whatsapp tips and tricks

Whatsapp પર કોઈ નહીં કરી શકે તમારી જાસૂસી! આ જોરદાર Trick નો કરો ઉપયોગ અને રહો સુરક્ષિત

Whatsapp Tips And Tricks: વોટ્સએપ સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ માનવામાં આવી રહી છે. તમામ ટેક્સ્ટ, ચેટ અને વીડિયો કોલ એન્ડ-ટૂ એન્ડ એન્ક્રિપ્શન પર નિર્ભર કરે છે, તેથી તમને વિશ્વાસ થઈ શકે છે કે, તમે વોટ્સએપમાં જે કંઈપણ કરો છો તેને ઇન્ટરસેપ્ટ અથવા મોનિટર કરી શકાય છે. આ ઉપરાંત તમારા ફોનમાં જે પણ બાયોમેટ્રિક સિક્યોરિટી છે. જેમ કે, ફિંગરપ્રિંટ અથવા ફેસ આઇડીથી એકને સુરક્ષિત કરી, વોટ્સએપને વધુ સુરક્ષિત બનાવવું સંભવ છે. ત્યારબાદ ભલે કોઈના પણ હાથમાં તમારો ફોન હોય, પરંતુ તમારું વોટ્સએપ સુરક્ષિત રહેશે.

Nov 15, 2021, 09:39 PM IST

WhatsApp એ આપ્યો ઝટકો! Ban કર્યા 22 લાખ એકાઉન્ટ્સ; તમે ભૂલથી પણના કરતા આ ભૂલ

WhatsApp નો ઉપયોગ લાખો લોકો કરે છે, લોકોના ચેટિંગ અનુભવને વધુ મનોરંજક બનાવવા માટે એપ્લિકેશન મનોરંજક ફીચર્સ રજૂ કરે છે. પરંતુ આ વખતે નવા નિર્ણયને કારણે વોટ્સએપ ચર્ચામાં છે. વોટ્સએપે 22 લાખથી વધુ એકાઉન્ટને બેન કર્યા છે

Nov 2, 2021, 04:56 PM IST

WhatsApp ના ડિલીટેડ મેસેજ અને ચેટ્સ પાછા જોઇએ છે? આ પ્રકારે સરળતથી રીકવર

જો તમે કોઇ જરૂરી મેસેજ ડિલીટ કરી દીધા છે તો તેને ક્લાઉડ દ્વારા રિકવર કરી શકાય છે. વોટ્સએપ (WhatsApp) પર મેસેજ અને ચેટ્સને બેકઅપ કરવાનો ઓપ્શન મળે છે જેથી તમે મેસેજના વોટ્સએપ ક્લાઉડમાં બેકઅપ હોય છે. 

Oct 17, 2021, 11:30 PM IST

Whatsapp ના આ 'Secret' ફિચર્સ વિશે જાણો છો તમે? આમ Free માં સેવ કરો કઈ પણ, કરો આ Trick નો ઉપયોગ

નવી દિલ્હીઃ Whatsapp સૌથી વધુ ઉપયોગ થવાવાળી મેસેજિંગ એપમાંથી એક એપ છે. ભારતમાં આ એપનો કરોડો લોકો ઉપયોગ કરે છે. કોરોના મહામારી બાદ વોટ્સએપનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. WhatsApp એ વર્ષોથી નવી સુવિધાઓ રજૂ કરી છે અને તેને વધુ મનોરંજક બનાવી છે. વોટ્સએપની આવી જ એક ગુપ્ત સુવિધા, જે બહુ ઓછા લોકો જાણે છે, તે છે સેલ્ફ-ચેટ અથવા સેલ્ફ-મેસેજ, જે વપરાશકર્તાઓને મહત્વપૂર્ણ વેબ લિંક્સ સાચવવામાં મદદ કરશે. 

Sep 30, 2021, 04:31 PM IST