North Korea Teens Execution : કિંમ જોગનું નવુ પાલગપન. દુશ્મન દેશના શો દેખશો થશે મોતની સજા. દક્ષિણ કોરિયાની સિરિઝ જોનારા બાળકોને સજા. કિશોરોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ઉત્તર કોરિયાનું નવુ ડેથ વોરંટ અત્યંત ભયંકર
Maxico Tariff on india: મેક્સિકોએ ભારત સહિત અનેક એશિયન દેશો પર 50% આયાત શુલ્ક લગાવવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઘણા એશિયન દેશોમાં આશ્ચર્ય ફેલાયું છે. ચાલો જોઈએ કે આનાથી કયા ક્ષેત્રો પ્રભાવિત થશે.
Smartphone Ban in Schools: આજકાલ ઘણી શાળાઓમાં બાળકોને સ્માર્ટફોન લાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન એક દેશે એવો કાયદો પસાર કર્યો છે કે, જ્યાં હવે બાળકો શાળાઓમાં ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. ચાલો જાણીએ આ નિર્ણય અને તેની પાછળના કારણો વિશે...
Independence Day: 15 ઓગસ્ટે સ્વતંત્રતા ઉજવનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ નથી. બીજા ઘણા દેશો છે જેમના ઇતિહાસમાં 15 ઓગસ્ટની તારીખ સ્વતંત્રતા મેળવવાની તારીખ તરીકે નોંધાયેલી છે. જેણે ગુલામીની સાંકળો તોડીને આઝાદ થયા. જાણો તે દેશો વિશે.
Money For Marriage: ઘણા લોકો લગ્ન વિશે ચિંતિત હોય છે. જોકે, આ દેશમાં સરકાર તમારો ખર્ચ ઉઠાવવા તૈયાર છે અને લગ્ન માટે તમને લાખો રૂપિયા અલગથી પણ આપશે.
Dhadicha Pratha Kya Hai: મધ્યપ્રદેશના શિવપુરીમાં દુલ્હન ભાડે મળે છે, અહીં મહિલાઓનું બજાર છે કે અહીંની ધડીચા પરંપરા છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર આ જગ્યા વિશે ઘણી માહિતી ફેલાઈ રહી છે. ચાલો જાણીએ આ માહિતી કેટલી સાચી અને કેટલી ખોટી...
Rental Wives: વિવિધ સંસ્કૃતિઓ અને પ્રથાઓ માટે પ્રખ્યાત ભારતનું દિલ કહેવાતું મધ્યપ્રદેશમાં અમુક કુપ્રથાઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી એક છે ધડીચા પરંપરા. આ અંતર્ગત એમપીના શિવપુરી જિલ્લામાં દીકરીઓ અને પુત્રવધૂઓને ભાડા પર આપવામાં આવે છે. એટલું જ નહીં બહેન-દીકરીઓને ભાડે આપવા માટે પણ સરેઆમ બોલી લગાવવામાં આવે છે. યુવતીઓ અને મહિલાઓની પર્સનાલિટી પ્રમાણે બોલી લગાવવામાં આવે છે. આવો જાણીએ એમપીની આ ધડીચા પરંપરા વિશે...
Rental Wives of Thailand: થાઈલેન્ડ વિશ્વનું એક મોટું પર્યટન સ્થળ છે અને આ દેશના સુંદર બીચને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. તાજેતરમાં એક પુસ્તક પબ્લિસ થયા બાદ થાઈલેન્ડમાં ભાડાની પત્નીઓની પ્રથાને લઈને ચર્ચા કેન્દ્ર બન્યું છે.
દક્ષિણ કોરિયામાં રવિવારે સવારે દુખ અને શોકનો માહોલ છવાઈ ગયો કારણ કે અહીં 181 લોકો જે પ્લેનમાં સવાર હતા તે પ્લેન મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું અને 179 લોકોના જીવ ગયા.આ વિમાનમાં એક વ્યક્તિ એવો પણ હતો જેને પહેલેથી જ પોતાના મોતનો આભાસ થઈ ગયો હતો અને તેણે પ્લેનની અંતરથી એક એવો મેસેજ મોકલ્યો કે જેને વાંચીને પરિજનોના હોશ ઉડી ગયા.
દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં 181 લોકોનાં દર્દનાક મોત થયાં. રોયટર્સ અનુસાર આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એર લાઈનનું વિમાન 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
A beautiful wife is found on a rental agreement in Thailand
Pleasure Marriage in Indonesia: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જ્યારે તમે ફરવા જશો ત્યારે આ મહિલાઓ તમારી સાથે લગ્ન કરી લેશે અને ફર્યા બાદ તે તમને છૂટાછેડા આપી દેશે. આ રીતે તમે બન્ને એક બીજાથી અલગ થઈ જશો.
Rental Wives: ભારતની ધડકન કહેવાતા મધ્ય પ્રદેશના એક જિલ્લામાં બીજાની વહુ-દીકરીઓ ભાડેથી ખરીદી અને વેચવામાં આવે છે, જેના માટે સરેઆમ બજાર પણ સજાવવામાં આવે છે.
સવારે 4.30 વાગે (સ્થાનિક સમય મુજબ) રાષ્ટ્ર જોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કહ્યું કે નેશનલ એસેમ્બલી તરફથી ઈમરજન્સી હટાવવાની માંગણી કરાઈ છે અને અમે અસેમ્બલીની ભલામણને કબૂલ કરતા નિર્ણય પાછો ખેંચી રહ્યા છીએ. આ સાથે જ તૈનાત કરાયેલી સેનાને પાછી બોલાવી લેવાઈ છે.
South Korea Martial Law: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી. તેમણે વિપક્ષી પાર્ટીઓ પર દેશની શાસન વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો.
Kim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
Robot Commits Suicide : દુનિયામાં પહેલીવાર રોબોટ દ્વારા આત્મહત્યા કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ રોબોટ દક્ષિણ કોરિયાની સિટી કાઉન્સિલ ઓફિસમાં સરકારી કર્મચારી તરીકે તૈનાત કરવામાં આવ્યો હતો
Study Abroad: અમેરિકા, યુકે, કેનેડા જેવા દેશોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રાધાન્ય આપનારા ભારતીય વિદ્યાર્થીઓમાં કેમ હવે ત્યાંનો ક્રેઝ ઘટતો હોય તેવા સંકેત મળી રહ્યા છે. તો તેના માટે કેટલાક કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપી રહી છે. જ્યારે પણ કોઈ વર્કરનાં ત્યાં બાળક પેદા થશે તો તેને 100 મિલિયન કોરિયન વોન ($75,000 એટલે કે લગભગ 62.23 લાખ રૂપિયા) મળશે. સિયોલ બેસ્ડ કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે.
UPI Payments: ભારતની લોકપ્રિય ડિજિટલ ચુકવણી પદ્ધતિ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), હવે આંતરરાષ્ટ્રીય ટ્રાંજેક્શાન માટે ઉપલબ્ધ છે, જે ત્યાં મુસાફરી કરતા ભારતીયો માટે પ્રક્રિયાને સરળ બનાવે છે.
World News: દક્ષિણ કોરિયામાં એક રોબોટએ એક વ્યક્તિને કચડીને મારી નાખ્યો. રોબોટ વ્યક્તિને મરચાા ડબ્બાથી (જેને તે સંભાળી રહ્યો હતો) અલગ સમજવામાં નિષ્ફળ રહ્યો.
Study Abroad : સાઉથ કોરિયામાં કામદારોની જરૂર છે, તેથી આ દેશે એશિયા અને બીજા ખંડના વિદેશી વર્કર્સને આવકારવા માટે ખુલ્લી જાજમ પાથરી દીધી છે... સાથે જ વિઝાના નિયમો પણ હળવા કર્યાં છે