lockdown

Delhi Unlock-4: બાર-રેસ્ટોરા ખોલવાની મળી મંજૂરી, રાતે 10 વાગ્યા સુધી લોકો કરી શકશે એન્જોય

દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ હવે જનજીવન પાટે ચડવા લાગ્યું છે. દિલ્હી સરકારે અનલોક-4 અંતર્ગત માર્કેટ, મોલ સહિત અનેક મામલે છૂટછાટ આપી છે. સવારે 10થી લઈને રાતે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી અપાઈ છે. 

Jun 20, 2021, 01:28 PM IST

Corona: આ રાજ્યના લોકોને લૉકડાઉનમાંથી મળી મુક્તિ, સરકારે આપી છૂટ

કોરોનાની બીજી લહેર વચ્ચે લાગૂ થયેલા કડક પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવી રહી છે. તેલંગણામાં લૉકડાઉન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. 

Jun 19, 2021, 04:48 PM IST

લોકગાયિકા ગીતા રબારીને ઘરેબેઠાં વેક્સીન અપાતા વિવાદ, આરોગ્ય કર્મચારીને નોટીસ

ચ્છ (Kutch)ની કોયલ તરીકે દેશ વિદેશમાં જાણિતી બનેલી માઘાપર (Madhapar) ની લોક ગાયિકાને પોતાના ઘરે જઇને આરોગ્યકર્મી દ્વારા વેક્સીન (Vaccine) આપવામાં આવતા વિવાદનો મધપૂડો છેડાયો છે.

Jun 13, 2021, 10:12 AM IST

અનલોક અમદાવાદમાં બગીચા ખૂલ્યા, રિવરફ્રન્ટ-કાંકરિયા ખૂલતા જ નાગરિકો પહોંચ્યા

  • રિવરફ્રન્ટ પુન શરૂ થતા જ લોકો સવારે વોક કરવા માટે તથા સાયકલિંગ કરવા માટે પહોંંચ્યા
  • અમદાવાદમાં આવેલા કાંકરિયા લેક્ફ્રન્ટમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા

Jun 11, 2021, 08:34 AM IST

અનલોક ગુજરાત - કોરોનામાં ખોવાયેલી શહેરોની રોનક આજે પાછી આવશે, આજથી રેસ્ટોરન્ટમાં બેસીને જમી શકાશે 

  • અનલોક ગુજરાતમાં આજથી બગીચા, જીમ, બસ સેવાઓ શરૂ ફરીથી ધમધમતી થઈ જશે
  • રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે

Jun 11, 2021, 08:06 AM IST

જીમ- બજાર અને થિયેટરોને સરકારે મંજૂરી આપી કે નહીં, જાણો શું રહેશે ખુલ્લું અને શું બંધ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે

Jun 9, 2021, 07:42 PM IST

રાજ્યમાં કર્ફ્યૂ અને પ્રતિબંધો અંગે મોટા સમાચાર, CM ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે

Jun 9, 2021, 06:21 PM IST

લોકડાઉન બાદ નાના વેપારીઓની હાલત કફોડી, વતનથી 40 ટકા કારીગરો પરત ફર્યા નથી

આંશિક લોકડાઉન (Lockdown) બાદ શરૂ થયેલી માર્કેટમાં નાના વેપારીઓની હાલત કફોડી બની છે. ૬૦ ટકા કારીગરો વચ્ચે પણ કામ ન હોવાને કારણે વેપારીઓએ કારીગરો ઓછા કર્યા છે તો કેટલાકે પગાર ઓછો કર્યો છે. 

Jun 7, 2021, 07:22 AM IST

Lockdown છતાં મહારાષ્ટ્રમાં દર કલાકે 12 દર્દીના મૃત્યુ, 24 કલાકમાં 13659 નવા કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 13659 નવા કેસ સામે આવ્યા છે. તો 300 લોકોના મૃત્યુ થયા છે. એટલે કે દર કલાકે 12 લોકોના મોત થઈ રહ્યાં છે. 

Jun 5, 2021, 09:56 PM IST

રાહતના સમાચાર: સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરશે

સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

Jun 4, 2021, 12:33 PM IST

આજથી ગુજરાતના 36 શહેરો ફરીથી ધબકતા થશે, સાંજે 6 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો-ધંધા

  • હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે
  • આજથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો અને વ્યાપારિક ગતિવિધિઓ થઈ શકશે

Jun 4, 2021, 08:08 AM IST

મહારાષ્ટ્રઃ 15 દિવસ લંબાવાયું Lockdown, CM ઠાકરેએ ત્રીજી લહેર પર કહી આ વાત

Maharashtra Lockdown Update: મહારાષ્ટ્રમાં લૉકડાઉન  (Maharashtra Lockdown) 1 જૂનને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે, પરંતુ એકવાર ફરી 15 દિવસ માટે લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. 

May 30, 2021, 10:27 PM IST

દિલ્હીમાં 7 જૂન સુધી લંબાવાયું Lockdown, પરંતુ સોમવારથી આ લોકોને મળશે છૂટ

દિલ્હીમાં કોરોના લૉકડાઉનની સમય મર્યાદાને એકવાર ફરી વધારી 7 જૂન કરી દેવામાં આવી છે. પરંતુ DDMA એ 1 જૂનથી અનલૉકની વાત કરતા કેટલાક ક્ષેત્રોને છૂટ આપી છે. 
 

May 29, 2021, 11:30 PM IST

કોરોના: સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, Lockdown વધારવા પર કહી આ વાત

એક નવા આદેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે નિયંત્રણના ઉપાયોને કડકાઇથી લાગૂ કરવાથી દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોને બાદ કરતાં તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસમાં ઘટાડો આવ્યો છે.

May 27, 2021, 11:15 PM IST

Delhi માં ફરી લંબાવાયું લોકડાઉન, પણ આ સાથે CM કેજરીવાલે કરી ખુબ જ મહત્વની વાત

દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે.

May 23, 2021, 12:56 PM IST

આ રાજ્યમાં 7 જૂન સુધી વધારાયું Lockdown, CM એ કરી જાહેરાત

કોરોના મહામારીને કાબૂમાં રાખવા માટે, કર્ણાટકમાં લાગુ કરાયેલ લોકડાઉન 24 મેથી વધારીને 7 જૂન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ (BS Yediyurappa) શુક્રવારે આ જાહેરાત કરી

May 21, 2021, 11:23 PM IST

આંશિક લોકડાઉનમાં આજથી ગુજરાતમાં ખૂલ્યા વેપારધંધા, વેપારીઓએ કહ્યું-અમને ઓક્સિજન મળ્યો

ગુજરાતમાં આજે લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની

May 21, 2021, 10:09 AM IST

Mossad: ઈઝરાયેલથી કેમ ફફડે છે આખી દુનિયા? ખાસ જુઓ આ વેબસિરીઝ

ઈઝરાયેલની આ જાસૂસી અને મોસાદની ચર્ચા અનેકવાર ફિલ્મોમાં પણ થયેલી છે. હાલ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ છેડાયેલી છે. તથા કોરોનાના કારણે અનેક ઠેકાણે લોકડાઉન પણ લાગેલા છે. તો આવામાં તમે મોસાદના મિશન પર બનેલી ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની તક ન ગુમાવતા. 

May 20, 2021, 01:37 PM IST

Home Delivery: લીકર પ્રેમીઓને જલસા, અહીં ઘરે બેઠાં મળે છે જે માંગો એ બ્રાન્ડનો દારૂ!

ઓનલાઈન એપના માધ્યમથી દારૂની હોમ ડિલીવરી શરૂ થઈ ગઈ છે. આ પહેલા દિલ્લીમાં પણ લોકડાઉન દરમિયાન દારૂની વિવિધ કંપનીઓએ સરકારે પાસે દારૂની હોમ ડિલીવરીની મંજૂરી માગી હતી.

May 18, 2021, 02:47 PM IST

8 મહાનગરો સહિત 36 શહેરોમાં કર્ફ્યૂ અને નિયંત્રણો લંબાવાયા, જાણો શું ખુલ્લુ રહેશે શું બંધ રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે

May 17, 2021, 09:55 PM IST