રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ નિર્વિધ્ને બહુમતીથી પસાર થઈ ગયું. કદાચ પહેલીવાર એવું બન્યું કે એનડીએની સાથે ન હોવા છતાં બે પક્ષોએ ખુલીને વિપક્ષનો સાથ આપ્યો નહીં.
Waqf Amendment Bill: લાંબી સર્ચા બાદ વક્ફ સંશોધન બિલ ગુરુવારે મોડી રાતે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. તેના સમર્થનમાં 128 સાંસદોએ મત આપ્યા અને વિરોધમાં 95 મત પડ્યા.
Gujarat State Waqf Board Property: વક્ફ બોર્ડની સંપત્તિને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે. હવે કેન્દ્રની મોદી સરકાર વક્ફના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. વક્ફ સંશોધન બિલ 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં 12 કલાક ચર્ચા બાદ મધરાતે પાસ થઈ ગયું અને આજે રાજ્યસભામાં રજૂ થયું. આઠ કલાકની ચર્ચા બાદ બિલનું ભાવિ નક્કી થશે.શું તમે જાણો છો કે ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે? વાંચો અહેવાલ....
વક્ફ સંશોધન બિલ મોડી રાતે લોકસભામાં પાસ થઈ ગયું. સહયોગી પાર્ટીઓના સમર્થનથી ભાજપને આ મોટી સફળતા મળી છે. આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરાશે. બધાની નજર રાજ્યસભા પર રહેશે.
દરેક સિક્કાના બે પહેલું હોય છે. એક બાજુ વક્ફ બોર્ડની મનમાનીના ચર્ચા છે તો બીજી બાજુ તેના પેરવીકાર સંશોધન થાય તો આરપારની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી મૌલાનાઓ તો એટલું ભડક્યા છે કે જાણે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં હો. ત્યારે આવામાં એ જાણો કે વક્ફ પ્રોપર્ટી શું હોય છે અને સરકાર પોતાના બિલમાં એવું કયું સંશોધન કરવા જઈ રહી છે જેના કારણે હંગામો મચેલો છે.