हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
231/ 7
(69)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
yeh rishta kya kehlata hai
Yeh rishta kya kehlata hai News
Rohan Mehra
એકબીજાના પ્રેમમાં પડ્યાં ભાઈ-બહેન! ઘેર-ઘેર ફેમસ છે એમનો ટીવી શો
Entertainment World: ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના 'Yeh Rishta Kya Kehlata Hai' બે કલાકારો, જેઓ શોમાં ભાઈ-બહેનનો રોલ કરી રહ્યા હતા, તેઓ વાસ્તવિક જીવનમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. નિર્માતાઓએ ખબર પડી તો એટલા ડર્યા કે બંનેને બોલાવીને કહ્યું કે કોઈ સમક્ષ આ બાબતને ઉજાગર ના કરતા.
Sep 30,2024, 17:20 PM IST
vaishali thakkar
એક જેવી શરૂઆત અને એક જેવો અંત, જાણો સુશાંત અને વૈશાલી ઠક્કર વચ્ચેનું કનેક્શન
Vaishali Thakkar Sushant Singh Rajput: યહ રિશ્તા ક્યા કહલાતા હૈ સીરિયલની અભિનેત્રી વૈશાલી ઠક્કર, જેણે આજે આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો, ઘણી રીતે સુશાંત સિંહ રાજપૂત જેવું છે. બંને વચ્ચે ખુબ સ્ટ્રોંગ્સ કનેક્શન છે. આવો આ વિશે જાણીએ...
Oct 16,2022, 17:39 PM IST
vaishali thakkar
મેં તો તેરે લિએ જાન ભી દે દૂં! આ હતી વૈશાલી ઠક્કરની છેલ્લી પોસ્ટ, પછી કરી આત્મહત્યા
Vaishali Thakkar, જે ઘણા ટીવી શો અને ધારાવાહિકોમાં નજર આવી ચુકી છે, તે આપણી વચ્ચે નથી. આ અભિનેત્રીએ ઈન્દોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. વૈશાલીની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હવે ચર્ચામાં આવી છે.
Oct 16,2022, 18:38 PM IST
Anupama
'અનુપમા' માટે આ છે માથાનો દુ:ખાવો, સમય જતાં ક્યાંક જગ્યા ના છીનવાઈ જાય
Top TV Shows of this week: રુપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો સુપરહિટ શો અનુપમા આ વખતે પણ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ આ વખતે પણ નંબર વનની ખુરશી પર પોતાનો કબજો જમાવ્યો છે.
Sep 2,2022, 23:34 PM IST
TRP Ormax Media
આ અઠવાડિયે સિરિયલોની TRP માં જબરદસ્ત ટ્વિસ્ટ, 'અનુપમા' ને પછાડી ફરી આ શો નંબર વન
Ormax Media દ્વારા આ સપ્તાહની ટીઆરપી યાદી બહાર પાડવામાં આવી છે. જાણો આ અઠવાડિયે કઈ સિરિયલને મોટો ઝટકો લાગ્યો છે.
Feb 16,2022, 18:36 PM IST
Mohsin Khan
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ના કાર્તિકનો ગુજરાતના આ શહેર સાથે છે ખાસમખાસ સંબંધ
Oct 25,2021, 12:38 PM IST
TRP List this Week
'તારક મહેતા...' એ 'અનુપમા'ને આપી જબરદસ્ત પછડાટ, મિશન કાલા કૌઆ ફળી ગયું!
આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટ ઓરમેક્સ દ્વારા બહાર પાડવામાં આવી છે અને મોટો ફેરફાર જોવા મળ્યો છે.
Jun 25,2021, 11:24 AM IST
COVID-19
કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં લોકપ્રિય ટીવી શો 'અનુપામા'નું થશે શૂટિંગ!
ભારતમાં કોરોના કેસ (Coronavirus) અટકવાનું નામ નથી લઈ રહ્યા. એવામાં દેશના સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એામાં તમામ શૂટિંગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
Apr 30,2021, 16:29 PM IST
Anupama
'અનુપમા'નું શૂટિંગ અહીં થયું શિફ્ટ! આગામી એપિસોડમાં ટ્વિટ્સ અને ટર્ન જોઈ શોક્ડ થઈ
રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે શૂટિંગ સેટમાં ફેરફારને કારણે આ શોમાં નવા-નવા ટ્વિસ્ટ આપવાના છે. સ્ક્રિપ્ટમાં પણ ફેરફાર પ્રમાણે અનુપમાનો પરિવાર ડેસ્ટીનેશન સગાઈ માટે જશે, ભલે પરિવારમાં ખુબ ચઢાવ-ઉતારની સ્થિતિ ચાલી રહી છે.
Apr 28,2021, 21:00 PM IST
દિવ્યા ભટનાગરનું નિધન
'Yeh Rishta Kya Kehlata Hai' ફેમ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોનાથી પીડિત હતી અભિનેત્રી
ટીવી ઈન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર મોત સામે ઝઝૂમી રહેલી દિવ્યા ભટનાગર (Divya Bhatnagar)નું નિધન થયું છે. 'સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ'(Yeh Rishta Kya Kehlata Hai)માં ગુલાબોની ભૂમિકા ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી પીડિત હતી. સ્થિતિ બગડ્યા બાદ તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ હતી. દિવ્યા કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલ (SRV Hospital)માં એડમિટ કરવામાં આવી હતી.
Dec 7,2020, 11:04 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો