हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
202/ 8
(63.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zee ગુજરાતી સમાચાર
Zee ગુજરાતી સમાચાર News
daily horoscope
દૈનિક રાશિફળ 17 ડિસેમ્બર: આજે ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ; આ 5 રાશિનો કેવો રહેશે દિવસ
Daily Horoscope 17 December 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
Dec 17,2024, 7:43 AM IST
Zodiacs Signs
દિવાળી પહેલા મંગળનું ગોચર આ રાશિઓનું વધારી શકે છે ટેન્શન, વધારશે ચિંતા જ ચિંતા
Mangal Gochar 2024: યુદ્ધનો કારક મંગળ ગ્રહ ટૂંક સમયમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. મંગળ હાલમાં મિથુન રાશિમાં બિરાજમાન છે. મંગળનું ગોચર ઘણી રાશિઓ માટે મુશ્કેલીઓ વધારી શકે છે.
Oct 8,2024, 12:01 PM IST
gujarat news
સુરતમાં ભયાનક છે હાર્ટ એટેકના આ આંકડા; ડરામણો છે WHOનો આ રિપોર્ટ, જાણો કેમ વધ્યું જો
Gujarat Surat Heart Attack News: સુરતમાં હાર્ટ એટેકના આંકડાઓએ લોકોની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 150 દિવસમાં હાર્ટ એટેકના કારણે 138 મોત થયા છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. જી હા... નવી સિવિલ અને સ્મીર હોસ્પિટલોમાં દરરોજ 10થી 100 લોકો ECG માટે આવે છે. અચાનક થયેલા આ મોતમાં મૃતકના પોસ્ટમોર્ટ રિપોર્ટમાં લોહી ગંઠાઈ જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
May 7,2024, 15:00 PM IST
chaitra navratri 2024
Chaitra Navratri: 9 એપ્રિલે શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટ સ્થાપન, પૂજા મુહૂર્ત
Chaitra Navratri 2023 Date and Time: વર્ષ 2024માં 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન હવન અને કન્યા પૂજા પણ કરવામાં આવે છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.
Apr 8,2024, 13:53 PM IST
PM guarantee to Gujarat
PMની ગુજરાતને ગેરંટી; અમૂલને વિશ્વની નંબર 1 ડેરી બનાવવા શું છે PM મોદીનો પ્લાન?
ગુજરાતના લાખો પશુપાલકોની માતૃસંસ્થા એવી GCMMF 50 વર્ષ પૂર્ણ થયાની અમદાવાદમાં ખાસ ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે મુખ્ય અતિથિ બન્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કાર્યક્રમમાં હાજર લોકોને અને જનતાને પ્રધાનમંત્રી આ કાર્યક્રમના સ્ટેજ પરથી એક એવી ગેરંટી આપી જેને સૌ કોઈએ હર્ષ સાથે વધાવી લીધી.
Feb 22,2024, 21:01 PM IST
Trending news
rich man
બાપરે...કલાકના 67 કરોડ રૂપિયા કમાય છે આ વ્યક્તિ, અંબાણી કરતા બમણી છે સંપત્તિ
AR Rahman
અધૂરું રહી ગયું આ સપનું! Zakir Hussain ના નિધનથી AR Rahmanને પસ્તાવો, કહી દિલની વાત
maggi price
તમારી ફેવરિટ 2 મિનિટ મસાલા મેગી થઈ જશે મોંઘી, કંપનીમાંથી આવી મોટી ખબર
Gujarat CM
CM ભુપેન્દ્ર પટેલની બૂલેટ પ્રુફ કારને નડ્યો અકસ્માત, ગુપ્ત રિપોર્ટ ગાંધીનગર મોકલાયો
Isha Sharvani photos
'તો તમારે મારી સાથે સૂવું પડશે', આ બોલીવુડ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
elon musk
New Feature: Elon Musk કરી શકે છે Gmail નો ખેલ ખતમ! કરી રહ્યા છે આ ખાસ તૈયારી
Shukra Gochar
11 દિવસ બાદ આ રાશિવાળાનું ભાગ્ય જબરદસ્ત પલટી મારશે, ધન-વૈભવમાં આળોટશો
Indore action against begging
વાહ! દેશના આ શહેરમાં હવે ભીખ માંગવી ગુનો, 1 જાન્યુઆરીથી નોંધાશે FIR, જાણો શું નિયમ?
Weather Forecast
55KMની ઝડપે ફૂંકાશે પવન, ભર શિયાળે ભારે વરસાદ, ગાઢ ધુમ્મસનું એલર્ટ! IMD ની ચેતવણી
Border–Gavaskar Trophy 2024
ગાવસ્કરની સલાહ, કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ભૂક્કા કાઢવા આ ફોર્મ્યૂલા અપનાવવો જોઈએ