हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yes Bank Crisis
Yes bank crisis News
Yes Bank Crisis
રાણા કપુરની પુત્રીને લંડન જતા અટકાવાઇ, પરિવાર વિરુદ્ધ લુક આઉટ સર્કુલર
યસ બેંકનાં પૂર્વ સીઇઓ રાણા કપૂરનાં સમગ્ર પરિવાર વિરુદ્ધ લૂકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ રાણા કપુરની પુત્રી રોશની કપુરને લંડન જતા અટકાવવામાં આવી છે. યસ બેંક સંકટ મુદ્દે રાણા કપુરની સાથે જ સમગ્ર પરિવાર શંકાના વર્તુળમાં આવી ચુક્યો છે. બીજી તરફ તેની પુત્રી રોશની ભારત છોડવાની ફિરાકમાં હતી. રોશની કપુર મુંબઇ એરપોર્ટથી લંડન જઇ રહી હતી. જો કે રોશનીને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવી હતી. બીજી તરફ રાણા કપૂરનાં જમાઇ આદિત્યની વિરુદ્ધ પણ લુક આઉટ સર્કુલર બહાર પાડવામાં આવ્યું હતું.
Mar 8,2020, 22:13 PM IST
યસ બેંક
સંકટમાં ફસાયેલી YES બેંકના ગ્રાહકો માટે આવ્યાં મોટા ખુશખબર!, લો રાહતનો શ્વાસ
સંકટમાં ફસાયેલી Yes Bankના ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. યસ બેંકના ખાતા ધારકો હવે કોઈ પણ બેંકના એટીએમથી પોતાની રોકડ રકમ ઉપાડી શકશે. યસ બેંક દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સંકટમાં ફસાયેલી યસ બેંકે અગાઉ આ સુવિધા પાછી ખેંચી લીધી હતી.
Mar 8,2020, 8:19 AM IST
Yes Bank Ttd
YES BANK: ભગવાનનાં કરોડો રૂપિયા પણ ફસાયા?આ રીતે સ્હેજમાં બચી ગયા !
યસ બેંક (Yes Bank) પર છવાયુ સંકટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ પર બિલ્કુલ બેઅસર રહેશે. તિરુપતિ મંદિરે બેંકમાં 1300 કરોડ રૂપિયાની એફડી કરાવી હતી. જે આ વર્ષે માર્ચમાં મેચ્યોર થવાની હતી, પરંતુ મંદિર તંત્રએ ગત્ત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જ યસ બેંક પાસેથી પોતાનાં પૈસા ઉપાડી લીધા હતા. મંદિરનાં ટ્રસ્ટનાં નવા ચેરમેનની નિયુક્તિ બાદ મંદિર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. એપ્રીલ 2019ની વાત છે જ્યારે પ્રાઇવેટ બેંકોમાં રાષ્ટ્રીય બેંકોની અપેક્ષા વધારે વ્યાજદર મળતો હોવાથી તિરુપતિ દેવસ્થાનમે પોતાનાં 5 હજાર કરોડ રૂપિયા અલગ અલગ બેંકોમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેના હેઠળ 1300 કરોડ રૂપિયા ઇંડસ ઇંડ બેંકમાં, 1300 કરોડ રૂપિયા સાઉથ ઇન્ડિયન બેંકમાં, 600 કરોડ એક્સિસ બેંકમાં અને 130 કરોડ રૂપિયા ફેડરલ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.
Mar 7,2020, 22:15 PM IST
my nephew
SBI ના ચેરમેને કહ્યું, મારા ભત્રીજાનાં પૈસા પણ YES બેંકમાં ફસાયા
દેવામાં ડુબેલી યસ બેંક આરબીઆઇનાં પ્રતિબંધો સહી રહી છે. જેના હેઠળ યસ બેંકનાં ખાતા ધારકો 3 એપ્રીલ 2020 સુધી પોતાનાં ખાતામાં માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શક્યા છે. આ સ્થિતીમાં બેંકના ખાતાધારકોમાં એક ભયનું વાતાવરણ છે. યસ બેંકનાં ખાતાધારકોમાં જમા પૈસાનાં ભવિષ્ય મુદ્દે ચિંતિત છે. પૈસા મુદ્દે એવા જ ટેંશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (SBI) ચેરમેન રજનીશ કુમારનાં ભત્રીજાને પણ છે. રસપ્રદ વાત છે કે એસબીઆઇના ચેરમેન દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે.
Mar 7,2020, 18:19 PM IST
Yes Bank
Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !
ગુરૂવારે રાત્રે યસ બેંકનાં (Yes Bank) કામકાજમાં રોક લાગ્યા બાદ ખાતાધારકો માટે મોટી સમસ્યા પેદા થઇ ચુકી છે.
Mar 6,2020, 18:16 PM IST
Yes Bank Crisis
Yes Bank સંકટ: અમદાવાદ સહિત ગુજરાતનાં લોકો ફરી એકવાર લાઇનમાં લાગી ગયા !
દેશની ખાનગી યસ બેંક પર તોળાઈ રહેલા આર્થિક સંકટ અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર ૫૦ હજાર રૂપિયા દરેક ગ્રાહકોને ચેકનાં માધ્યમથી રૂબરૂમાં આપવાના નિર્ણયથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદનાં મણીનગર અને બાપુનગર ખાતે આવેલી યસ બેંકની બ્રાન્ચો પર વહેલી સવારથી બેંકનાં ગ્રાહકો પોતાનો કામ - ધંધો છોડીને ઉમટી પડ્યા હતા. યસ બેંક ખાતે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ ગ્રાહકો બેંક અને આરબીઆઈની નીતિ પર અકળાયા હતા. નાગરિકોએ માંગ કરી હતી કે, ૫૦ હજાર જેટલી રકમ પણ ઓનલાઈન ટ્રાજીકશન થવી જોઈએ અને લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ અપાવવી જોઈએ.
Mar 6,2020, 16:40 PM IST
યસ બેંક
Yes Bank ડૂબવાની દર્દભરી કહાણી, સાંભળો શેર બજારની જુબાની
તમારા મનમાંથી એક પ્રશ્ન ગત 24 કલાકથી ચાલી રહ્યો હશે. આખરે આજે જ રિઝર્વ બેંક (RBI)એ કેમ યસ બેંક (Yes Bank)ના કામકાજ પર પ્રતિબંધ લગાવ્યો? જો તમે આર્થિક સમાચારોની થોડી પણ જાણકારી રાખો છો તો યસ બેંક બંધ થવાની સળવળાટ ગત કેટલાક મહિનાથી ચાલી રહી છે.
Mar 6,2020, 16:47 PM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા