world cup 2020

સૌરવ ગાંગુલીની ભારતીય ટીમને સલાહ, વિશ્વકપ-2020ની જગ્યાએ આ વસ્તુ પર આપો ધ્યાન

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ભારતીય ટીમે અત્યારે આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપને જોવાની જગ્યાએ પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરવો પડશે. 
 

Sep 18, 2019, 04:34 PM IST

ICC T20 વિશ્વકપઃ પ્રથમ મેચમાં આફ્રિકા સામે ટકરાશે ભારત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આઈસીસીએ ટી20 વિશ્વકપ ટૂર્નામેન્ટ 2020ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થઈને 15 નવેમ્બરે સમાપ્ત થશે. ભારત પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે રમશે. 

Jan 29, 2019, 02:20 PM IST