Visavadar By Election: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આમ આદમી પાર્ટીએ આ સીટ પર સતત બીજીવાર જીત મેળવી છે. ત્યારે આપણે આ બેઠકના ઈતિહાસ પર એક નજર કરીએ. વિસાવદરમાં 1962મા પ્રથમવાર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે જાણો અત્યાર સુધી કઈ-કઈ પાર્ટીએ અહીં જીત મેળવી છે.
Visavadar By Election: ગુજરાતમાં વિસાવદર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આપણે આ બેઠકના ઈતિહાસ પર એક નજર કરીએ. વિસાવદરમાં 1962મા પ્રથમવાર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે જાણો અત્યાર સુધી કઈ-કઈ પાર્ટીએ અહીં જીત મેળવી છે.
Visavadar By Elections: રાજ્યમાં બે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાશે.ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જ્યારે વિસાવદર બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી રાજકીય પાર્ટીઓ કરી રહી છે. જેમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્રમાં પોતાનો દમ બતાવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની 44 બેઠક છે. જૂનાગઢની 5 બેઠકમાં વીસાવદરનો પણ સમાવેશ થાય છે. જે ગુજરાતની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.