हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમરનાથ યાત્રા 2023
અમરનાથ યાત્રા 2023 News
Sara Ali Khan
Sara Ali Khan: હર હર મહાદેવના નાદ કરતી સારા અલી ખાન પહોંચી અમરનાથ ધામ, જુઓ Video
Sara Ali Khan: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ દર્શન કરવા પહોંચતી હોય છે. તેવામાં હાલ અમરનાથ યાત્રા ચાલતી હોવાથી સારા અલી ખાન બર્ફાની બાબાના દરબારમાં પહોંચી છે. જી હાં સારા અલી ખાન પણ અમરનાથ યાત્રા કરવા નીકળી છે.
Jul 22,2023, 15:11 PM IST
amarnath yatra
અમરનાથ યાત્રાનો પ્રારંભ, ભક્તોને થશે બર્ફાની બાબાના પ્રથમ દર્શન, તમે પણ કરો ઘરબેઠાં
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2023ની શરુઆત 1લી જુલાઈથી થઈ છે. આ વર્ષે અમરનાથ બાબા, માતા પાર્વતી અને પુત્ર ગણેશ પવિત્ર ગુફામાં પૂર્ણ કદમાં દેખાયા છે. જેના કારણે ભક્તો પણ પવિત્ર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવશે. અમરનાથ શ્રાઈન બોર્ડના આદેશ અનુસાર બંને માર્ગોથી દરરોજ 15000 શ્રદ્ધાળુઓને ગુફામાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી છે.
Jul 1,2023, 7:44 AM IST
Amarnath Yatra 2023
અમરનાથ યાત્રા પર જવાના હોય તેણે અત્યારથી રોજ ચાલવું 5 કિમી, માર્ગદર્શિકા જાહેર
Amarnath Yatra 2023: 1 જુલાઈથી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ પ્રયાણ કરશે. ત્યારે અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે યાત્રા શરુ કરતાં પહેલા શ્રદ્ધાળુ કેટલીક તૈયારી કરે જેથી યાત્રા દરમિયાન તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ન થાય.
Jun 22,2023, 18:37 PM IST
Amarnath Yatra 2023
અમરનાથ યાત્રા દરમિયાન નહીં મળે પિઝ્ઝા, બર્ગર, મેગી જેવા ફાસ્ટફૂડ,આ છે નવું ફૂડ મેનૂ
Amarnath Yatra 2023: અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા માટે નવું ફૂડ મેનુ જાહેર કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા 2023 માં દારૂ, માસાહાર, તમાકુ, ગુટખા, પાન મસાલા વગેરે પર પ્રતિબંધ છે.
Jun 10,2023, 7:31 AM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત