઈએ 6 બેઠકો પર હાલ કેવી છે સ્થિતિ....
Oct 20,2019, 13:31 PM IST
Gujarat VidhanSabha By Election 2019
બળદેવજી ઠાકોરના અલ્પેશ ઠાકોર માટે તીણા વેણ, ‘મારા વેવાઈના દીકરાને મારાથી વ
વિધાનસભા પેટાચૂંટણી પહેલા ખરાખરીનો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાધનપુર પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ઘના એક બાદ એક વાયરલ થયેલા વીડિયોએ રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. હાલ અલ્પેશ ઠાકોર વિરુદ્ધનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
Oct 18,2019, 13:22 PM IST
Gujarat VidhanSabha By Election 2019
ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભા
થરાદ (Tharad) ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા માવજીભાઈ પટેલે (Mavji Patel) એક ઓડિયો ક્લિપ વાઇરલ કરીને મુખ્યમંત્રીના હસ્તે આજે ભાજપ (BJP) માં જોડાવવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને થરાદનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ (Congress) થી નારાજ માવજીભાઈ પટેલે ઝી મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તેમની સતત અવગણના કરતી હતી. જેના કારણે તેઓ નારાજ હતા. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ પક્ષ દ્વારા તેમને કોઈ પણ લાલચ કે રૂપિયા કે પછી સોદો કરવામાં આવ્યો નથી. પરંતુ થરાદનો વિકાસ થાય તે માટે તેઓએ સ્વેચ્છાએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.
Oct 17,2019, 14:40 PM IST
Gujarat VidhanSabha By Election 2019
વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 42 ઉમેદવારો મેદાને, 17 ફોર્મ થયા રદ્દ
રાજ્યની ખાલી પડેલી 6 વિધાનાસભાની બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો નક્કી થઇ ગઇ છે. ભાજપ કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પરના ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. રાજ્યની 6 બેઠકો પર કુલ 42 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થશે. અત્યાર સુધીમાં 6 બેઠકો પર કુલ 72 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 17 ફોર્મ રદ્દ થયા હતા જ્યારે 13 ફોર્મ પાછા ખેચવામાં આવ્યા હતા.
Oct 3,2019, 21:37 PM IST
Gujarat VidhanSabha By Election 2019
વિધાનસભા પેટાચૂંટણી : વિજય મુહૂર્તમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું, કોઈ ઉંટ પર આ
ગુજરાતમાં 21 ઓક્ટોબરે યોજાઈ રહેલી 6 બેઠકોની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે. જેનુ ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી. ત્યારે ભાજપ, કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરતા સમયે વિજય મુહૂર્ત જાળવ્યું હતું. ફોર્મ ભરતા સમયે મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસનો હાથ પકડ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી.
Sep 30,2019, 14:57 PM IST
Gujarat VidhanSabha By Election 2019
કોંગ્રેસે રાધનપુર-ખેરાલુ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ અહીં કોણ લડશ
કોંગ્રેસે ગઈકાલે વિધાનસભા પેટાચૂંટણીની ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. તો આજે બાકી રહેલી અન્ય 2 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ તો ખેરાલુ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરને પક્ષ દ્વારા ટિકીટ અપાઈ છે. આમ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈની સીધી ટક્કર થશે. ત્યારે રઘુ દેસાઈ બપોરે 12.39 કલાકે વિજય મુર્હૂતમાં પોતાની દાવેદારી નોંધાવશે.
Sep 30,2019, 11:36 AM IST
Trending news
Property Right
સંપત્તિનો અધિકાર એ બંધારણીય અધિકાર છે, યોગ્ય વળતર વગર....કોર્ટનો મોટો ચુકાદો
health
ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
Hardik Patel
છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક જિલ્લાના આપ્યા સંકેત
Ind vs Aus
બીજી ઈનિંગમાં પણ ધબડકો, બેટર્સના ફ્લોપ શોના કારણે મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા
big decision
દરેક ગુજરાતી માટે કામની ખબર, સરકારે PMJAY યોજના માટે જાહેર કરેલો આ નંબર સેવ કરી લેજો
BJP gujarat
ભાજપની ઓફિસમાં કોના કપડા ઉતારવાની વાત થઈ? વડોદરા ભાજપના નેતા આ શું બોલી ગયા?
Upasana Singh
કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો
BJP gujarat
કોણ બની શકશે ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ, ગાઈડલાઈન કરાઈ જાહેર
Sholay
સેન્સરની ફટકાર બાદ શોલેમાંથી કાપવામાં આવ્યો હતો ગબ્બરનો આ સીન, 49 વર્ષ બાદ થયો વાયરલ
mukesh ambani
મુકેશ અંબાણીનું એન્ટીલિયા જ્યાં બન્યું છે ત્યાં પહેલા શું હતું? કોણ હતા જમીનના માલિક