हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
zoom app
Zoom app News
Zoom Meeting
ઝૂમ મીટિંગમાં કોરોના પર ગંભીર ચર્ચા ચાલુ હતી, ત્યાં અધિકારીની પત્ની કપડાં વગર દેખાઈ
કોરોના મહામારીમાં ઝૂમ એપ પર મીટિંગ કરવી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ અનેકવાર ઝૂમ મીટિંગમાં એવી પણ વાતો સામે આવી જાય છે કે જેના કારણે લોકો શરમમાં મૂકાઈ જાય છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રીકામાં નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સના સભ્ય Xolile Ndevu દેશમાં કોરોનાના કારણે થઈ રહેલા મોત પર ચર્ચા માટે 30 માર્ચના રોજ ઝૂમ એપ પર એક મીટિંગમાં ભાગ લઈ રહ્યા હતા. આ બેઠકમાં તેમની સાથે અન્ય 23 નેતાઓ પણ સામેલ હતા.
Apr 4,2021, 8:04 AM IST
lockdown
ZOOM Appના ઉપયોગ કરતા રહો સાવધાન, વાંચો ગૃહ મંત્રાલયએ તેમની એડવાઝરીમાં શું કહ્યું...
લોકડાઉન (Lockdown)ના કારણે જ્યાં દુનિયાના મોટાભાગના દેશમાં લોકો તેમના ઘરમાં બેસવા પર મજબૂર છે. ત્યારે કંપનીઓ હાલમાં વીડિયો કોન્ફરન્સિંગ માટે ઝૂમ એપ (ZOOM App)ના ઉપયોગ કરી રહી છે. જેનાથી વધારેથી વધારે લોકોથી એક વખતમાં જ વીડિયો ચેટ દ્વારા વાતચીત કરી શકે છે. જો કે, સુરક્ષા એજન્સીઓ અનુસાર ઝૂમ એપથી પર્સનલ ડેટાને સરળતાથી ચોરી કરી શકે છે. એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાયઝરી જાહેર કરી તેના ઉપયોગમાં સાવધાની રાખવા માટે સલાહ આપી છે.
Apr 17,2020, 23:27 PM IST
Coronavirus
Zoom APP નો ઉપયોગ જોખમી, ગૃહમંત્રાલયે એડ્વાઇઝરી બહાર પાડીને લોકોને કર્યા સાવધાન
લોકડાઉનના (Lockdown) કારણે જ્યાં વિશ્વનાં મોટા ભાગના દેશોમાં લોકો પોતાનાં ઘરે બેસવા માટે મજબુર છે, ત્યારે અનેક કંપનીઓ આ વીડિયો કોન્ફરન્સિગ માટે જુમ એપનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે મોટા ભાગનાં લોકો સાથે એકવારમાં જ આ વીડિયો ચેટ દ્વારા વાત કરી શકાય. જો કે સુરક્ષા એજન્સીઓના અનુસાર જુમ એપે પર્સનલ ડેટાને સરળતાથી ચોરી કરવામાં આવી શકે છે. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક એડ્વાઇઝરી બહાર પાડીને તેના ઉપયોગમાં સાવધાની વર્તવા માટેની સલાહ આપી છે.
Apr 16,2020, 23:04 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો